Realmeના સ્માર્ટફોન મળશે સસ્તા, Christmas Saleની શરૂઆત

By Gizbot Bureau
|

જો તમે કોઈ નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આર્ટિકલ એકવાર વાંચી લેજો. કારણ કે Realme દ્વારા આજથી જ ક્રિસમસ સેલની શરૂઆત કરવામાં આવી છે. આ સેલ દરમિયાન ઘણા ફોનના ભાવમાં આકર્ષક ઘટાડો થયો છે. રિયલમીનું આ સેલ 26 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન યુઝર્સ રિયલમીની વેબસાઈટ અને એમેઝોન પરથી ફોન સસ્તામાં ખરીદી શક્શે.

Realmeના સ્માર્ટફોન મળશે સસ્તા, Christmas Saleની શરૂઆત

આ સેલ દરમિયાન યુઝર્સને Realme Narzo 60 Pro Series 5G, Realme Narzo 60X 5G, Realme Narzo N55 અને Realme Narzo N53 જેવા સ્માર્ટફોન એકદમ વ્યાજબી ભાવે ખરીદવાની તક મળવાની છે. તો ચાલો જાણીએ કે કયા ફોનમાં કેટલું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે.

Realmeનો સ્માર્ટફોન ખરીદવા પર મળી રહેલી કૂપન ઓફર્સ

જો યુઝર્સ Realme Narzo 60X 5Gનું 6 જીબી વેરિયંટ ખરીદે છે, તો તેને 1,500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે 4 જીબી વેરિયંટ પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે યુઝર્સ Realme Narzo 60 Pro 5G ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ પર 3000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો લાભ મળશે. જો યુઝર્સ Realme Narzo 60 પ્રો 5Gના 12 જીબી રેમ અને 1 ટીબી વેરિયંટને ખરીદશે તો 2000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

અન્ય ફોન પર મળનારા ડિસ્કાઉન્ટ

6 જીબી રેમ અને 128 જીબી કન્ફિગ્યુરેશનવાળા Narzo N55ની કિમત 12,999 રૂપિયાથી ઘટીને 9,999 રૂપિયા થઈ ગઈ છે. સાથ જ યુઝર્સને અહીં 3000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો પણ લાભમળી રહ્યો છે. જો યુઝર્સ Realme Narzo N53નું 4 જીબી રેમ અને 64 જીબી વેરિયંટ ખરીદવા ઈચ્છે તો 1000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટને કારણે આ ફોનની કિંમત 8,999 રૂપિયાથી ઘટીને 7,999 રૂપિયા થઈ જાય છે.

તો આ જ ફોનનું 12 જીબી રેમ અને 1 ટીબી વેરિયંટ જેની કિંમત 29,999 રૂપિયા છે, તેના પર 2000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો લાભ મળતા તેની કિંમ ઘટીને 27,999 રૂપિયા થઈ જાય છે. તો Realme Narzo 60 5G અને Realme Narzo 60X 5G પણ ઓછી કિંમતે શાનદાર ફીચર્સ આપી રહ્યા છે. જો યુઝર્સ હાઈ પર્ફોમન્સવાળા સ્માર્ટફોન ખરીદવા ઈચ્ચે છે, તો આ ફોન્સ બેસ્ટ છે

8 જીબી રેમ અને 128 જીબી કન્ફિગ્યુરેશન ધરાવતો Narzo 60 5G 2,500 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ લાભ સાથે 17,999 રૂપિયાથી ઘટીને 15,499 રૂપિયાની કિંમતે મળે છે. જ્યારે Realme Narzo 60X 5Gનું 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ 1,500 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ બાદ 12,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Best Mobiles in India

English summary
Realme launched Christmas sale giving discount on smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X