Just In
- 20 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
રેડમી નોટ 5 પ્રો, રેડમી વાય 2, એમઆઇ એલઇડી ટીવી 4 પ્રો અને ઝિયામી ની બીજી 4 પ્રોડક્ટ પર ભરી ડિસ્કાઉન્ટ
ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઝિયામી કે જે ઇન્ડિયા ની અંદર એક લીડીંગ સ્માર્ટફોન કંપની છે તેઓ એ ઇન્ડિયા ની અંદર પોતાના અમુક ખુબ જ પ્રખ્યાત સ્માર્ટફોન અને ટીવી પર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપવા નું શરૂ કર્યું છે. અને આ બધું જ ડિસ્કાઉન્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર અત્યારે ચાલી રહેલા સેલ ની અંદર આપવા માં આવી રહ્યું છે. અને તેટલું જ નહિ આ જ બધી કિંમતો એમઆઈ.કોમ પર પણ દર્શાવવા માં આવી રહી છે. તો ક્યાં ક્યાં ડીવાઈસ પર ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે તેનૈવ વિષે જાણવા માટે આગળ વાંચો.
ઝિયામી રેડમી નોટ 6 પ્રો: મેક્સિમમ રૂ. 3000 નું ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન નું જે બેઝ વેરિયન્ટ છે તેની મૂળ કિંમત રૂ. 13,999 છે પરંતુ અત્યારે તે રૂ. 10,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. અને 664 જીબી સ્ટોરેજ વાળું વેરિયન્ટ છે તેની મૂળ કિંમત રૂ. 15,999 છે પરંતુ તે અત્યારે રૂ. 13,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે.
ઝિયામી રેડમી નોટ 5 પ્રો: રૂ. 2000 નું ડિસ્કાઉન્ટ
બેઝ વેરિઅન્ટ 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઓફર રૂ. 10,999 અને તેની મૂળ કિંમત 12,999 રૂપિયા પર ઉપલબ્ધ છે. 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટ હવે 11,999 રૂપિયા છે અને તેની મૂળ કિંમત 13,999 રૂપિયા છે.
ઝિયામી રેડમી વાય2: રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ
બેઝ વેરિઅન્ટ 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ રૂ. 7,999 અને તેની મૂળ કિંમત 8,999 રૂપિયા પર ઉપલબ્ધ છે. 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટ હવે 9, 999 રૂપિયા અને તેની મૂળ કિંમત 10,999 રૂપિયા છે.
એમઆઈ એલઈડી ટીવી 4 પ્રો: રૂ. 2000 નું ડિસ્કાઉન્ટ
રૂ. 2000 ના ડિસ્કાઉન્ટ બાદ એમઆઈ એલઈડી ટીવી 4 પ્રો 55 ઇંચ નું રૂ. 57,999 ની કિંમત પર વહેંચવા માં આવી રહ્યું છે.
એમઆઈ એલઈડી ટીવી 4એ પ્રો: રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ
રૂ. 1000 ના ડિસ્કાઉન્ટ બાદ એમઆઈ એલઈડી ટીવી 4એ પ્રો 49 ઇંચ નું રૂ. 29,999 ની કિંમત પર વહેંચવા માં આવી રહ્યું છે.
ઝિયામી એમઆઈ એ2: રૂ. 2000 નું મેક્સિમમ ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન નું જે બેઝ વેરિયન્ટ છે જેની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે તેની મૂળ કિંમત રૂ. 13,999 છે પરંતુ તે અત્યારે રૂ. 11,999 ની કિંમત પર ઉલબ્ધ કરવા માં આવેલ છે. અને 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 14,999 ની કિંમત પર ઉપલબ્ધ છે અને તેની મૂળ કિંમત રૂ. 15,999 છે.
ઝિયામી રેડમી 6: રૂ. 500 નું ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન નું જે બેઝ વેરિયન્ટ છે જેની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે તેની મૂળ કિંમત રૂ. 7999 છે પરંતુ તે અત્યારે રૂ. 7499 ની કિંમત પર ઉલબ્ધ કરવા માં આવેલ છે. અને 3જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 7999 ની કિંમત પર ઉપલબ્ધ છે અને તેની મૂળ કિંમત રૂ. 8499 છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190