રેડમી 8 5000 એમએએચ ની બેટરી અને સ્નેપડ્રેગન 439 ની સાથે રૂપિયા 7999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

કંપની દ્વારા ભારતની અંદર તેમના રેડમી ફોન રેંજને વધારવામાં આવી છે અને કંપનીએ આજે ભારતની અંદર રેડમી 8 ને લોન્ચ કર્યો છે આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે જેની અંદર 4gb રેમ અને 5000 એમએએચ ની બેટરી ની સાથે સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવે છે.

રેડમી 8 5000 એમએએચ ની બેટરી અને સ્નેપડ્રેગન 439 ની સાથે રૂપિયા 7999

રેડમી કિંમત અને ઉપલબ્ધતા

આ સ્માર્ટફોનના બે વેરિયન્ટ આપવામાં આવ્યા છે જેની અંદર એક માં 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 7999 છે જ્યારે બીજા વેરિએન્ટની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત 8,999 છે. આ સ્માર્ટફોનને લોન્ચ ઈવેન્ટમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 4 gb વેરિએન્ટ પ્રથમ પાંચ મિલિયન યુનિટ રૂ 7999 ની કિંમત પર વહેંચવામાં આવશે. આ સ્માર્ટફોનની ખરીદી ફ્લિપકાર્ડ અને એમાઈ ના ઓફિસિયલ વેબસાઈટ અને તેના ઓફિસિયલ સ્ટોરમાંથી ખરીદી શકાશે.

રેડમી 8 સ્પેસિફિકેશન

જો સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 56 22 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની ઉપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પાંચ નું રક્ષણ આપવામાં આવે છે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન પી2i પ્રોટેક્ટેડ એટલે કે સ્પ્લેશ પ્રુફ છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનની અંદર 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કોર્ટ માટે આપવામાં આવે છે અને 12 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે જેની અંદર ગૂગલ લેન્સ નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

અને આગળની તરફ આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો એ આઈ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે અને તે કેમેરા ની અંદર ફેસ અનલોક ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવે છે અને પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

હેન્ડસેટમાં 5000 એમએએચની બેટરી છે, જેનો કંપની દાવો કરે છે કે 12 કલાક સુધીની ગેમિંગ અને 27 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ પ્રદાન કરી શકે છે. રેડમી 8 યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ અને 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ ટેક સાથે આવે છે. આ ફોન યુરા મિરર ડિઝાઇન સાથે આવે છે અને ત્રણ રંગ વિકલ્પોમાં આવે છે - રૂબી રેડ, નીલમ બ્લુ અને ઓનીક્સ બ્લેક.

આ સ્માર્ટફોન સ્નપડ્રેગન 439 ઓક્ટા કોર ની ઉપર ચાલે છે જેની અંદર ડ્યુઅલ સિમ ની સુવિધા પણ આપવામાં આવે છે અને 512gb સુધીનો એક્સપાન્ડેબલ માઇક્રો એસડી કાર્ડ દ્વારા પણ સ્ટોરેજ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 8 With 5000mAh Battery Launched In India Starting From Rs. 7,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X