Redmi k20 pro અને k10 ઇન્ડિયામાં 21999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

બે મહિના રાહ જોયા બાદ હવે અંતે ઇન્ડિયા ની અંદર redmi k20 અને redmi k20 pro ને લોન્ચ કરવામાં આવ્યા છે આ સ્માર્ટફોન ની ડિઝાઇન અને તેના સ્પેસિફિકેશન ખૂબ જ એક્ટિવ છે redmi k20 pro એક સ્માર્ટફોન છે જેની અંદર 91.9 ટકાનો screen to body ratio આપવામાં આવ્યો છે અને સાથે-સાથે તેની અંદર પાવરફુલ qualcomm snapdragon 855 પ્રોસેસર ગેમ turbo 2.0 ની સાથે આપવામાં આવ્યું છે.

Redmi k20 pro અને k10 ઇન્ડિયામાં 21999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા

આ સ્માર્ટફોન જલ્દીથી ગરમ ન થઈ જાય તેના માટે તેની અંદર આઠ લવરનુ ગ્રેફાઇટ થ્રીડી સીટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર એડવાન્સ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે કે જેની અંદર 15 ટકા વધુ ફિંગર એરીયા આપવામાં આવ્યો છે.

Redmi k20 અને redmi k20 pro ની અંદર પ્રાઈમ 3d કરોડ બેંક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લુ અને રેડ flame પેટર્ન અને બ્લેક કલર gradient અક્ષર આપવામાં આવી છે અને આ જ બન્ને સ્માર્ટફોન ની અંદર આગળ અને પાછળ બંને તરફ ગોરીલા ગ્લાસ પાંચનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

Redmi k20 અને k20 pro ની ઇન્ડિયા ની અંદર કિંમત

Redmi k20 pro અને ભારતની અંદર બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાંથી પ્રથમ છે છ જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ જેની કિંમત રૂ 27999 રાખવામાં આવી છે જ્યારે બીજા હાઇ એન્ડ વેન્ટ ની અંદર 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂ 30999 રાખવામાં આવી છે. જ્યારે બીજી તરફ redmi k20 પણ બે મિનિટની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર પ્રથમ વીર્યની અંદર છ જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને બીજા વીર્યની અંદર 6 gb રેમ અને 128gb rom આપવામાં આવી છે આ બંને વેરિએન્ટની કિંમત 21,999 અને રૂપિયા 23999 છે.

Redmi k20 22મી જુલાઇ થી ફ્લિપકાર્ટ અને એમ આઇ ડોટ કોમ અને એમ આઈ હોમ સ્ટોર્સની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોનની સાથે એક કેસ પણ આપવામાં આવશે અને આલ્ફા સેલ ૧૮મી જુલાઈથી શરૂ કરવામાં આવશે.

Redmi k20 pro સ્પેસિફિકેશન

Redmi k20 pro ની અંદર 6.40 ઇંચની amoled ડિસ્પ્લે 19.5:9 ના aspect ratio અને એચડી પ્લસ રીઝોલ્યુશન અને 2340×1080 pixel ની સાથે આવે છે આ સ્માર્ટફોન ની અંદર generation in display fingerprint sensor આપવામાં આવ્યું છે અને સાથે સાથે તેની અંદર આઈ પ્રોટેક્શન મોડ અને ફૂલ ડી સીડીંગ જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે આ સ્માર્ટફોન ની અંદર snapdragon 855 પ્રોસેસર અને તેની સાથે 8 જીબી રેમ અને 256 જીબી સુધીનું જ આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 પર ચાલે છે જેના પર એમ આઈ યુ આઈ 10 આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી અને તેની સાથે 27 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવે છે અને સાથે સાથે એનહાન્સ્ડ એક્સપિરિયન્સ અને ગેમ ટરબો ટુ પોઈન્ટ ઓફ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો રેડમી પ્રો ની અંદર સેલ્ફી માટે પોપ કેમેરા આપવામાં આવે છે જે વીસ મેગાપિક્સલનો છે. અને પાછળની તરફ ત્રિપલ કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યા છે જેની અંદર મુખ્ય કેમેરા 48 મેગાપિક્સલનો છે અને તેની સાથે 13 મેગાપિક્સલનો ultrawide લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવે છે.

અને બીજા ઇમેજિંગ as પેટની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ એલઇડી ફ્લેશ aicc ડિટેકશન એન્ડ હેલ્થ અને 960 વિડિયો રેકોર્ડિંગ જેવા ફિચર આપવામાં આવે છે. જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર ફોરજી વોલ્ટી ડ્યુઅલ સિમ સપોર્ટ bluetooth 5.0 nfc usb અને 3.5 એમનો હેડફોન જેક પણ આપવામાં આવે છે.

Redmi k20 સ્પેસિફિકેશન

રેડમી ની અંદર ઘણા બધા ફીચર્સ એવા છે કે જે redmi k20 pro ના છે જેની અંદર કેમેરા બેટરી અને ડિસ્પ્લે નો સમાવેશ થાય છે માત્ર એક જ મોટો ફેરફાર અહીં જોવા મળે છે કે redmi k20 અંદર અને પ્રેગ્નન્સી 730 પ્રોસેસર આપવામાં આવે છે કે જે 1855 છે અને સાથે-સાથે redmi k20 દર છ જીબી રેમ અને 128 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવે છે. બન્ને સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે પરંતુ રેડમી કે 20 ની અંદર 18 વોલ્ટ નું ચાર્જિંગ આપવામાં આવે છે.

અમારો આ સ્માર્ટફોન વિશે શું વિચાર છે.

કેમકે redmi k20 ની કિંમત ભારતની અંદર રૂપિયા 30000 કરતા ઓછી રાખવામાં આવી છે અમને એવું લાગી રહ્યું છે કે ભારતની અંદર આ સ્માર્ટફોન ખુબ જ ઝડપથી વહેંચાઈ જશે અને અમે એવું માનીએ છીએ કે કંપની દ્વારા પાછળ બનાવવામાં આવેલા બધા જ રેકોર્ડ અને આ નવા બન્ને સ્માર્ટફોન દ્વારા તોડવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi K20 Pro, Redmi K20 Launched In India – Price, Specifications And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X