રિલાયન્સ જીઓ દ્વારા ક્વાલ્કોમ ની સાથે મળી ને ગ્લોબલ 5જી સોલ્યુશન્સ પર કામ કરવા માં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

મુકેશ અંબાણી ની માલિકી વાળા રિલાયન્સ જીઓ દ્વારા માત્ર ડોમેસ્ટિક 5જી જ નહિ પરંતુ ગ્લોબલ 5ગ સોલ્યુશન્સ પર પણ કામ કરવા માં આવી રહ્યું છે જેથી ગ્લોબલી કોસ્ટ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ 5જી સર્વિસ આપી શકાય. જીઓ દ્વારા કેલિફોર્નિયા સ્થિત ચિપસેટ કંપની ક્વાલ્કોમ ની સાથે વર્ચ્યુઅલાઇઝ્ડ રેડિયો એક્સેસ નેટવર્ક સાથે ઓપન અને ઇન્ટરઓપરેબલ ઇન્ટરફેસ સુસંગત આર્કિટેક્ચર-આધારિત 5જી સોલ્યુશન પર કામ કરવા માં આવી રહ્યું છે. અને એવું સાંભળવા માં આવ્યું છે કે રિલાયન્સ ની બીજી સબ્સિડરી કંપની રેડિસિસ દ્વારા પણ આજ ટેક્નોલોજી પર કામ કરવા માં આવી રહ્યું છે.

રિલાયન્સ જીઓ દ્વારા ક્વાલ્કોમ ની સાથે મળી ને ગ્લોબલ 5જી સોલ્યુશન્સ પર

જીઓ પ્લેટફોર્મ્સ દ્વારા 5જી સોલ્યુશન પર કામ કરવા માં આવી રહ્યું છે.

ભારત ના અરબોપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણી એ માત્ર ભારત ની અંદર સસ્તા ડેટા અને અને નવી ટેક્નોલોજી જ નથી લાવી રહ્યા પરંતુ તેઓ એ પોતાનો સંકલ્પ નક્કી કરી લીધો છે અને તેઓ ભારત ને ગ્લોબલ 5જી હબ બનાવવા માંગે છે. અને આ ટેક્નોલોજી ની પાંચમી જનરેશન ને સપોર્ટ કરવા માટે જે સોફ્ટવેર અને હાર્ડવેર ની જરૂર છે કે જે ઓક્સપોર્ટ થઇ શકે કંપની દ્વારા તેના પર પણ કામ કરવા માં આવી રહ્યું છે.

કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે સૌથી પહેલા ભારત ની અંદર શરૂઆત કરવા માં આવશે અને ત્યાર પછી ધીરે ધીરે તેને બહાર પણ એક્સપોર્ટ કરવા માં આવશે. અને વિદેશ ની અંદર પણ જે ઝડપ થી 5જી પર કામ ચાલી રહ્યું છે તેના પર થી એવું લાગી રહ્યું છે કે જીઓ ને તેના થી મદદ મળશે.

રિલાયન્સ જીઓ દ્વારા ગીગાબીટ 5જી એકવીપમેન્ટ ને તૈયાર કરવા માં આવ્યું.

જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને ક્વાલ્કો વિવાદની ચર્ચા કરવામાં આવી છે સ્માર્ટફોનને શક્તિ આપતી ચિપસેટ સર્વેમાં પણ 5G અને 4G ટેકનોલોજીની જરૂર છે. તાજેતરમાં જ, રિલાયન્સ જિયોએ 1 જીબીપીએસ અને 5 જીએનએ ચલાવવા માટે ઓરિજિનલ ઇક્વિપમેન મેન્યુફેક્ચરર્સ સાથે ભાગીદારી કરી છે અને બીજી બાજુ ગેબ્ડી સ્પીડ ચલાવવા માટે. પરીક્ષણ કોર નેટવર્ક અને સ્માર્ટફોન બંને માટે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયો ડિવાઇસ વર્તમાન ફીચર ફોન યુઝર્સ માટે એન્ડ્રોઇડ ઇકોસ્ટોર સસ્તું એક્સેસ પોઇન્ટ બની શકે છે. જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે લોનક થશે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio and Qualcomm team up for global 5G solutions.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X