Just In
જો તમે રેડમી નોટ સેવન સિરીઝ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારે આટલા માટે રાહ જોવી જોઈએ
કંપની દ્વારા પોતાના રેડમી નોટ સેવન સીરીઝ સ્માર્ટફોનના વાઈટ કલર વેરિએન્ટ ને જાહેર કરવામાં આવ્યું છે કંપની દ્વારા આ નવા કલર મોડલ નો ફોટો માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા હજુ સુધી આ કલર વેરિએન્ટ ના નામ નક્કી કરવામાં આવ્યું નથી અને કંપની દ્વારા પોતાના ચાહકોને ગામ માટે સજેશન મંગાવ્યા હતા અને તેના એક વિજેતાને કંપની દ્વારા તેમનું સુટકેશ ગિફ્ટના સ્વરૂપમાં આપવામાં આવશે.

અને વેબ ઉપર જે ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના પરથી તે પણ જાણવામાં આવતું નથી કે આ નવા કલર વેરિએન્ટ ને કયા ડિવાઇસ પર આપવામાં આવશે. તેના પરથી માત્ર એટલી જ ખબર પડે છે કે આ રેડમી નોટ સેવન ફોન છે. અને આ ફોટા ની અંદર તમે ઉપરથી નીચે સુધી વાઇટ રનીંગ લાઇન પણ જોઈ શકો છો.
Redmi note 7 series સ્માર્ટફોનની અંદર redmi note 7 redmi note 7 pro નો સમાવેશ થાય છે અને redmi note 7 ની અંદર અત્યારે બ્લેક બ્લુ અને રેડ કલર ઓપ્શન આપવામાં આવે છે અત્યારે રેડમી નોટ સેવન પ્રો ની અંદર બ્લુ રેડ અને બ્લેક કલર ઓપ્શન આપવામાં આવે છે.
હજુ સુધી એ વાત વિશે કોઈ માહિતી મળી નથી કે આ નવા વાઈટ કલર ઓપ્શન બીજા બધા માર્કેટની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે કે નહીં પરંતુ ભારત કંપની માટે ખૂબ જ મોટું માર્કેટ છે અને તેને કારણે એવું લાગી રહ્યું છે કે કંપની દ્વારા આ નવા કલર વેરિએન્ટ ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવશે.
Redmi note 7 અને note 7 pro સ્પેસિફિકેશન
Redmi note 7 pro ની અંદર qualcomm snapdragon 675 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે 1080×1920 pixel સોલ્યુશન અને 19:9 ના aspect ratio સાથે આવે છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર છે જેના પર ie10 આપવામાં આવે છે આ હેન્ડસેટની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા કે જેની અંદર સોનીનો આઇ એમ એક્સ 586 સેન્સર વાપરવામાં આવે છે અને તેની સાથે 5 મેગાપિક્સલનો ટેપ સેન્સર આપવામાં આવે છે અને સેલ્ફી માટે આગળની તરફ 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Redmi note 7 ની અંદર 6.3 inch ની એચડી પ્લસ સ્ક્રીન સાથે qualcomm snapdragon 660 પ્રોસેસર આપવામાં આવે છે આ હેન્ડસેટ એન્ડ્રોઇડ પાઇ અને તેના પર એમ આઈ યુ આઈ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને જો કેમેરા ની વાત કરીએ તો પાછળની તરફ મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે અને સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470