Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme Watch S2 ભારતમાં લોન્ચ,ChatGPT AIથી સજ્જ, જાણો કિંમત
ટેક કંપની રિયમીએ ભારતમાં પોતાના ફોનની સાથે સાથે લેટેસ્ટ સ્માર્ટવૉચ Realme Watch S2ને વિયર યોર એઆઈ ટેગલાઈન સાથે લોન્ચ કરી છે. આ લેટેસ્ટ વૉચમાં 1.43 ઈંચની AMOLED ડિસ્પ્લે, સ્ટેનલેસ સ્ટીલ ટેક્સચર્ડ બોડીની સાથે 150થી વધુ ક્લાઉડ વૉચ ફેસિસ મળી રહ્યા છે, એટલું જ નહીં આ વૉચમાં બીજા પણ ઘણા જબરજસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે.
Realme Watch S2માં રિયલમી લિંક એપ દ્વારા વોઈસ કમાન્ડ અને ટેસ્ક્ટ બેઝ્ડ ક્વેરી માટે સુપર એઆઈ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે ChatGPT 3.5 દ્વારા સંચાલિત છે, જેને એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ માનવામાં આવે છે.

આમાં એક સ્માર્ટવૉચ ફેસ એન્જિન પણ છે, જે એઆઈ ટેક્સ્ટ ટૂ ઈમેજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિગત વૉચ ફેસ ક્રિએટ કરે છે. ચાલો જાણીએ કે આ વૉચની કિંમત કેટલી છે.
હેલ્થ ટ્રેકિંગ માટે તેમાં હાર્ટ રેટ ટ્રેકિંગ, બ્લડ ઓક્સિજન મેપ, સ્લીપ વૉચ, મહિલાઓના આરોગ્યનું ટ્રેકિંગ અને ડેયલી એક્ટિવિટી ટ્રેકિંગ સામેલ છે. આ વૉચમાં 10 થી વધુ સ્પોર્ટ્સ મોડ પણ મળે છે.
અન્ય ફેસિલિટીની વાત કરીએ તો તેમાં એનિમેશનની સાથે સ્પષ્ટ યુઝર ઈન્ટરફેસ, બ્લૂટૂથ કોલિંગ, ઈવેન્ટ રિમાઈન્ડર, રિમોટ કેમેરા શટર, મ્યુઝિક પ્લેબેક માટે 4 જીબી સ્ટોરેજ, ઈમોજી મેસેજ એલર્ટ, મ્યુઝિક કંટ્રોલ અને રિયલમી લિંક એપ સપોર્ટ મળે છે.
આ વૉચમાં કંપનીએ 380 mAhની બેટરી આપી છે. જે સિંગલ ચાર્જાં 20 દિવસની બેટરી લાઈફ આપે છે, જ્યારે સ્ટાન્ડર્ડ મોડમાં તેને 14 દિવસ સુધી યુઝ કરી શકાય છે. આ વૉચ IP68 રેટિંગ ધરાવે છે.
Realme Watch S2ના બ્લેક અને સિલ્વર વેરિયંટ માટે કંપનીએ 4,999 રૂપિયા અને ગ્રે વેરિયંટ માટે 5,299 રૂપિયા કિંમત નક્કી કરી છે. આ વૉચ બામ્બુ જોઈન્ટ સ્ટીલ અને સિલિકોન રિસ્ટબેન્ડ એમ બે સ્ટ્રેપ ઓપ્શન પણ ધરાવે છે. આ વૉચનું પહેલું સેલ 5 ઓગસ્ટથી કંપનીની સત્તાવાર વેબસાઈટ, રિયલમી સ્ટોર એપ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. જેમાં યુઝર્સને 500 રૂપિયા સુધીના કેશ બેનિફઇટ મળશે. જે બાદ આ વૉચના બેઝ વેરિયંટની કિંમત 4,499 રૂપિયા જેટલી થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications