Just In
રિઅલમી એક્સ2 પ્રો 6gb રેમ વેરિએન્ટ ભારતની અંદર રૂપિયા 27999 ની કિંમત પર ઉપલબ્ધ
રિઅલમી એક્સ2 પ્રો 6gb રેમ વેરિયન્ટ હવે ભારતની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે કંપની દ્વારા આ સ્માર્ટફોનના લોન્ચ વિશે ગયા અઠવાડિયે પુષ્ટિ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અત્યારે આ સ્માર્ટફોન ના 6gb રેમ વેરિએન્ટ અને ભારતની અંદર રીયલમી ના ચાલી રહેલા રીયલમી ના ચાલી રહેલા 2020 સેલ ની અંદર ફ્લિપકાર્ટ અને રિઅલમી ની ઑફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે.

આ સેલ બીજી જાન્યુઆરીથી ૫ મી જાન્યુઆરી સુધી ચાલશે. આ સીન દરમિયાન રીયલમી દ્વારા ઘણા બધા ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર પોતાના પ્રખ્યાત સ્માર્ટ ફોન્સ પર આપવામાં આવી રહી છે જેની અંદર રિઅલમી એક્સ2 રિઅલમી 3આઈ રિઅલમી સી2 રિઅલમી એક્સ પ્રો, વગેરે જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવે છે. રિઅલમી એક્સ2 પ્રો 6gb રેમ વેરિએન્ટ 64gb ઈન્ટરનલ સ્ટોરેજ ની સાથે આવે છે અને તે ભારતની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ ફ્લેગશિપ સ્માર્ટફોન માં સૌથી અફોર્ડેબલ સ્માર્ટફોન છે.
રિઅલમી એક્સ2 પ્રો કિંમત
આ સ્માર્ટફોન ના 6gb રેમ વેરિએન્ટની ભારતની અંદર કિંમત રૂપિયા 27999 રાખવામાં આવી છે. આપણે ફરી એક વખત યાદ કરી લઈએ કે કંપની દ્વારા આ સ્માર્ટફોનને ભારતની અંદર પહેલા માત્ર બે વેરિએન્ટની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેની અંદર 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવતો હતો અને તેની કિંમત રૂપિયા 29999 રાખવામાં આવી હતી અને બીજા વેરિએન્ટની અંદર બાર જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવતું હતું જેની કિંમત રૂપિયા 33999 રાખવામાં આવી હતી. અને હવે 6gb રેમ અને 64 gb વેરિએન્ટ ને કારણે રીયલ મી ટુ પ્રો એ ભારતની અંદર સૌથી અફોર્ડેબલ પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન બની ચૂક્યો છે.
રીયલમી એક્સ2પ્રો ઉપલબ્ધતા
આ સ્માર્ટફોનના ત્રણેય ને ભારતની અંદર ફ્લિપકાર્ડ અને રીયલમી ની ઓફિશિયલ વેબસાઇટ પર રીયલમી વિસ્તારની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને માત્ર બે કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર લુનાર વાઈટ અને નેપ્ચ્યુન બ્લુ ના વિકલ્પ અત્યારે આપવામાં આવ્યા છે.
રિઅલમી એક્સ2 પ્રો સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનની અંદર 6.5 inch નું સુપરહિટ ટેટસ એચડી plus ડિસ્પ્લે 90010 રિફ્રેશ રેટની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર બ્લેક શીપ સ્નપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપવામાં આવે છે જેની સાથે 12gb સુધીની રેમ અને 256 જીબી સુધીનો ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4000 એમએએચ ની બેટરી ની સાથે 50 વોટ નું સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે.
આ સ્માર્ટફોનની અંદર 64 મેગાપિક્સલ કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવે છે જેની અંદર 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ કે જેવી સેક્સ હાઇબ્રીડ સપોર્ટની સાથે આવે છે અને 8 મેગાપિક્સલ google કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ સેન્સર આપવામાં આવે છે. જ્યારે આગળની તરફ વોટર ડ્રોપ નોચ ની અંદર 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડના in ની ઉપર કલર ઓએસ 6 ની સાથે આવે છે અને તેની અંદર એન્ડ્રોઇડ 10નું અપડેટ પણ થોડા સમયમાં આપવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470