Just In
રેડમી કે20 પ્રો ની કિંમત માં થોડા સમય માટે ઘટાડો કરવામાં આવેલ છે
ચાઇનીઝ સ્માર્ટફોન કંપની શાઓમી દ્વારા તેમના રેડમી કે20 પ્રો ની અંદર થોડા સમય માટે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી રેડમી કે20 પ્રો ના બેય કે જેની અંદર 6gb રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અને હવે આ સ્માર્ટફોન અત્યારે રૂ 1999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આ કિંમત અને પહેલાથી જ એમેઝોન ફ્લિપકાર્ટ અને કંપની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવવામાં આવી રહી છે.
જે ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદવા માંગી રહ્યા છે તેઓ જુલાઈ 13 સુધી આ સ્માર્ટફોન તેની ઘટેલી કિંમત પર મેળવી શકશે.
આ સ્માર્ટફોનના બીજા વેરિઅસ કે જેની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે આજે પણ રૂ 29999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
રેડમી કે20 પ્રો ના સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન ની અંદર 6.39 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે.
સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવે છે કે જે ની સાથે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે જેના ઉપર કંપની પોતાની એમઆઇયુઆઈ 11 આપવામાં આવે છે આ સ્માર્ટ ફોનની અંદર 8 જીબી સુધીની રે મને 256 જીબી સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.
જો આ સ્માર્ટફોનના કેમેરા ની વાત કરવામાં આવે તો તેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેન્સર આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ છે તેની સાથે 8 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર અને 13 મેગાપિક્સલનો સુપર વાઈડેન્ગલ સેન્સર આપવામાં આવેલ છે સાથે સાથે 20 મેગાપિક્સલ નો પોપટ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને તેની અંદર 4000 એમએએચ ની બેટરી 27ના ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આપવામાં આવે છે.
જો આ સ્માર્ટફોનના કનેક્ટિવિટીને વિકલ્પોની વાત કરવામાં આવે તો તેની અંદર ફોરજી 3જી વાઈ-ફાઈ બ્લૂટૂથ જીપીએસ વગેરે જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે અને આ સ્માર્ટફોનને ત્રણ કલર ની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેની અંદર બ્લેક રેડ અને બ્લુ નો સમાવેશ કરવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470