રિઅલમી એક્સ50 પ્રો સ્માર્ટ ફોન સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

રીયલમી દ્વારા હવે ઓફિશિયલી તેમના ફ્લેગશિપ સ્માર્ટફોન એક્સ પ્રો લોન્ચ કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવી હતી પરંતુ કંપની દ્વારા હવે તેને ઓફિશિયલી લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને આ સ્માર્ટફોનની અંદર ખૂબ જ સારા સ્પેસિફિકેશન્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે તેની અંદર 65 વોટ ફાસ્ટ ચાર્જિંગ 64 મેગાપિક્સલ કવાડ કેમેરા સેટપ 12gb રેમ અને 5g સપોર્ટ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી છે.

રિઅલમી એક્સ50 પ્રો સ્માર્ટ ફોન સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે લોન્ચ

કિંમત અને ઉપલબ્ધતા

આ સ્માર્ટફોનને ત્રણ વેરિએન્ટની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર 6gb રેમ અને 128gb સ્ટોરેજ ની કિંમત રૂપિયા 37999 રાખવામાં આવી છે જ્યારે તેના 8 જીબી રેમ અને 128gb સ્ટોરેજ ની કિંમત રૂ 39999 રાખવામાં આવી છે અને તેના બાર જીબી રેમ અને 256gb 44999 રાખવામાં આવી છે.

સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે સાથે 12gb સુધીની રે મને 256gb 3.0 સ્ટોરેજ સુધી નો સપોર્ટ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ફાયજી કનેક્ટિવિટી સપોર્ટ પણ આપવામાં આવેલ છે.

આ સ્માર્ટફોન રિઅલમી યુઆઈ પર ચાલે છે કે જે એન્ડ્રોઇડ 10 પર આધારિત છે આ સ્માર્ટફોન ની અંદર 6.44 inch ની સેમસંગ z2 પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે જેની અંદર એચડી આર્ટસ પ્લસ સપોર્ટ આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર in સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે કે જે જીરો પોઇન્ટ 27 સેકન્ડની અંદર તમારા સ્માર્ટફોનને અનલૉક કરવાનો દાવો કરે છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે સાથે સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરા 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે કે જેવી સુધીનું હાઇબ્રીડ રૂમ પણ સપોર્ટ કરે છે અને 2 મેગાપિક્સલનો પોર્ટ્રેટ મોડ કેમેરા આપવામાં આવ્યો છે અને આગળની તરફ સેલ્ફી માટે ૩૨ મેગાપિક્સલનો વાઈડેન્ગલ કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે.

કેમેરા ની અંદર પણ ઘણા બધા અલગથી ફીચર્સ આપવામાં આવ્યા છે જેની અંદર સુપર નાઈસ કેપ અલ્ટ્રા વાઈડ મોડલ એ આઈ.આઈ.ટી ફિલ્ટર સ્લો મોશન ઇફેક્ટ કન્ટ્રોલ વગેરે જેવા ઘણા બધા ફીચર્સ કેમેરા ની અંદર પણ આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme X50 5G With 65W SuperDart Flash Charging Launched In India: Price And Specs.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X