Just In
- 2 hrs ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 1 day ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 2 days ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
Don't Miss
Flipkart પર realme freedom day sale realme 3 pro અને બીજા ફોન પર ડિસ્કાઉન્ટ
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર રીયલમી દ્વારા તેમના freedom day સેલ ની શરૂઆત flipkart પર કરવામાં આવી છે આ છે ત્રણ દિવસ ચાલશે. Achille આજથી શરૂ થયો છે અને તે ત્રીજી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને આ સેલ ના ભાગરૂપે ગ્રાહકો ને રીયલ મી ફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર realme 3 pro અને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવેલ realmi 1 અને રિયલમી 3 આઈ વગેરે જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ ગ્રાહકો મોબાઈલ પ્રોટેકશન પ્લાનને પણ રિયલ mi ફોનની સાથે રૂ 199 ની કિંમત પર ખરીદી શકે છે.
Realme 3 pro real me 3i વગેરે સ્માર્ટફોન પર ઓફર્સ
આ શેરના ભાગ સ્વરૂપે રિયલમી 3 પ્રો કે જે છ જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે તે રૂપિયા 12,999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 19999 છે. અને તેવી જ રીતે એન્ટ્રી લેવલ real me c2 અને રૂપિયા 5,999 અને રૂપિયા 6999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
રિયલમી 3 કે જે 4 જીબી રેમ અને 12 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ કેમેરા આપે છે તે રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે આ સેલ દરમ્યાન ઉપલબ્ધ કરવામાં આવશે અને રીયલ મી ટુ પ્રો આ સેલ દરમ્યાન રૂપિયા 10400 90 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે કે તેની મૂળ કિંમત રૂપિયા 14990 છે.
રીયલ મી અને રિયલમી 3 આઈ ફ્લેશ સેલ
થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ મીડ-રેન્જ સ્માર્ટફોન્સ એ આજે ફ્લેશ સેલ ની અંદર જશે. આ સ્માર્ટફોનને ઇ ટેલર ની વેબસાઈટ પર આજે બપોરે ૧૨ વાગ્યે ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
Realmi 1 ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 810 પ્રોસેસર આપવામાં આવે છે કે જેની સાથે 16 મેગાપિક્સલનો પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે જેની કિંમત રૂ 9999 છે આ સ્માર્ટફોન ની અંદર 8gb રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. આસન દરમ્યાન આ સ્માર્ટફોન ની ખરીદી પર તમને નો પોસ્ટ એમાંય પણ મળી શકે છે કે જે રૂપિયા 3500 થી શરૂ થાય છે.
અને તેવી જ રીતે રિયલમી 3 આઈ કે જેની અંદર 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ ના ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે તે બીજી ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યે ખરીદી માટે ઉપલબ્ધ થશે આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 7999 રાખવામાં આવી છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190