રિઅલમી ફેસ્ટિવ સેલ 2020 માં રિઅલમી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

જેમ જેમ ભારત ની અંદર ફેસ્ટિવ સીઝન નજીક આવી રહી છે તેમ તેમ ઓનલાઇન અને ઓફલાઈન બંને દ્વારા પોતાના ગ્રાહકો ને અલગ અલગ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહી છે. અને તાજેતર ની અંદર જ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા તેમના બિગ બિલિયન ડેઝ સેલ 2020 અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2020 ની તારીખ જાહેર કરવા માં આવી હતી જેની અંદર ઘણી બધી પ્રોડક્ટ પર ખુબ જ સારું ડિસ્કાઉન્ટ કંપની દ્વારા આપવા માં આવશે. અને માત્ર ઈ કોમર્સ પેલ્ટફોર્મ જ નહિ પરંતુ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી અને રિઅલમી દ્વારા પણ પોતાના ફેસ્ટિવ સીઝન સેલ વિષે જાહૅરાત કરવા માં આવી છે.

રિઅલમી

રિઅલમી દ્વારા જાહેરાત કરવા માં આવી છે કે તેઓ દ્વારા ફેસ્ટિવ સીઝન સેલ 16મી ઓક્ટોબર થી 21 મી ઓક્ટોબર સુધી યોજવા માં આવશે. અને આ સેલ દરમ્યાન કંપની દ્વારા પોતાની બાળી જ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવશે.

અને આ સેલ દરમ્યાન રિઅલમી બડ્સ એર પ્રો, અને બડ્સ ક્યુ પર રૂ. 500 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને સાથે સાથે રિઅલમી ટીવી પર પણ રૂ. 3000 સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે. અને સાથે સાથે પાવરબેન્ક પર પણ રૂ. 300 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.

તો આ રિઅલમી ફેસ્ટિવ સેલ ની અંદર તમને કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિશે અમે એક સૂચિ તૈયાર કરી છે જેના વિષે આગળ વાચો.

રિઅલમી 5

રિઅલમી 5

રૂ. 2000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

સ્પેક્સ

 • 6.5 ઇંચ એચડી + આઇપીએસ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 2 જીએચઝેડ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર
 • 32/64 / 128GB સ્ટોરેજ સાથે 3 / 4GB રેમ
 • બે સિમ કાર્ડ
 • 12 એમપી + 8 એમપી + 2 એમપી + 2 એમપી ક્વાડ કેમેરા
 • 13 એમપીનો સેલ્ફી કેમેરો
 • ફેસ અનલોક
 • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ / વાઇફાઇ
 • બ્લૂટૂથ 5
 • 5000 એમએચ બેટરી
 • રિઅલમી સી2

  રિઅલમી સી2

  રૂ. 2000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

  સ્પેક્સ

  • 6.1-ઇંચ 1560 x 720 પિક્સેલ્સ 19.5: 9 ડ્યુડ્રોપ 2.5 ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટા કોર મીડિયાટેક હેલિઓ P22 MT6762 12nm પ્રોસેસર 650MHz આઇએમજી પાવરવીઆર GE8320 જીપીયુ
  • 2 જીબી રેમ 16 જીબી સ્ટોરેજ સાથે 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજ સાથે
  • માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
  • એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત કલર ઓએસ 6.0
  • ડ્યુઅલ સિમ
  • 13 એમપી રીઅર કેમેરો + સેકન્ડરી 2 એમપી કેમેરા
  • 5 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
  • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
  • 4000 એમએએચ લાક્ષણિક બિલ્ટ-ઇન બેટરી
  • રિઅલમી એક્સટી

   રિઅલમી એક્સટી

   રૂ. 1000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

   સ્પેક્સ

   • 6.4-ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ ફુલ એચડી + 550nit સુપર એમોલેડ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
   • એડ્રેનો 616 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 712 10nm મોબાઇલ પ્લેટફોર્મ
   • 4 જીબી / 6 જીબી / 8 જીબી એલપીપીડીડીઆર 4 એક્સ રેમ, 64 જીબી / 128 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ
   • માઇક્રોએસડી સાથે 256GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી
   • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
   • કલરઓએસ 6.0 એ એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે
   • 64 એમપી રીઅર કેમેરા + 8 એમપી + 2 એમપી + 2 એમપી રીઅર કેમેરો
   • 16 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
   • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
   • 4000 એમએએચની બેટરી
   • રિઅલમી 5 પ્રો

