Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Redmi 7a અને ઇન્ડિયા ની અંદર ૪થી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે
ઝિયામી પોતાના નવા એન્ટ્રી લેવલ રેડમી સ્માર્ટફોન redmi 7 સાથે આવી ગયું છે અને કંપની દ્વારા તેની ઓફિશિયલ લોન્ચ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે કંપનીના ઇન્ડિયા હેડ મનુ કુમાર જૈન દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે તે redmi 6a સ્માર્ટફોન નું નવું મોડલ હશે અને તેને ૪થી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે.

અને વોલમાર્ટ ની માલિકી વાળા ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ દ્વારા આ સ્માર્ટફોન માટે એક અલગથી માઈક્રો વેબસાઇટ પણ બનાવવામાં આવી છે જેની અંદર એડમીન ના પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની અંદર કયા ફીચર્સ આપવામાં આવશે તેના વિશે કંપની કે flipkart બંને દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. અને આ સ્માર્ટફોનની સાથે-સાથે કંપની ઇન્ડિયા ની અંદર પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન રેડમી પ્રો અને વીસ ને પણ જુલાઈ મહિનાની અંદર લોન્ચ કરી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે.
જોકે આ બંને સ્માર્ટફોનને એક સાથે એક જ એન્ટની અંદર લોન્ચ નહીં કરવામાં આવે કેમકે અમુક સૂત્રોએ જણાવ્યું હતું કે redmi k20 ને કંપનીની પાંચમી એનિવર્સરી કે જે જુલાઈ 15 ના દિવસે છે તે દિવસ પર લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Redmi 7a ચાઈના સ્પેક્સ અને કિંમત
ચાઈના ની અંદર આ સ્માર્ટફોનને બેન્ડ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું કે જે 2gb અને 16gb અને 2gb અને 32gb અને તેની કિંમત લગભગ રૂપિયા 5500 અને રૂપિયા ૬ હજારની આસપાસ હતી.
અને જો સ્પેસ ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર ઠાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન ચાર ત્રણ નવ પ્રોસેસર આપવામાં આવેલ છે અને તેના પર android 9.0 pie ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે જેના પર એમ.ઓ.યુ i10 આપવામાં આવે છે. આ સ્માર્ટફોન ની અંદર 5.45 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે જેની અંદર 18 jm9 નો aspect ratio અને 720×1440 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications