Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
રિલાયન્સ જીઓ 2જીબી ડેટા પેક ની કિંમત, લાભો વગેરે જાણો
રિલાયન્સ 2જીબી ડેટા દરરોજ ની અંદર વધુ માં વધુ 91 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. રિલાયન્સ જીઓ તેમના ઘણા આબધા રિચાર્જ પ્લાન ની અંદર દરરોજ નું 2 જીબી ડેટા ઓફર કરે છે. અને તેની કિંમત રૂ. 198 થી રૂ. 498 ની વચ્ચે રાખવા માં આવેલ છે અને તેની અંદર યુઝર્સ ને 28 દિવસ થી લઇ અને 91 દિવસ સુધી ની વેલિડિટી પણ આપવા માં આવે છે. અને મુકેશ અંબાણી ની માલિકી વળી આ કંપની એ થોડા સમય પહેલા જ ઇન્ડિયન ટેલિકોમ માર્કેટ ની અંદર આવી છે પરંતુ આવતા ની સાથે જ તેમણે બીજી બધી જ કંપનીઓ માટે એક ખુબ જ મોટી ટક્કર આપી છે, અને તેની પાછળ નું કારણ જીઓ દ્વારા જે પ્લાન પર જે લાભો ગ્રાહકો ને આપવા માં આવે છે તે છે.

રિલાયન્સ જીઓ ના નીચે જાનેવળ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે:

રૂ. 198 પ્લાન
આ રૂ. 198 ના પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ યુઝર્સ ને દરરોજ ના 2જીબ હાઈસ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની આપવા માં આવે છે. અને હાઈ સ્પીડ ડેટા ની સાથે સાથે જીઓ ના ગ્રાહકો ને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને અનલિમિટેડ એસએમએસ ની સુવિધા પણ જીઓ દ્વારા આપવા માં આવે છે.

એયુ. 398 પ્લાન
રૂ. 398 ના આ પ્લાન ના રિચાર્જ પર જીયો સબ્સ્ક્રાઇબર્સ 70 દિવસ માટે દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે છે. હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા સાથે, જિઓ સબ્સ્ક્રાઇબર્સને મફત વૉઇસ કૉલ્સ અને અમર્યાદિત એસએમએસ મળે છે.

રૂ. 448 પ્લાન
આ રૂ. 448 ના પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ યુઝર્સ ને દરરોજ ના 2જીબ હાઈસ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે અને આ પ્લાન ની વેલિડિટી 84 દિવસ ની આપવા માં આવે છે. અને હાઈ સ્પીડ ડેટા ની સાથે સાથે જીઓ ના ગ્રાહકો ને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને અનલિમિટેડ એસએમએસ ની સુવિધા પણ જીઓ દ્વારા આપવા માં આવે છે.

રૂ. 498 પ્લાન
રૂ. 498 ના રિચાર્જ કરાવવા પર જીઓ પોતાના યુઝર્સ ને દરરોજ ના 2જીબ હાઈસ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે અને આ પ્લાન ની વેલિડિટી 84 દિવસ ની આપવા માં આવે છે. અને હાઈ સ્પીડ ડેટા ની સાથે સાથે જીઓ ના ગ્રાહકો ને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને અનલિમિટેડ એસએમએસ ની સુવિધા પણ જીઓ દ્વારા આપવા માં આવે છે.
અને માત્ર આટલું જ નહીં આ બધા જ પ્લાન ની સાથે સાથે રિલાયન્સ જીઓ પોતાના યુઝર્સ ને જીઓ ની બધી જ એપ નું એક્સેસ પણ આપે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190