Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme freedom sale 1 ઓગસ્ટથી realme x offline જશે અને realme 3 pro અને real me c2 પર ઓફર્સ
રિયલમી દ્વારા તેમના નવા સેલ ફ્રિડમ સેલ ની જાહેરાત કરવામાં આવી છે કે જે પ્રથમ ઓગસ્ટથી શરૂ થશે અને ત્રીજી ઓગસ્ટ સુધી ચાલશે આ સેલ દરમ્યાન કંપની પોતાના રીયલ મી થ્રી પ્રો સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપશે. અને સાથે સાથે તેઓ ઓફલાઈન પ્લેટફોર્મ ની અંદર પણ આ ફોનને લોન્ચ કરી રહ્યા છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ ઓફલાઈન સ્ટોરની અંદર કંપની દ્વારા રીયલ મી થ્રી ના ડાયમંડ રેડ કલર ના વિકલ્પોને પણ આપવામાં આવશે. અને આ ડિસ્કાઉન્ટ રિયલ me.com અને ફ્લિપકાર્ટ આ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

આ સેલ દરમ્યાન રીયલ મી થ્રી પ્રો ના બધા જ વેરિએન્ટ પર રૂપિયા 1000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કે જેની અંદર 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છ જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 6 gb રેમ 128 gb સ્ટોરેજ નો સમાવેશ થાય છે. અને સાથે સાથે રીયલ મી ટુ પ્રો ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ પર રૂપિયા 500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જ્યારે real me c2 રૂપિયા 5999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર 2gb રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવશે અને 2gb રેમ અને 32 જીબી સ્ટોરેજ કિંમત 6,999 રાખવામાં આવશે અને 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ની કિંમત 6,999 રાખવામાં આવશે. અને રીયલ મી સી વન રૂપિયા 6999 ની કિંમત પર 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરી અને ઉપલબ્ધ કરવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ રિયલમી 3 ના ડાયમંડ રેટ અને redmi.com ફ્લિપકાર્ટ અને ઓફલાઈન સ્ટોર્સ ની અંદર પ્રથમ ઓગસ્ટથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે જેની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે જેની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ રાખવામાં આવે છે. ખબર અને રૂપિયા 9999 ની કિંમત પર 3gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવશે જ્યારે રૂપિયા 10999 ની કિંમત પર 4 જીબી રેમ અને 64 gb વેરિએન્ટ આપવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ ઓફલાઈન ચેનલ્સ ની અંદર realme x spider man far from home એડિસન ને પણ રૂપિયા 2999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અને રીયલમી ના realme x ના બધા જ વેરિએન્ટ અને તેમના ઓફલાઈન સ્ટોર્સ ની અંદર 3 ઓગસ્ટ સુધીમાં ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.
"ધ રિયલમે એક્સ સ્પાઇડર મેન એડિશન ભારતના યુવાન અને વાઇબ્રેન્ટ ગ્રાહકોની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે અને તેમને 'બોલ્ડ ઇન લ .ડ' માટે આમંત્રણ આપે છે. અમારા તાજેતરના offlineફલાઇન વેચાણના વેચાણ દરમિયાન મર્યાદિત-આવૃત્તિના સ્માર્ટફોન્સની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને, તેને offlineફલાઇન offlineફલાઇન સ્ટોર્સમાં લોંચ કરવું એ વાસ્તવિક ક્ષેત્રમાં અમારા માટેનું આગામી તાર્કિક પગલું છે.
અમે વાસ્તવિકતાના ગ્રાહકોને સૌથી વધુ છે તેની ખાતરી કરવા માટે અમારા offlineફલાઇન offlineફલાઇન ભાગીદારોને કાળજીપૂર્વક સંભાળ્યું છે. સંતોષકારક ખરીદી અને માલિકીનો અનુભવ, "- ક્ષેત્ર ભારતના મુખ્ય કાર્યકારી અધિકારી માધવ શેઠે કહ્યું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications