Just In
- 5 hrs ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 1 day ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 2 days ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 3 days ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
Don't Miss
રિલાયન્સ જીઓ દ્વારા નવો રૂપિયા 2020 રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો
ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ દ્વારા આજે વીસી હેપી ન્યૂ યર ઓફર પોતાના ગ્રાહકોને પોતાના સ્માર્ટફોન અને જીયો ફોન પર આપવામાં આવી હતી. આ પ્લાન ની અંદર ગ્રાહકોને એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસ આપવામાં આવશે અને બીજા પ્લાન ની અંદર તેઓ ગ્રાહકોને તેમનું જીઓ ફોન રૂ 20 ની કિંમત પર એક વર્ષની અનલિમિટેડ સર્વિસની સાથે ખરીદવાની અનુમતિ આપે છે.
જીઓ રિચાર્જ ઓફર
જો તમે રિલાયન્સ જીઓ નો નવો રૂ રિસર્ચ પ્લાન એક્ટિવેટ કરાવો છો તો તમને કુલ ૫૦૦ 47.5 gb ડેટા 365 દિવસ માટે આપવામાં આવશે અથવા 1.5 gb ડેટા દરરોજ આપવામાં આવશે જેની અંદર જીઓ જીઓ અનલિમિટેડ કોલ આપવામાં આવે છે અને એનું જીઓ નેટવર્ક પર કોલિંગ માટે 12000 મીનીટ આપવામાં આવે છે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ તમને તેની સાથે દરરોજ નાસ્તો એસએમએસ અને કોમ્પ્લીમેન્ટરી જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.
અને આ એક લિમિટેડ પિરિયડ ઓફર છે અને તેને ક્યારેય પૂરી કરવામાં આવશે તેના વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
જો તમે એન્યુઅલ પ્લાન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો જીઓ પાસે હજુ એક પ્લાન છે જેની કિંમત રૂપિયા 1299 છે અને તેની વેલીડીટી પણ 365 દિવસની આપવામાં આવે છે જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે અને બીજા નેટવર્ક પર કોલિંગ માટે 12000 મીનીટ આપવામાં આવે છે પરંતુ તેની અંદર માત્ર 24 gb ડેટા આપવામાં આવે છે.
જીઓ ફોન ઓફર
જીઓ દ્વારા જીઓ ફોન ના ગ્રાહકો માટે હજુ એક ઓફર લોન્ચ કરવામાં આવી છે જેની અંદર તેઓ જીઓ ફોન ને તેમના એ ન્યુ રિચાર્જ પ્લાન ની સાથે રૂપિયા 2020 ની કિંમત પર ખરીદી શકે છે. આ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 0.5 gb ડેટા આપવામાં આવે છે અને જેની અંદર જીઓ ટુ જીઓ નેટવર્ક પર કોલિંગ ફ્રી રાખવામાં આવ્યું છે અને તેની અંદર એફ યુપી લિમિટ પણ આપવામાં આવે છે જ્યારે નું જીઓ મોબાઈલ નંબર પર કોલ કરવા પર ચાર્જ લગાવવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190