Just In
- 6 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
રિયલમી યુ1 6.3 ઇંચ એફએચડી + ડિસ્પ્લે અને 25-મેગાપિક્સલનો સેલ્ફ કૅમેરા સાથે લોન્ચ થયો
રિયલમી એ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન ને અંતે ઇન્ડિયા ની અંદર લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ કંપની એ રિયલમી 2 પ્રો લોન્ચ કર્યા ના 1 મહિના પછી જ બહાર પાડવા માં આવ્યો હતો. અને આ નવા લોન્ચ થયેલા રિયલમી યુ1 ની મુખ્ય ખાસ વાત તેનો 25મેગાપિક્સસલ નો સેલ્ફી કેમેરા છે. અને તેને ઇન્ડિયા ના સેલ્ફી પ્રો તરીકે માર્કેટિંગ કરવા માં આવી રહ્યું છે. અને આ કંપની નું પ્રથમ મેડિટેક હેલિઓ P70 પ્રોસેસર પર ચાલનાર સ્માર્ટફોન છે.
રિયલમી યુ1 બે વેરિયન્ટ ની અંદર આવે છે, 3 જીબી રેમ + 32 જીબી રોમ અને 4 જીબી રેમ + 64 જીબી રોમ. અને બંને ને કિંમત પણ રૂ. 11,999 અને રૂ. 14,499 રાખવા માં આવી છે. અને આ કિંમત પર તે હમણાં જ લોન્ચ કરવા માં આવેલ ઝિયામી ના રેડમી નોટ 6 પ્રો સાથે સ્પર્ધા કરશે.
રિયલમી યુ1 કિંમત અને ઉપલબ્ધતા
રિયલમી યુ માત્ર એમેઝોન ઇન્ડિયા પર થી જ મળી શકશે. અને આ સંર્ટફોન નો પ્રથમ સેલ એમેઝોન પર 5મી ડિસેમ્બર ના રોજ 12પીએમ પર શરૂ થશે. અને આ સેલ દરમ્યાન જો તમે એસબીઆઈ ની બેંક ચેનલ દ્વારા ખરીદી કરો છો, તો તમને 5% કેશબેક આપવા માં આવશે. અને રિલાયન્સ જીઓ ના યુઝર્સ ને રૂ. 5750જેટલા ફાયદા આપવા માં આવશે અને 4.2ટીબી 4જી ડેટા પણ આપવા માં આવશે. અને આ સંર્ટફોન ગ્રાહકો નો કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે. અને આ ડીવાઈસ 3કલર ઓપ્શન ની અંદર આપવા માં આવશે. મહત્વાકાંક્ષી બ્લેક, બહાદુર વાદળી અને ફિયરી ગોલ્ડ.
રિયલમી યુ1 સ્પેસિફિકેશન
રિયલમી યુ1 ની અંદર 6.3 ઇંચ એફએચડી + ડિસ્પ્લે 2340x1080 પિક્સેલ રીઝોલ્યુશન અને ઉપર ની તરફ ડ્યૂડ્રોપ નોચ સાથે આપવા માં આવે છે. અને આ ફોન ને ઑક્ટા-કોર મીડિયાટેક હેલિયો P70 પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવે છે અને તેના પર એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ કલર ઓએસ સાથે આપવા માં આવે છે.
આ સ્માર્ટફોન ની અંદર 3જીબી રેમ 32જીબી ના સ્ટોરેજ સાથે અને 4જીબી રેમ 64જીબી ના સ્ટોરેજ સાથે આપવા માં આવે છે. અને કેમેરા ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ડ્યુલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે, જેની અંદર 13એમપી પ્રાઈમરી કેમેરા અને 2એમપી સેકન્ડરી ડેપ્થ સેન્સર કેમરા પોર્ટ્રેટ ફોટોઝ માટે આપવા માં આવેલ છે.
અને આગળ ની તરફ આ સંર્ટફોન માં 25એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે. અને રિયલમી યુ1 ની અંદર 3500એમએએચ ની બેટરી ક્વિક ચાર્જિંગ સપોર્ટ સાથે આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન માં પાછળ ની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવા માં આવેલ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190