રિલાયન્સ ડિજીટલ દિવાળી સેલની અંદર એપલ આઇફોન પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

રિલાયન્સ ડિજિટલ દિવાળી શેરની સાથે આવી ગયું છે જેની અંદર તેઓ એપલ આઇફોન પર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે અને તેમાંથી અમુક આઈફોન ની સૂચિ આ આર્ટીકલ ની અંદર તૈયાર કરવામાં આવી છે આ પોસ્ટની અંદર અત્યારે નવા લોન્ચ કરેલા આઈફોન ઇલેવન સિરીઝ પર ડિસ્કાઉન્ટ કિંમત બતાવવામાં આવી રહી નથી. પરંતુ આવનારા સમયની અંદર આ નવા લોન્ચ કરેલા આઈફોન પર પણ ખૂબ જ સારી ઓફર આપવામાં આવી શકે છે.

યૂઝર્સ

યૂઝર્સ આ આઇફોનને અલગ અલગ ઇએમઆઇ પ્લાન ની અંદર ખરીદી શકે છે અને તેઓને અલગ અલગ વોરંટી સર્વિસની ઓફિસ પણ આપવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર આઇઓએસ અને તેની સાથે શાયરી લિક્વિડ એચડી ડિસ્પ્લે અને બીજા ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે.

આઈફોન 7 રૂપિયા 29900 ની કિંમત પર

આઈફોન 7 રૂપિયા 29900 ની કિંમત પર

આ સ્માર્ટ ફોનની અંદર 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તે બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શન ની અંદર આપવામાં આવે છે જેને ગ્રાહક દ્વારા 29900ની કિંમતમાં ખરીદી શકાય છે.

આઈફોન 8 પ્લસ રૂપિયા 49900 ની કિંમત પર

આઈફોન 8 પ્લસ રૂપિયા 49900 ની કિંમત પર

આ સ્માર્ટફોન પર રૂપિયા ૨૦ હજારનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે અને તેને કારણે આ સ્માર્ટફોન રૂપિયા 49900 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

આઈફોન એક્સઆર 54900 કિંમત પર

આઈફોન એક્સઆર 54900 કિંમત પર

આ સ્માર્ટફોનના 128 gb વેરિએન્ટની કિંમત રૂપિયા 54999 આવી છે જેની અંદર ૩૩ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

આઈફોન એક્સએસ રૂપિયા 99900 ની કિંમત પર

આઈફોન એક્સએસ રૂપિયા 99900 ની કિંમત પર

આ સ્માર્ટફોન ગ્રાહકો રૂપિયા 99900 ની કિંમત પર નવ ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા ૯૦૦૦ બચાવી અને ખરીદી શકે છે.

આઈફોન 6એસ રૂપિયા 24999 ની કિંમત પર ઉપલબ્ધ

આઈફોન 6એસ રૂપિયા 24999 ની કિંમત પર ઉપલબ્ધ

ફોન ગોલ્ડ કલર ઓપ્શન ની અંદર રૂપિયા ચોવીસ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ખરીદી શકાય છે જેની અંદર 38 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આઈફોન એક્સ રૂપિયા 103900 ની કિંમત પર

આઈફોન એક્સ રૂપિયા 103900 ની કિંમત પર

આ સ્માર્ટફોનના 256gb સ્ટોરેજ રૂપિયા 103900 ની કિંમત પર ખરીદી શકાય છે જેની અંદર દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

English summary
Reliance Digital has come up with its Diwali sales, under which the users can buy Apple iPhones with up to 50% off. A few of these phones have been listed below.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X