રેડમી કે30 પ્રો 5જી સ્નેપડ્રેગન 865 સાથે લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

શાઓમી રેડમી કે30 પ્રો ને ચાઈના ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે, આ કંપની દ્વારા કે30 પ્રો ને ગત વર્ષે ડિસેમ્બર મહિના ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. અને તે સ્માર્ટફોન આજે ભારત ની અંદર પોકો એફ2 ના નામ પર ઉપલબ્ધ પણ છે.

રેડમી કે30 પ્રો 5જી સ્નેપડ્રેગન 865 સાથે લોન્ચ કરવા માં આવ્યો

અને હવે કંપની દ્વારા આ ડીવાઈસ ના પ્રો વરઝ્ન ને લોન્ચ કરવા માં આવેલ છે. અને જો રેડમી કે30 પ્રો ના અમુક ખાસ ફીચર્સ ની વાત કરવા માં આવે તો તેની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર ની સાથે 4700 એમએએચ બેટરી, અને ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવ્યું છે. અને આ નવા રેડમી ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર 5જી સપોર્ટ પણ આપવા માં આવે છે અને તેની અંદર જે મુખ્ય સેન્સર છે તે 64એમપી નું આપવા માં આવે છે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ

આ સ્માર્ટફોન ની અંદર 6.7 ઇંચ ની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવે છે, અને સાથે સાથે એચડીઆર10પ્લસ સપોર્ટ પણ આપવા માં આવ્યો છે અને 180હર્ટઝ નો સેમ્પલિંગ રેટ આપવા માં આવ્યો છે. અને તેની અંદર 92.2% નો સ્ક્રીન ટુ બોડી રેશિઓ આપવા માં આવ્યો છે. સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર ફ્લેગશિપ પ્રોસેસર સ્નેપડ્રેગન 865 આપવા માં આવે છે. અને આ પ્રોસેસર ને રિઅલમી એક્સ5 પ્રો ની અંદર પણ આપવા માં આવ્યું છે. સાથે સાથે તેની અંદર યુએફએસ 3.1 સ્ટોરેજ પણ આપવા માં આવ્યું છે.

અને આ રેડમી કે30 પ્રો ની અંદર પૉપ અપ સેલ્ફી કેમેરા સેટઅપ પણ આપવા માં આવ્યું છે. અને સામાન્ય રેડમી કે30 ની અંદર પંચ હોલ કેમેરા આપવા માં આવે છે. અને પાછળ ની તરફ આ સ્માર્ટફોન ની અંદર ક્વાડ કેમેરા સેટઅપ ને સકર્લ ની અંદર આપવા માં આવ્યા છે. આ સ્માર્ટફોન ની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું છે અને તેની અંદર 3એક્સ ઓપ્ટિકલ ઝૂમ ડ્યુઅલ ઓપ્ટિકલ સ્ટેબિલાઇઝેશન ની સાથે આપવા માં આવેલ છે.

સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 13એમપી અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા 8એમપી ટેલિફોટો કેમેરા, અને અને 5એમપી સેન્સર આપવા માં આવ્યા છે. અને તેની અંદર એફએએએએફ ફાઈલ ફોર્મેટ ની અંદર ફોટોઝ ને સેવ કરવા ની અનુમતિ પણ આપવા માં આવે છે.

અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર 20એમપી પૉપ અપ સેલ્ફી કેમેરા આપવા માં આવે છે. અને આ ડીવાઈસ ને ઠંડુ રાખવા માટે તેની અંદર વેપર ચેમ્બર પણ આપવા માં આવેલ છે અને સાથે સાથે લીકવીડ કુલિંગ સિસ્ટમ પણ આપવા માં આવેલ છે. સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 4700 ની બેટરી આપવા માં આવે છે. અને તેના સ્ટાન્ડર્ડ વરઝ્ન ની અંદર 4500 એમએએચ ની બેટરી આપવા માં આવે છે. અને નવા ની અંદર 33વોટ નું ફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવે છે.

જો આ સ્માર્ટફોન ની અંદર કનેક્ટિવિટી ની વાત કરવા માં આવે તો તેની અંદર ડ્યુઅલ મોડ 5જી, વાઇફાઇ 6, બ્લુટુથ, એનએફએસ, યુએસબી ટાઈપ સી વગેરે જેવા વિકલ્પ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ને આઈપી 53 રેટિંગ આપવા માં આવ્યું છે. અને તેની અંદર એન્ડ્રોઇડ 10 આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે.

કિંમત

રેડમી દ્વારા બે વેરિયન્ટ ની અંદર 5જી આપવા માં આવે છે, જેની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ અને 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ નો સમાવેશ કરવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4 કલર ના વિકલ્પો આપવા માં આવે છે. જેની અંદર સફેદ, શકાય બ્લુ, ગ્રે અને પર્પલ નો સમાવેશ કરવા માં આવે છે. જોકે શાઓમી દ્વારા રેડમી કે30 પ્રો 5જી ને ભારત ની અંદર ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી.

રેડમી કે30 પ્રો 5જી ની કિંમત ની શરૂઆત સીએનવાય 2999 થી કરવા માં આવે છે કે જે અંદાજિત રૂ. 32,300 જેવું થતું હોઈ છે. અને તે કિંમત ની અંદર કંપની દ્વારા 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ ને લોન્ચ કરવા માં આવશે. અને તેની અંદર કંપની દ્વારા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ પણ આપવા માં આવે છે જેની કિંમત આરએમબી 3399 એટલે અંદાજિત 36600 રાખજવા માં આવેલ છે.

અને તેના ટોપ એન્ડ વેરિયન્ટ 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ની કિંમત આરએમબી 3699 રાખવા માં આવેલ છે, કે જે ભારત ની અંદર અંદાજિત રૂ. 39840 થાય છે. અને રેડમી કે30 પ્રો ના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ઝૂમ વેરિયન્ટ ની કિંમત આરએમબી 3799 રાખવા માં આવેલ છે, કે જે અંદાજિત રૂ. 40910 થાય છે. અને 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ ઝૂમ વેરિયન્ટ ની કિંમત આરએમબી 3999 રાખવા માં આવેલ છે કે જે ભારત ની અંદર અંદાજિત રૂ. 43070 જેવું થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi K30 Pro Launched With Snapdragon 865 Chipset

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X