Just In
રિલાયન્સ ડિજિટલ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઓફર લોન્ચ કરવામાં આવી
આખા ભારતની અંદર રિલાયન્સ ડિજિટલ દ્વારા ૬૭૦૦ શહેરોની અંદર 300 કરતાં વધુ મોટા રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સમાં અને 7700 જિયો સ્ટોર્સ અને 2000 થી વધુ માઈ જીઓ સ્ટોર ની અંદર ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઓફરને લોન્ચ કરવામાં આવી છે જેની અંદર ઘણી બધી સ્પેશિયલ અને એટ્રેક્ટિવ ઓફર્સ આપવામાં આવશે.

આ દશેરા પર રિલાયન્સ ડિજિટલ અને માઈ જીઓ સ્ટોર ની અંદર ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઉપર ડિસ્કાઉન્ટ અને ઓફર આપવામાં આવશે જેની અંદર એક્સેસરીઝ પર ૧૫ ટકા કેશબેક અને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને કંપની દ્વારા તે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અમુક લકી ગ્રાહકોને એક કિલો સોનું લક્ઝરી-કાર મોટરસાયકલ એલઇડી ટીવી લેપટોપ અને આઈફોન પણ આપવામાં આવશે.
અને તે ઉપરાંત એ જોયો અને જીઓસાવન પ્રો ના વાઉચરની સાથે-સાથે જીઓસાવન પ્રો છ મહિનાનું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવશે. અને ખરીદી નો અનુભવ વધુ સારો બની શકે તેના માટે સરળ ફાઇનાન્સ ઓપ્શન પણ આપવામાં આવશે.
અને આ બધી ઓફર્સ બધી જ કેટેગરી જેવી કે ટેલિવિઝન હોમ એપ્લાયન્સિસ, મોબાઈલ ફોન લેપટોપ અને એક્સેસરીઝ પર રિલાયન્સ ડિજીટલ અને માઈ જીઓ સ્ટોર ની અંદર આખા ભારતની અંદર ૫મી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર સુધી આપવામાં આવશે.
રિલાયન્સ ડિજિટલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "રિલાયન્સ ડિજિટલ પર ખરીદનાર દરેક ગ્રાહક સૌથી વધુ યોગ્ય શું છે તે શોધવા માટે ઉત્પાદનોની વિશાળ પસંદગી સાથે વ્યક્તિગત તકનીકીનો અનુભવ કરી શકશે. ફરજિયાત ઓફરના વ્યાપક પસંદગી સાથે, નીચા ભાવોની ખાતરી આપવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, રિલાયન્સ ડિજિટલ આ રજાની સીઝન ની અંદર ભેટો ખરીદવાનું લક્ષ્ય હશે અને ગ્રાહકોને તેઓની રાહ જોઈ રહેલા ઘરોના મકાનોના નવીનીકરણ કરવામાં મદદ કરશે. "
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470