રિઅલમી એક્સ50 5જી સ્નેપડ્રેગન 765જી પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

રિઅલમી એક્સ50 5જી સ્માર્ટફોન અને ચાઇનાની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે અને તે ફાઇવજી સપોર્ટની સાથે આવે છે અને તેની સાથે સાથે તે એન્ડ્રોઇડ 10 ઓએસ પર ચાલે છે આ સ્માર્ટફોનના અમુક કી સ્પેસિફિકેશન ની અંદર તેમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે અને પાછળની તરફ વાડ કેમેરા સેટઅપ આપવામાં આવે છે જેમાંથી મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 765 જી ચિપસેટ આપવામાં આવે છે.

રિઅલમી એક્સ50 5જી સ્નેપડ્રેગન 765જી પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્ય

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનની અંદર 6.5 inch ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે કે જેની અંદર 120hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે આ સ્માર્ટ ફોનની અંદર ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી તેને સ્માર્ટફોન ની સાઇડ તરફ આપવામાં આવ્યું છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન નું લેટેસ્ટ સાથે નામ સ્નેપડ્રેગન 765 જી ચિપસેટ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર-બહાર જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની અંદર કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો તેની અંદર ડ્યુઅલ ચેનલ વાઇફાઇ અને ફાઇવજી આપવામાં આવે છે અને તે બંને નેટવર્ક પર એક જ સમયે કનેક્ટેડ પણ રહી શકે છે જેને કારણે ખૂબ જ સારી ઓનલાઇન કનેક્ટિવિટી મળી શકે છે. અને આ હેન્ડસેટ બંને 2.4 ગીગા હતા અને પાંચ બેન ને વાઇફાઇ માટે વાપરી શકે છે. અને તે ફાઇવજી કનેક્ટિવીટી માટે બધી જમીન સ્ટ્રીમ ફ્રિકવન્સી બેન્ડ અને કવર કરી શકે છે. જેની અંદર એન વન એન 41 એન૭૮ અને એન92 નો સમાવેશ થાય છે. અને સાથે સાથે આ સ્માર્ટફોનને સે અને એનએસએ નેટવર્કિંગ ને પણ સપોર્ટ કરે છે.

આ સ્માર્ટફોનની અંદર માઇક્રો એસડી કાર્ડની list કરવા માટે કોઇ સપોર્ટ આપવામાં આવતો નથી તેનો અર્થ એ થાય છે કે યુઝર્સને એક્સપાન્ડેબલ સ્ટોરેજ આપવામાં આવશે નહીં તમે જેવું કે ઉપર જણાવ્યું આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 આધારિત કલર ઓએસ 7 પર ચાલશે અને સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4200 એમએએચની બેટરી આપવામાં આવે છે. જેની સાથે ૩૦ વોલ્ટ નું બુક ફોર 2.0 ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનું સપોર્ટ પણ આપવામાં આવે છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની પાછળની તરફ ચાર કેમેરા આપવામાં આવે છે અને આગળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે પાછળના કેમેરા ની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો છે સાથે સાથે બાર મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર અને 8 મેગાપિક્સલ નું કેમેરા અને બીજું 2 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવે છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનની અંદર 16 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર અને 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવે છે આ સ્માર્ટફોનની અંદર ઘૂસતો ફીચર પણ આપવામાં આવે છે કે જે યુઝર્સને ગેમિંગ અનુભવને ખૂબ જ સારું બનાવી શકે છે.

કિંમત

આ સ્માર્ટફોન ઇન્ડિયામાં કઈ કિંમત પર લોન્ચ કરવામાં આવશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી આ સ્માર્ટફોનના સ્ટાર્ટિંગ 6gb રેમ અને 64gb સ્ટોરેજ થી શરૂ કરવામાં આવે છે કે જે એક રેડમી કે30 ની સ્પર્ધા કરી શકે છે.

Best Mobiles in India

English summary
Realme X50 5G With 120Hz Display, SD 765G SoC, And More Announced.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X