રિલાયન્સ જિયો 4જી લેપટોપ, 4જી સિમ સ્લોટ સાથે, જાણો આગળ

By: anuj prajapati

રિલાયન્સ જિયો ટેલિકોમ નેટવર્કમાં આવતાની સાથે જ ધમાકો કરી રહી છે. પહેલા રિલાયન્સ જિયો ઘ્વારા 4G VoLTE ફોન લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે ખબર આવી રહી છે કે કંપની ખુબ જ જલ્દી લેપટોપ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

રિલાયન્સ જિયો 4જી લેપટોપ, 4જી સિમ સ્લોટ સાથે, જાણો આગળ

હાલમાં મળતી માહિતી મુજબ રિલાયન્સ જિયો લેપટોપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં 4જી સિમ સ્લોટ આપવામાં આવશે. જેનો મતલબ છે કે ખુબ જ જલ્દી 4G VoLTE સપોર્ટ લેપટોપ લોન્ચ જોવા મળી શકે છે. થોડા સમય પહેલા જ રિલાયન્સ જિયો ડીટીએચ વિશે પણ કેટલીક લીક થયેલી તસવીરો હોવા મળી હતી. હાલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયો અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.

એલવાયએફ સ્માર્ટફોન જેવું

એલવાયએફ સ્માર્ટફોન જેવું

આ રિપોર્ટ માનવામાં આવે છે, તો અમે એક જિયો બ્રાન્ડેડ લેપટોપ કારણ કે તે LYF સ્માર્ટફોન સાથે કર્યું એક 4G SIM કાર્ડ સ્લોટ સાથે પરંતુ તેના જેવી જ ફેશનમાં તરત જ લોન્ચ જુઓ અપેક્ષા કરી શકો છો. કંપનીના LYF સ્માર્ટફોન ફક્ત ચિની સ્માર્ટફોન રિબ્રાન્ડ કરવામાં આવી હતી. તેવી જ રીતે, એવું મનાય છે કે જિયો માટે ફોક્સકોન દ્વારા ઉત્પાદિત લેપટોપ અને તેમને દેશમાં વેચાણ કરે છે.

જિયો 4જી લેપટોપમાં આ ફીચરની આશા રાખવામાં આવી રહી છે

જિયો 4જી લેપટોપમાં આ ફીચરની આશા રાખવામાં આવી રહી છે

જિયો લેપટોપ 13.3 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 16:9 એસ્પેક્ટ રેશિઓ સાથે આપવામાં આવી શકે છે. તેમાં એચડી કેમેરા અને વીડિયો કોલિંગ સુવિધા ખુબ જ સારી આપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર જિયો લેપટોપમાં ચોકલેટ કી સ્ટાઇલ કી બોર્ડ આપવામાં આવી શકે છે.

આઈફોનમાં ડીલીટ થયેલા કોન્ટેક કઈ રીતે પાછા મેળવવા?

તેમાં બીજું શુ આવી શકે છે

તેમાં બીજું શુ આવી શકે છે

જિયો 4જી લેપટોપમાં ઇન્ટેલ પેન્ટિયમ કવાડકોર પ્રોસેસર 4જી રેમ અને 64 જીબી એમએમસી સ્ટોરેજ અને 128 જીબી એસએસડી સ્ટોરેજ આપવામાં આવી શકે છે. હવે જો કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો તેમાં બ્લ્યુટૂથ 4.0, માઇક્રો પોર્ટ, બે યુએસબી પોર્ટ, અને માઇક્રો એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે.

જિયો સુઈટ એપ

જિયો સુઈટ એપ

રિપોર્ટ અનુસાર જિયો લેપટોપમાં ડાબી બાજુ 4જી સિમ કાર્ડ સ્લોટ આપવામાં આવશે. વિન્ડોઝ 10 સફળ ટેસ્ટિંગ કર્યા પછી કંપની વિન્ડોઝ વેરિયંટ રિલીઝ કરી શકે છે. પરંતુ લેપટોપ માટે ક્રોમ વેરિયંટ પણ સારું સાબિત થઇ શકે છે.

શ્યોમી મી નોટબૂક એર

શ્યોમી મી નોટબૂક એર

4G VoLTE નવું નથી, કારણકે શ્યોમી ઘ્વારા મી નોટબૂક એર ડિસેમ્બર 2016 દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં જો જિયો લેપટોપ વિશે વાત કરવામાં આવે તો કંપની ઘ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે તેના વિશે હાલમાં કઈ પણ કહી શકાય તેવું નથી.

English summary
Reliance Jio is rumored to be working on a laptop with a 4G SIM card slot. It is likely to be a rebranded Chinese product. Read more...
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot