રિલાયન્સ જીઓ ના લો કોસ્ટ સ્માર્ટફોન તેમને સબસ્ક્રાઇબર્સ મેળવવા માટે મદદ કરશે

By Gizbot Bureau
|

એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર રિલાયન્સ જીઓ દ્વારા ખુબ જ એગ્રેસીવ માર્કેટિંગ કરવા માં આવી રહ્યું છે અને તેના માટે કંપની દ્વારા લો કોસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવી શકે છે જેથી તેઓ પોતાના સબસ્ક્રાઇબર્સ મોમેન્ટમ ને મેળવી શકે.

રિલાયન્સ જીઓ ના લો કોસ્ટ સ્માર્ટફોન તેમને સબસ્ક્રાઇબર્સ મેળવવા માટે

જેએમ ફાઇનાન્શિયલ્સ દ્વારા એક નોટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, એવરેજ રેવેન્યુ પર યુઝર્ ની અંદર નીઅર ટર્મ ટેરિફ હાઈક લોન્ગ ટર્મ સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ ને અસર કરી શકે નહિ.

જો ફાઇનાન્શિયલ યર 2021 ની વાત કરવા માં આવે તો રિલાયન્સ જીઓ ના સબસ્ક્રાઈબર મોમેન્ટમ ની અંદર કોઈ ખાસ ચાલહપહલ જોવા માં આવેલ નથી. અને તેનું કારણ સ્પેક્ટ્રમ ની અછત હોઈ શકે છે કેમ કે કોવીડ પછી ડેટા ના કન્ઝમ્પટેશન ની અંદર વધારો કરવા માં આવેલ છે.

અને તેમના પ્રતિસ્પર્ધી ભારતી એરટેલ દ્વારા વધુ સારું એક્સઝીક્યુશન અને પોઝિશનિંગ કરવા માં આવી હતી જેના કારણે વધુ લોકો દ્વારા તેમના મોબાઈલ બ્રોડબેન્ડ કનેક્શન ની સાથે જોડાવા માં આવ્યું હતું. પરંતુ જીઓ દ્વારા પોતાના સબસ્ક્રાઇબર્સ મોમેન્ટમ ને પાછુ મેળવવા માટે જીઓ દ્વારા માર્કેટિંગ પર ખુબ જ ધ્યાન આપવા માં આવી રહ્યું છે અને તેઓ દ્વારા પોતાના સ્પેક્ટ્રમ ની અંદર પણ વધારો કરવા માં આવી રહ્યો છે.

અને સાથે સાથે જણાવવા માં આવ્યું હતું કે, નવા એગ્રેસીવ જીઓ ફોન ની સાથે સાથે કંપની દ્વારા લો કોસ્ટ સ્માર્ટફોન ને પણ લોન્ચ કરવા માં આવી શકે છે જેના કારણે તેઓ પોતાના સબસ્ક્રાઈબર મોમેન્ટમ ને પાછો મેળવી શકે છે.

અને જીઓ ના નેટ સબસ્ક્રાઈબર એડિશન ની અંદર પણ ઘટાડો જોવા માં આવ્યો હતો, અને તે આ વર્ષે 2.3 મિલિયન એડિશન પ્રતિ મહિને થઇ રહ્યા હતા કે જે ગયા વર્ષે માર્ચ 2020 ની અંદર 4.7 મિલિયન નવા સબસ્ક્રાઇબર્સ ને જોડવા માં આવ્યા હતા. અને સાથે સાથે જણાવવા માં આવ્યું હતું કે હવે જયારે સ્પેક્ટ્રમ ની અછત નથી ત્યારે નવા જીઓ ફોન એ કંપની માટે પોતાના સબસ્ક્રાઈબર મોમેન્ટમ ને પાછા મેળવવા માટે મદદરૂપ થશે.

તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, બંને નવા જીઓ ફોન ની અંદર સફળતા પૂર્વક ટ્રેક્શન કરવા માં આવે અને તેની સાથે સાથે લો કોસ્ટ સ્માર્ટફોન ના લોન્ચ ની સાથે જીઓ ને તે નવા સબસ્ક્રાઇબર્સ જોડવા માં મદદરૂપ થશે અને તે આખી ઇન્ડસ્ટ્રી ની અંદર જે ટેરિફ હાઈક કરવા માં આવવા જય રહી છે તેની અંદર પણ મદદરૂપ થઇ શકે છે. કે જે ટેરિફ હાઈક ફાઇનાન્શિયલ યર 22 ના અંત સુધી માં કરવા માં આવી શકે છે.

જીઓ માટે ડિજિટલ બિલ્ડીંગ બ્લોક્સ મુકાઈ ચુક્યા છે, પરંતુ માર્કેટ ની અંદર વધુ ટ્રેક્શન ની જરૂર છે.

જેએમ ફાઇનાન્શિયલ રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું છે કે, જીઓ દ્વારા વધુ ને વધુ સબસ્ક્રાઈબર બેઝ ને એટલા માટે પોતાની તરફ કરવા માં આવી રહ્યો છે જેથી તેઓ લાંબા સમય પર તેમને પોતાની અલગ અલગ ડિજિટલ પ્રોડક્ટ્સ ને ક્રોસ સેલ કરી શકે, અને જીઓ ના બી 2 સી અપ્રોચ ને કારણે તેઓ ને ખુબ જ વિશાલ જગ્યા મળી રહે છે કે જે ભરતી એરટેલ ને તેમના બી 2 બી 2 સી બિઝનેસ ની અંદર મળી શકતું નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Affordable Smartphone Strategy Aims To Get More Subscribers: Report

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X