Just In
રેડમી નોટ 8 જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિએન્ટ ને ટેના પર જોવા માં આવ્યો
રેડમી નોટ 8 જીબી રેમ વેરી અને તેના પર જોવામાં આવ્યો હતો. ચાઈના ની અંદર ગયા વર્ષે રેડમી નોટ 8 લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના બે મહિના પછી તેને ભારતની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો તે સમયે તે સ્માર્ટ ફોનની અંદર 4gb રેમ અને 6gb રેમ ના વિકલ્પ આપવામાં આવ્યા હતા આ સ્માર્ટફોન મુખ્ય સ્પેસિફિકેશન્સ તેની અંદર આપવામાં આવતું 48 મેગાપિક્સલ નું મુખ્ય કેમેરા સેન્સર અને ક્વાડ કેમેરા સેટ હતું આ સ્માર્ટફોનની અંદર વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી હતી અને તેની અંદર માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ પણ એક્સપાન્શન થઈ શકે તેમ હતો આ સ્માર્ટફોનની અંદર 128 જીબી સ્ટોરેજ આપવામાં આવતો હતો અને તેની સાથે ૧૮ બોર્ડનું ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવતું હતું.

તેના લિસ્ટીંગની અંદર રેડમી નોટ મોડેલ નંબર એમ1908સી3જેઇ જોવામાં આવ્યો હતો જેની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું હતું. તેનો અર્થ એ થાય છે કે ટૂંક સમયની અંદર રેડમી નોટ 8 સિરીઝ ની અંદર 8gb રેમ અને 256 gb વેરિએન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે.
અત્યારે આ સ્માર્ટફોનના ટોપ એન્ડ વેરિએન્ટની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂ 12999 છે. અને તેના કરતાં આઠ જીબી રેમ વેરિએન્ટની કિંમત માં થોડો વધારો કરવામાં આવશે. જોકે આ વીર્યને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનને સૌથી પહેલા ચાઈના ની અંદર લોન્ચ કરવામાં આવશે.
રેડમી નોટ 8 કિંમત અને ઉપલબ્ધતા
ભારતની અંદર રેડમી નોટ ની કિંમત રૂ 9999 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ માટે રાખવામાં આવી છે અને તેના 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત ભારતની અંદર રૂપિયા 12999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન વાઈટ વાઈટ નેપ્ચ્યુન બ્લુ અને સ્પેસ બ્લેક એમ ત્રણ કલર ઓપ્શન ની અંદર એમેઝોન ઈન્ડિયા અને એમ આઈ હોમ સ્ટોર્સની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
રેડમી નોટ 8 સ્પેસિફિકેશન્સ
જો સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 6.40 ઇંચની ફૂલ એચડી પ્લસ સ્ક્રિન આપવામાં આવે છે જેની સાથે સાથે સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 6gb રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.
અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ચાર કેમેરા સેન્સર આપવામાં આવે છે જેમાંથી મુખ્ય 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે ત્યારબાદ 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવે છે અને ત્યારબાદ 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની અંદર આગળની તરફ સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે અને જો બેટરી ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 4000 એમએએચ ની બેટરી 18 બોર્ડના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470