    રિઅલમી 5 પ્રો

    રૂ. 1000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

    સ્પેક્સ

    • 6.3 ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ ફુલ એચડી + ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3+ પ્રોટેક્શન
    • એડ્રેનો 616 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 712 10nm મોબાઇલ પ્લેટફોર્મ
    • 4 જીબી / 6 જીબી એલપીપીડીડીઆર 4 એક્સ રેમ 64 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ / 8 જીબી રેમ 128 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ સાથે
    • માઇક્રોએસડી સાથે 256GB સુધીની વિસ્તૃત મેમરી
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
    • કલરઓએસ 6.0 એ એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે
    • 48 એમપી રીઅર કેમેરા + 8 એમપી + 2 એમપી + 2 એમપી રીઅર કેમેરો
    • 16 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
    • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
    • ઝડપી ચાર્જિંગ સાથે 4035 એમએએચ બેટરી લાક્ષણિક / 3950 એમએએચ ન્યૂનતમ વુક 3.0
    • રિઅલમી 3 પ્રો

     રિઅલમી 3 પ્રો

     રૂ. 6000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

     સ્પેક્સ

     • 6.3 ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ ફુલ એચડી + ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
     • એડ્રેનો 616 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 710 10nm મોબાઇલ પ્લેટફોર્મ
     • 64 જીબી સ્ટોરેજ સાથે 4 જીબી રેમ / 128 જીબી સ્ટોરેજ સાથે 6 જીબી રેમ
     • માઇક્રોએસડી સાથે 256GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી
     • બે સિમ કાર્ડ
     • કલરઓએસ 6.0 એ એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે
     • 16 એમપી રીઅર કેમેરા + 5 એમપી ગૌણ રીઅર કેમેરો
     • 25 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
     • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
     • 4045એમએએચ ની બેટરી
     • રિઅલમી એક્સ

      રિઅલમી એક્સ

      રૂ. 1000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

      સ્પેક્સ

      • 6.53-ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ ફુલ એચડી + એમોલેડ ડિસ્પ્લે
      • એડ્રેનો 616 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 710 10nm મોબાઇલ પ્લેટફોર્મ
      • 128GB સ્ટોરેજ સાથે 4GB / 8GB રેમ
      • બે સિમ કાર્ડ
      • કલરઓએસ 6.0 એ એન્ડ્રોઇડ 9.0 પાઇ પર આધારિત છે
      • 48 એમપી રીઅર કેમેરા + 5 એમપી સેકન્ડરી રીઅર કેમેરો
      • 16 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
      • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
      • 3765 એમએએચ લાક્ષણિક બેટરી / 3680 એમએએચ ન્યૂનતમ વીઓઓસી 3.0 20 ડબલ્યુ ઝડપી ચાર્જિંગ સાથે
      • રિઅલમી 3

       રિઅલમી 3

       રૂ. 3000 ઓફ અને રિઅલમી ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ

       સ્પેક્સ

       • 6.2-ઇંચ 1520 x 720 પિક્સેલ્સ 19: 9 એચડી + 450 નાઇટ બ્રાઇટનેસ આઇપીએસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન
       • 900MHz એઆરએમ માલી-જી 72 એમપી 3 જી.પી.યુ. સાથે ઓક્ટા કોર મીડિયાટેક હેલિઓ પી 70 12 એનએમ પ્રોસેસર
       • 32 જીબી સ્ટોરેજ સાથે 3 જીબી રેમ / 64 જીબી સ્ટોરેજ સાથે 4 જીબી રેમ
       • માઇક્રોએસડી સાથે 256GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી
       • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
       • કલરઓએસ 6.0 પર આધારિત એન્ડ્રોઇડ 9.0 પા
       • 13 MP રીઅર કેમેરા + 2 એમ પી સેકન્ડરી કેમેરા
       • 13 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
       • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
       • 4230 એમએએચની બેટરી

Best Mobiles in India

English summary
Talking about Realme, the brand has announced that it will host the Festive Days sale starting from October 16 at 12 AM to October 22. During this offer period, the brand will provide discounts and offers across product categories such as smartphones, audio accessories, wearables and more.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X