Just In
રિઅલમી એક્સટી રૂપિયા 15999 થી શરૂ થશે અને એક્સ ટી 370 જી ને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે
રિઅલમી એક્સટી લોન્ચ ઇવેન્ટની શરુઆત કંપનીના સીઈઓ માધવ શેઠ ના સ્ટેજ પર ચડવાથી થઈ હતી તેઓ સૌથી પહેલા વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે કંપની દ્વારા અત્યાર સુધીમાં રિઅલમી 5 ના 1.2 લાખ યુનિટ અને રિયલમિ 5.3 લાખ યુનિટ વેચી ચુક્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ હવે ભારતની અંદર બીજા નંબરની સૌથી મોટી ઓનલાઇન બ્રાન્ડ બની ચૂક્યા છે અને ઓફલાઈન ગ્રાન્ટ ની અંદર પણ તેઓએ ઓગસ્ટ ની અંદર ૩૦૦ ટકા ગ્રોથ દેખાડ્યો છે. અને હવે કંપનીના ભારતની અંદર 10 મિલિયન યુઝર્સ છે.

અને તેમણે વધુમાં જોડતા જણાવ્યું હતું કે કંપની દ્વારા તેમના મેન્યુફેક્ચરિંગ ફેસીલીટી ની અંદર 300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે જેથી દિવાળી ફેસ્ટિવલ સિઝન ની અંદર તેઓ લોકોની માંગને પૂરું કરી શકે.

ત્યારબાદ માધવ શેઠ દ્વારા કંપનીના નવા સ્માર્ટફોન રિયલમી એક પર ગયા હતા કે જેની અંદર 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ તેમણે તે સ્માર્ટફોન ની વિગતો જણાવવા માટે નિધિ ભાટિયા ને બોલાવી હતી.
ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું હતું કે રીયલ મી 1 થી એક અપની નો પ્રથમ એવો સ્માર્ટફોન છે કે જેની અંદર ન્યુ આઈડી ડિઝાઇન હાઇપર લાઈટ ઈફેક્ટની સાથે આપવામાં આવી હોય. આ સ્માર્ટફોનને વાઈટ અને બ્લુ કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે. અને તેમાં બંને આગળ અને પાછળની તરફ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નુ સુરક્ષા આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે.

ત્યારબાદ તેમણે ફોનના 64 મેગાપિક્સલ કેમેરા સેટઅપ વિશે વાત કરી હતી. આ સ્માર્ટફોન ની અંદર સેમસંગ આઈએસઓ સેલ્સ એક સેન્સર કે જે પ્રાઇમરી સેન્સર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર એફ 1.6 નું ટેમ્પરેચર અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલાઇઝેશન ના સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. અને જો બીજા સેન્સર ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 8 મેગાપિક્સલનો વાઈડેન્ગલ કેમેરા 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યું છે.
અને આગળની તરફ આ સ્માર્ટ ફોનમાં 16 મેગાપિક્સલ શુટર આપવામાં આવ્યું છે જેને વોટરડ્રોપ નોચ સ્ટાઈલનો ની અંદર સોની આઈ એમ એક્સ 471 સેન્સર નો ઓપરેટર 2.0 ની સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નિધિ ભાટિયા દ્વારા નેશનલ જિઓગ્રાફી ના અરુણ હુએ ને આ સ્માર્ટફોનના કેમેરા વિશે અને તેને લઈ અને તેમના અનુભવ વિશે વાત કરવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારતીય દ્વારા આ સ્માર્ટફોનના બીજા સ્પેસિફિકેશન્સ વિશે જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર એંડીસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર 712 ચિપસેટ 8 gb રેમ 128 gb સ્ટોરેજ 4,000 એમએચ બેટરી 20 વર્લ્ડ બુક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વગેરે વિશે જણાવવામાં આવ્યું હતું.

આ સ્માર્ટફોન ડોલ્બી એટ મોત સપોર્ટ કરે છે અને તે એન્ડ્રોઇડ 9 ઉપાય ની સાથે કલર ઓએસ છ પર ચાલે છે. અને નવા કલર ઓએસ 6 ની અંદર ડાર્ક મોડ પણ આપવામાં આવ્યો છે અને નવું ડિઝાઇન સિસ્ટમ યુઆઈ પણ આપવામાં આવી છે સાથે સાથે ડિજિટલ વેલબિગ સપોર્ટ પણ આપવામાં આવે છે.

