Redmi k20 pro 20 ઇન્ડિયામાં 17 જુલાઈએ લોન્ચ થશે

By Gizbot Bureau
|

ઝિયામી દ્વારા અંતે પોતાના નવી પ્રોડક્ટ અને k30 pro સ્માર્ટ ફોનની લોંચ ડેટ જાહેર કરવામાં આવી છે. કંપનીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આજે આ વાતને જાહેર કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે redmi k20 pro અને k 20 ને july 17 ના રોજ લોન્ચ કરવામાં આવશે. અને તે જ દિવસે એક કંપની દ્વારા ઇન્ડિયા ની અંદર એમ ipo 2019 ઇવેન્ટ યોજવામાં આવી રહી છે.

Redmi k20 pro 20 ઇન્ડિયામાં 17 જુલાઈએ લોન્ચ થશે

આ સ્માર્ટફોનને જ્યારે ચાઈના ની અંદર લોન્ચ કરવામાં આવ્યા હતા ત્યારે તેને ઇન્ડિયામાં પણ લોન્ચ કરવામાં આવશે તેની પુષ્ટિ કરી દેવામાં આવી હતી. આ સ્માર્ટફોનની કિંમત અને તેની ઉપલબ્ધતા વિશે કંપની દ્વારા 17મી જુલાઈના રોજ જણાવવામાં આવશે. અને આ બન્ને સ્માર્ટફોન પહેલાથી જ ચાઈના ની અંદર વહેંચાઈ રહ્યા છે જેથી તેના સ્પેક્સ વિશે બધા જ લોકો જાણે છે. પરંતુ કંપની ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી અને અમુક બદલાવ કરી શકે છે.

Redmi k20 pro સ્પેસિફિકેશન

આ બન્ને સ્માર્ટફોન redmi k20 pro અને redmi k20 ની અંદર 6.40 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે 2340×10 એસીપી રિઝોલ્યુશન ની સાથે 19.5:9 અને એક જ 91% screen to body ratio ની સાથે આવે છે. K20 pro ની અંદર કોમ snapdragon 855 પ્રોસેસર આપવામાં આવે છે જ્યારે redmi k20 ની અંદર કોંગ્રેસને bregar 730 પ્રોસેસર આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને redmi k20 pro ની અંદર 27 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે જ્યારે રેડમી ની અંદર 18 વોલ્ટ નું ચાર્જિંગ આપવામાં આવે છે.

અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો redmi k20 pro ની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર 48 મેગાપિક્સલનો sony imx586 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 13 મેગાપિક્સલનો વાઈડેન્ગલ સેન્સર આપવામાં આવે છે અને સેલ્ફી ના ચાહકો માટે તે સ્માર્ટફોન ની અંદર 20 મેગાપિક્સલ નું સેલ્ફી કેમેરા પોપા એપ વાઈડેન્ગલ મોડ ની સાથે આવે છે. કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ફ્રન્ટ કેમેરા દશાંશ સેકન્ડની અંદર આઉટ થઈ જાય છે.

અને બીજો મુખ્ય તફાવત એ છે કે redmi k20 pro ને અંદર j48 મેગાપિક્સલનો sony imx586 સેન્સર છે તેની અંદર એપ 1.75 આપવામાં આવે છે જ્યારે redmi k20 ની અંદર sony imx586 sensor આપવામાં આવે છે. તેના સિવાય બીજું 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર 2.4 એપ્રિલ સાથે અને 13 મેગાપિક્સલનો વાઈડેન્ગલ સેન્સર 2.5 સાથે આપવામાં આવે છે અને 20 મેગાપિક્સલ નું સેલ્ફી માટેનું વાઈડેન્ગલ સેન્સર આપવામાં આવેલ છે.

Best Mobiles in India

English summary
Redmi K20, Redmi K20 Pro India Launch On July 17: Everything You Need To Know About The Upcoming Redmi Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X