Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ દ્વારા અમરનાથ યાત્રીઓ માટે ખાસ 102 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો
રિલાયન્સ જીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરની અંદર રૂપિયા 102 નો પ્રિપેડ રીચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન ને ખાસ અમરનાથના યાત્રિકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન ની અંદર તેઓ ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સાથે દરરોજના ની સુવિધા સાત દિવસ માટે આપી રહ્યા છે. અને પોતાના રૂપ 102 ના પ્રીપેડ પ્લાન થી વિપરીત રિલાયન્સ જીઓ પાસે પોતાનો પ્લાન છે જેની અંદર તેઓ 2gb data unlimited voice calls અને 300 એસએમએસ 28 દિવસ માટે આપી રહ્યા છે. અને તેની સાથે સાથે કંપનીએ રૂપિયા 142 પ્રીપેડ પ્લાન અંદર યૂઝર્સને દરરોજના 1.5 gb હાઇ સ્પીડ ડેટા ની સાથે અનલિમિટેડ વોઈસ કોલ 300 એસએમએસ અને 28 દિવસ માટે આપે છે.

અને રિલાયન્સ જીઓ દ્વારા રૂપિયા ૧૦૨ નોકરી પર રીચાર્જ પ્લાન ખાસ કરીને અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવેલ છે. અને તેની અંદર jio એપ્સ નું એક્સેસ પણ આપવામાં આવતું નથી કેમકે નવા પ્લાન ની અંદર jio prime membership લાગુ કરવામાં આવતી નથી. અને જીયોના prepaid સબસ્ક્રાઈબર જમ્મુ અને કાશ્મીર ની મુલાકાતે હોય ત્યારે તેઓ નવા સીમકાર્ડ અને તે જગ્યા પરથી ખરીદી શકે છે.
અને રિલાયન્સ જીઓ પોતાના ઘણા બધા રિટેલર્સ કે જમ્મુ અને કાશ્મીરમાં છે તેઓ દ્વારા પોતાના 102 રિચાર્જ પ્લાન ને વહેંચી રહ્યા છે. અને તેને અમરનાથ યાત્રાના આખા સમયગાળા દરમિયાન ચાલુ રાખવામાં આવશે.
આ નવા રૂપિયા 102 ના પ્લાનને કારણે અમરનાથ યાત્રાના ભક્તોને ઘણી બધી મદદ મળી શકે છે. અને માત્ર અમરનાથ યાત્રીઓ જ નહીં પરંતુ તે બધા જ ટુરિસ્ટ પણ કેજે જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર ફરવા આવ્યા છે તે પણ જીયોના પ્લાનનો લાભ મેળવી શકે છે કેમકે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારની અંદર રોમિંગ ફેસેલીટી અને prepaid સબસ્ક્રાઈબર પણ આખા દેશ કરતા અલગ નિયમ હોવાથી ઘણા બધા restrictions લાગુ થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications