Just In
આ વર્ષે રિઅલમી લેપટોપ ને રૂ. 50,000 કરતા ઓછી કિંમત માં લોન્ચ કરવા માં આવી શકે છે
રિઅલમી દ્વારા ભારત ની અંદર વેરેબલ માર્કેટ ની અંદર પહેલા થી જ એન્ટ્રી કરી લેવા માં આવેલ છે હવે હવે તેઓ નવી કેટેગરી ની અંદર એન્ટ્રી કરવા જય રહ્યા છે તેવું લાગી રહ્યું છે. રિઅલમી દ્વારા ભારત ની અંદર આ વર્ષ ની અંદર લેપટોપ ના માર્કેટ ની અંદર એન્ટ્રી લેવા માં આવી શકે છે.

કંપની દ દ્વારા પોતાના ગ્રાહકો ને તેમના લેપટોપ ના પ્રેફરન્સ વિષે અત્યાર થી પૂછવા માં આવી રહ્યું છે. અને સાથે સાથે રિઅલમી દ્વારા તેમના ગ્રાહકો ને તે પણ પૂછવા માં આવી રહ્યું છે કે શું તેઓ આવતા ત્રણ મહિના ની અંદર કોઈ લેપટોપ ને ખરીદવા માટે વિચારી રહ્યા છે કે નહિ.
જેના પરત થી એવું માની શકાય કે કંપની દ્વારા ભારત ની અંદર તેમના લેપટોપ ને 2021 ના ત્રીજા ક્વાટર ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે.
રિઅલમી ઇન્ડિયા ફોર્મ ની અંદર જે યુઝર્સ ને અલગ અલગ પ્રશ્ન પૂછવા માં આવી રહ્યા છે તેની નાદર લેપટોપ ને લગતા ઘણા બધા અલગ અલગ પ્રશ્ન પૂછવા માં આવ્યા છે. અને જેની અંદર બીજા બધા જનરલ પ્રશ્ન ની સાથે સાથે કંપની દ્વારા પ્રાઈઝ રેન્જ ને લગતા પ્રશ્ન પણ પૂછવા માં આવે છે. અને પ્રાઈઝ રેન્જ ના પ્રશ્ન ની અંદર રૂ. 30,000 થી રૂ. 50,000 ની કિંમત ના વિકલ્પ આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે કંપની દ્વારા ભારત ની અંદર પ્રથમ લેપટોપ ની કિંમત રૂ. 50,000 કરતા ઓછી રાખવા માં આવશે.
અને જો રિઅલમી દ્વારા આ કિંમત ની અંદર નવા લેપટોપ ને ઓફર કરવા માં આવે છે તો તેઓ રેડમી ને ટક્કર આપશે કે જેઓ દ્વારા ભારત ની અંદર ગયા વર્ષે રૂ. 50,000 કરતા ઓછી કિંમત પર લેપટોપ લોન્ચ કરવા માં આવ્યા હતા.
રિઅલમી દ્વારા ભારત ની અંદર માત્ર સ્માર્ટફોન જ નહિ પરંતુ વેરેબલ, ઓડીઓ અને આઇઓટી ડીવાઈસ પણ ઓફર કરવા માં આવે છે.
તાજેતર ની અંદર રિઅલમી દ્વારા ભારત ની અંદર રિઅલમી 8 5જી સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 14999 રાખવા માં આવેલ છે. અને તેને ઓનલાઇન ફ્લિપકાર્ટ અને રિઅલમી ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
રિઅલમી 8 5જી એ ઓકતા કોર મીડિયા ટેક ડિમેન્સિટી 700 પ્રોસેસર આપવા માં આવે છે જેની સાથે 4જીબી અને 8જીબી ના રેમ ના વિકલ્પ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 128જીબી નો સ્ટોરેજ આપવા માં આવે છે જેને 1ટીબી સુધી માઈક્રો એસડી કાર્ડ ની મદદ થી વધારી શકાય છે.
અને આ સ્માર્ટફોન ની અંદર 5000એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને તેની સાથે 18વોટ નું ફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470