રિઅલમી પાવર બેંક અને રિઅલમી બડ્સ વાયરલેસ
ત્યારબાદ માધવ શેઠ સ્ટેજ પર પાછા ફરશે અને ક્ષેત્ર ભારતમાં લાવવામાં આવેલા નવા એસેસરીઝ વિશે વાત કરશે. શેઠના જણાવ્યા અનુસાર, રીઅલમે આઇકોનિક કેસ માટે રૂ. 399. કેસ વેચાણ કવાર્ટર્સને વેચવામાં આવે છે કંપની દેશમાં 10,000 એમએએચ ક્ષમતાવાળા તેની પ્રથમ પાવર બેંક પણ શરૂ કરી રહી છે. રીઅલમ પાવર બેંક ડ્યુઅલ આઉટપુટ (યુએસબી-એ / યુએસબી-સી) સાથે 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને ટેકો આપશે. તે સપ્ટેમ્બરના અંતે વેચાણ પર રૂ. 1,299 રાખવામાં આવી છે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ કંપની દ્વારા રીયલમી બડસ વાયરલેસ ને પણ આપણા દેશની અંદર લાવવામાં આવી રહ્યા છે. આ નેટ બેન્ડ હેડફોન બાર કલાકની બેટરી લાઇફ આપશે જેની અંદર 11.2 એમ.એમબાઝ બિસ્ટેડ ડ્રાઇવર બ્લુટુથ 5.0 સપોર્ટ અને ત્રણ બટન રીમોટ પણ આપવામાં આવશે. અને તેને ઓરેન્જ ગ્રીન અને બ્લેક એમ ત્રણ કલર ની અંદર રૂપિયા 1799 ની કિંમત પર વહેંચવામાં આવશે. આ હેડ ફોન ને અત્યારે કંપની ની ઓફિશિયલ વેબસાઇટ અને એમેઝોન ઈન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
અને આ ઇવેન્ટ ની અંદર અત્યારના રીયલ mi ફોન્સ માટે એન્ડ્રોઇડ તેનું અપડેટ પણ શેડ્યૂલ જણાવવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે 2020 ના પ્રથમ કોટની અંદર રિઅલમી 3 pro vs રિઅલમી 5a પ્રથમ સ્માર્ટફોન હશે કે જેમને એન્ડ્રોઇડ અપડેટ આપવામાં આવશે ત્યારબાદ તેની અંદર રિઅલમી 3 રિઅલમી 5 અને રિયલમી 3 આઈ ને અપડેટ આપવામાં આવશે અને પાટણની અંદર રીયલ મી ટુ પ્રો ને અપડેટ પહોંચાડવામાં આવશે.

રિઅલમી એક્સટી ભારતની અંદર કિંમત અને ઉપલબ્ધતા
અને ત્યાર બાદ અંતે માધવસિંહ દ્વારા રીયલ મી સી ની ભારત ની કિંમત વિશે જાહેરાત કરવામાં આવી હતી આ સ્માર્ટફોન ની શરૂઆત 15999 ની અંદર 4 જીબી રેમ અને 64 gb વેરિએન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ 6 gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અને આઠ જીબી રેમ અને 128gb સ્ટોરેજ કે જેની કિંમત રૂપિયા 16999 અને રૂપિયા 8999 રાખવામાં આવશે.
આ સ્માર્ટફોન નો પ્રથમ સે 16મી સપ્ટેમ્બર 2019 ના રોજ બાર વાગ્યે બપોરના થશે. અને આ સ્માર્ટફોનના પ્રથમ 64 હજાર ગ્રાહકોને છ મહિના સુધીમાં ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ ની પણ સુવિધા આપવામાં આવશે. અને માત્ર એટલું જ નહિ પરંતુ રીયલ મી 1 થી ના ગ્રાહકોને પેટીએમ ફર્સ્ટની મેમ્બરશીપ ફ્રીમાં આપવામાં આવશે.
આ ઉપરાંત શેઠે જાહેરાત કરી હતી કે કંપની આ વર્ષે ડિસેમ્બરમાં રીઅલમે XT 730G નામનો નવો ફોન રિલીઝ કરશે. ફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 730 જી એસસી અને 30 ડબ્લ્યુઓઓસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રીઅલમે એક્સટીનું વેરિઅન્ટ હશે. ફોનની બાકીની વિશિષ્ટતાઓ રીઅલમે XT જેવી જ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470