Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Snapdragon 439 ની સાથે ઇન્ડિયા ની અંદર redmi 7a લોન્ચ કરવામાં આવ્યો
હવે ઇન્ડિયા ની અંદર redmi 7 launch કરવામાં આવ્યો છે. કંપનીએ એક વેબ ટીમ દ્વારા ગુરુવારે ઇન્ડિયા ની અંદર પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન ૧૧મી જુલાઈ થી વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્માર્ટફોનના મુખ્ય સ્પર્ધક samsung galaxy m10 અને નોકિયા 2.2 છે. અને રેડમી ના નવા બજેટ સ્માર્ટફોન ની મુખ્ય હાઇલાઇટ તેની અંદર આપવામાં આવતું એચડી પ્લસ ડિસ્પ્લે અને ઓક્ટાકોર સ્નેપ ડેગન ક્વાલકોમ 439 છે. અને સાથે-સાથે બત્રીસ જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનને મે મહિનાની અંદર ચાઇનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે કંપની દ્વારા આ સ્માર્ટફોનની અંદર-બહાર મેગાપિક્સલ નું સોની આઈ એમ એક્સ 486 કેમેરા સેન્સર આપવામાં આવેલ છે. અને સાથે સાથે કંપની દ્વારા માત્ર ભારતીય ગ્રાહકો માટે આ સ્માર્ટફોન પર બે વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે.
Redmi 7a કિંમત અને launch offers
Redmi 7 ભારતની અંદર કિંમત રૂપિયા 5,999 થી શરૂ થાય છે જેની અંદર તેઓ 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ આપી રહ્યા છે અને આ સ્માર્ટફોનના 2gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ઓપ્શન ની કિંમત રૂપિયા 6199 રાખવામાં આવેલ છે. આ સ્માર્ટફોન ની અંદર ત્રણ કલર ના વિકલ્પો આપવામાં આવે છે જેની અંદર બ્લેક બ્લુ અને ગોલ્ડ નો સમાવેશ કરવામાં આવેલ છે.
અને introductory ઓફર નિમિત્તે કંપની દ્વારા આ બંને વેરિયન્ટ પર રૂપિયા ૨૦૦ ડિસ્કાઉન્ટ માત્ર ભારતીય ગ્રાહકો માટે આપવામાં આવી રહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે ભારતીય ગ્રાહકો માટે આ ડિવાઇસ માત્ર રૂપિયા પાંચ હજાર 799 ની કિંમત પર ખરીદી શકાય છે અહીં એક વાતની નોંધ લેવી જરૂરી છે કે આ ડિસ્કાઉન્ટ માત્ર જુલાઈ મહિનાની અંદર આપવામાં આવશે.
Redmi 7a ભારતની અંદર 11મી જુલાઇ થી બપોરે ૧૨ વાગ્યાથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને આ ડિવાઇસને ફ્લિપકાર્ટ એમ આઇ ડોટ કોમ અને એમ આઇ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અને redmi 7a ભારતની અંદર લોન્ચ કરવામાં આવેલ રેડ્મી ૬ એ નું નવું વર્ઝન છે કે જેને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.
Redmi 7a સ્પેસિફિકેશન અને ફિચર્સ
Redmi 7a ન્યુ નેનો સિમ સાથે આવે છે અને તેની અંદર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 9 ઉપાય આપવામાં આવે છે જેના ઉપર એમ આઈ યુ આઈ 10 આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 5.45 inch ની એચડી પ્લસ ડિસ્પ્લે 18:9 ના aspect ratio ની સાથે આપવામાં આવે છે. અને તેની સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 2gb રેમ આપવામાં આવેલ છે.
અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ બહાર મેગાપિક્સલ નું સોની મેક્સ 486 કેમેરા સેન્સર આપવામાં આવેલ છે જેની સાથે એલઇડી ફ્લેશ આપવામાં આવેલ છે. અને સાથે સાથે આગળની તરફ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. જેની અંદર એ.આઇ ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવે છે. અને સાથે સાથે કંપનીએ ગોવર્ધન એર અપડેટની સાથે રેડમી સ્માર્ટફોન ની અંદર એ.આઈ.સી.સી ડિટેકશન ફીચરને પણ લાવવા જઈ રહ્યું છે.
Redmi 7a રેસ્ટોરેન્ટની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે 16 જીબી અને 32 જીબી છે અને બંને વેરિએન્ટની અંદર માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 gb સુધી વધારી શકાય છે. અને જો કનેક્ટિવિટી વિકલ્પોની વાત કરીએ તો આ સ્માર્ટફોનની અંદર ફોરજી વોલ્ટી વાઇ-ફાઇ બ્લૂટૂથ જીપીએસ એફ.એમ-રેડીયો micro-usb 3.5 એમ.એમ ચેક આપવામાં આવે છે. અને તેની સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4000 એમએએચ ની બેટરી દસ વર્ષના ચાર્જીંગ ની સાથે આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ટુ આઇ પણ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications