Realme X સ્પાઈડરમેન એડિશનને શાંતિથી રૂપિયા ૧૮૦૬૩ અંદર લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

રિયલમી દ્વારા ટૂંક સમય પહેલાં જ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન ને લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તેના એક સ્પેશિયલ એડિશન ને લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા રીયલમી એક્સના સ્પાઇડરમેન એડિશનને hometown ચાઈના ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ડિવાઇસને ઇન્ડિયા ની અંદર ૯મી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે.

Realme X સ્પાઈડરમેન એડિશનને શાંતિથી રૂપિયા ૧૮૦૬૩ અંદર લોન્ચ કરવામાં આવ

Realme x સ્પાઇડરમેન એડિશન ડિઝાઇન અને સ્પેસિફિકેશન:

આ ડિવાઇસની સાથે લાલ કલરનું એક સ્પાઇડરમેન કેસ પણ આપવામાં આવશે. અને આ હેન્ડસેટ ની અંદર ફોર્મ વાઈટ કલર આપવામાં આવશે અને તેનું કવર તેને એક સ્પેશિયલ એડિશન બનાવે છે. અને તેની સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર પહેલાથી જ ઇન્સ્ટોલ કરવામાં આવેલ સ્પાઇડરમેનથી આપવામાં આવે છે. જોકે આ સ્માર્ટફોનની સાથે જે સ્પાઇડરમેન કવર આપવામાં આવે છે તે ખૂબ જ બેઝિક લાગે છે.

અને જો હાર્ડવેરની વાત કરવામાં આવે તો આ ડિવાઇસની અંદર પણ તેના સામાન્ય ડિવાઇસ ની જેમ જ બધુ આપવામાં આવેલ છે. આગળની તરફ 56 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે full view display રિઝર્વેશન 1080×2340 અને તેના પર ગોરીલા ગ્લાસ પાંચનું આપવામાં આવેલ છે.

અને સાથે સાથે આ સ્માર્ટ ફોન ની અંદર ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવે છે અને આ રીયલ મી નો પ્રથમ એવો સ્માર્ટફોન છે જેની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવેલ હોય અને તેની અંદર 16 એમપી નું મોટર ફ્રન્ટ કેમેરા વીડિયો ચેટ અને સેલ્ફી માટે આપવામાં આવેલ છે અને પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર 48 એમપી નું મુખ્ય સેન્સર અને 5 એમપી નું ઓપ્શન આપવામાં આવે છે.

અને સાથે સાથે આ કેમેરા ની અંદર 21 સાઇટ્રેટ 30 aps અને 10 80 ના વિડીયો ઉતારી શકાય છે અને આ સ્માર્ટફોન ની અંદર 710 ચિપસેટ આપવામાં આવે છે જેની સાથે એડ્રેનો 6 16gb આપવામાં આવેલ છે.

આ સ્પેશિયલ એડિશન ને 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ડિવાઇસ android pie સિસ્ટમ પર ચાલે છે જેના ઉપર color os 6 ની સ્કીન આપવામાં આવેલ છે આ સ્માર્ટફોન ની અંદર 37 65 એમએએચ ની બેટરી આપવામાં આવી છે.

Realme x સ્પાઇડરમેન એડમિશન ની કિંમત અને ઉપલબ્ધતા

આ ડિવાઇસને આરએમ b17 99 ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે એટલે લગભગ રૂપિયા 18063. અને આ ડિવાઇસ નું સ્ટાન્ડર્ડ વર્ઝન પણ લગભગ આજ કિંમત પર વહેંચવામાં આવી રહ્યું છે. અને આ ડિવાઈસના પ્રિયદર્શને ચાઈના ની અંદર શરૂ કરી દેવામાં આવ્યા છે જે ગ્રાહકો આ ડિવાઇસને ખરીદવા માંગતા હોય તે રિયલ મી ચાઇનાની વેબસાઈટ પર જઈ અને તેને ઓર્ડર કરી શકે છે.

અને આ ઉપરાંત રિયલમિ ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ વાતની પહેલાથી જ પુષ્ટિ કરી દેવામાં આવી છે અને જણાવવામાં આવ્યું હતું કે રિયલ મી સ્પાઈડર મેન હોમ એડિશનને ભારતની અંદર ૯મી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. અને કંપની દ્વારા મુવી નું ફ્રી સ્ક્રિનિંગ પણ તેના ચાહકો માટે કરવામાં આવી રહ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme X Spiderman Edition Officially Launched

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X