રિલાયન્સ કોમ્યુનિકેશન્સ q4 net loss રૂપિયા 7767 કરોડ

By Gizbot Bureau
|

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કે જેમની સામે insolvency પ્રોસિડિંગ્સ ચાલી રહી છે. ત્યારે તેઓએ સોમવારે પોતાના વર્ષ 2018 19 ના ચોથા ક્વાર્ટરના કન્સોલિડેટેડ નેટ લોસ અને જાહેર કર્યું હતું કે જે રૂપિયા 7,767 કરોડ છે. અને કંપનીએ વર્ષ 2017 18 ની અંદર રૂપિયા 19,776 કરોડનું નેટ લોસ નોંધાવ્યો હતો.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ q4 net loss રૂપિયા 7767 કરોડ

અને કંપનીએ રેગ્યુલેટરી ફાઈલ ની અંદર જણાવ્યું હતું કે. વર્ષ 2017 18 ના ચોથા ક્વાટર ની અંદર રૂપિયા 976 કરોડની રોસ ઇન્કમ થઈ હતી જ્યારે વર્ષ 2018 19 ના જાન્યુઆરી થી માર્ચ ના ક્વાર્ટર ની અંદર રૂ. ૧૦૮૯ ની rose income થઈ હતી.

2018 19 ના ફાયનાન્સિયલ યર માટે કંપનીએ રૂ 7206 કરોડનો લોસ નોંધાવ્યો હતો. જ્યારે વર્ષ 2017 18 ની અંદર રૂપિયા 23839 કરોડનો loss નોંધાવવામાં આવ્યો હતો.

તેમની છેલ્લા ફાઈનાન્સિયલ યર ની અંદર ટોટલ ઇનકમ રૂપિયા 4194 કરોડ પર આવી હતી, કે જે વર્ષ 2017 18 ની અંદર 4684 કરોડ હતી.

આ મહિનાની શરૂઆતમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એ આરકોમને 357 દિવસનું એક loosen આપ્યું હતું કે જેટલા દિવસ લીટીગેશન ની અંદર વિતાવ્યા હોય.

અને આની સાથે આરકોમ અને અનિલ અંબાણી ગૃપની પ્રથમ એવી કંપની છે કે જેને નાદાર જાહેર કરવામાં આવી હોય. તેમનું રૂપિયા 50 હજાર કરોડ કરતાં પણ વધારે નું બેન્ક પાસે દેણું છે.

છેલ્લા અમુક વર્ષોથી આરકોમની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ હતી. અને તેમને પોતાના ઓપરેશન્સ ને બે વર્ષ પહેલાંથી જ બંધ કરવા માટે પ્રેશર આપવામાં આવતું હતું. અને તેઓની નાદારી ને દુર કરવા માટેની કોશિશ માટે તેઓએ જે રિલાયન્સ જીઓ સાથે કરાર કરવા માંગતા હતા તેની અંદર સરકારી કામો ને કારણે જે ધીરજ આવી હતી તેને કારણે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ તેઓએ જે શહેરમાં લોકોને પોતાના પૈસા પાછા ચૂકવવા માટે જાહેરાતો કરી હતી તે પૂરા નહીં કરી શકે તેવું લાગી રહ્યું છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Communications q4 net loss at rupees 7764 crore

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X