Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિઅલમી સી3 5000એમએએચ ની બેટરી સાથે ઇન્ડિયા માં લોન્ચ કરવા માં આવ્યો
રિઅલમી સી3 ને ભારત ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે આ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી અને ડ્યુઅલ કેમેરા પાછળ ની તરફ આપવા માં આવ્યા છે. આ સ્માર્ટફોન ને અત્યારે માત્ર ફ્લિપકાર્ટ અને કંપની ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા વહેચવા માં આવશે અને ટૂંક સમય માં કંપની દ્વારા તેમના ઓફિશ્યલ ઓફલાઈન પાર્ટનર્સ દ્વારા આ પણ આ સ્માર્ટફોન ને ઉપલબ્ધ કરવા માં આવશે. આ સ્માર્ટફોન ની આગળ ની તરફ વોટર ડ્રોપ નોચ સ્ટાઇલ આપવા માં આવી છે.

અને નીચે ની તરફ થોડી ચીન પણ રાખવા માં આવી છે. અને જો આ સ્માર્ટફોન ના બીજા સ્પેક્સ ની વાત કરવા માં આવે તો તેની અંદર ઓકતા કોર મીડિયા ટેક હેલીઓ જી70 પ્રોસેસર આપવા માં આવ્યું છે અને તેની સાથે 6.7 ઓન્સ ની એચડી પ્લસ ડિસ્પ્લે 89.8 ના સ્ક્રીન ટુ બોડી રેશિઓ ની સાથે આપવા માં આવી છે. અને તેની અંદર બે કલર ના વિકલ્પ આપવા માં આવી રહ્યા છે. આ સ્માર્ટફોન એ રિઅલમી ના ગયા વર્ષે લોન્ચ કરવા માં આવેલ અને ખુબ જ સફળ રહેલ રિઅલમી સી2 નું નવું વેરિયન્ટ છે પરંતુ તેના જુના વેરિયન્ટ કરતા ઘણા બધા નવા સ્પેક્સ અને ફીચર્સ નો સમાવેશ આ નવા સી3 ની અંદર કરવા માં આવ્યો છે.
રિઅલમી સી3 કિંમત
આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 6999 રાખવા માં આવેલ છે જેની અંદર ગ્રાહકો ને 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેના 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિયન્ટ ની કિંમત ઉર. 7999 રાખવા માં આવી છે. અને આ સ્માર્ટફોન ને રેડ અને બ્લુ એમ બે કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ સ્માર્ટફોન ને ભારત ની અંદર ખરીદી માટે 14મી ફેબ્રુઆરી થી ફ્લિપકાર્ટ અને કંપની ની ઓફિશિયલ વેબસાઈટ પર થી ઉપલબ્ધ કરવા માં આવશે. અને તેને ટૂંક સમય માં ઓફલાઈન સ્ટોર્સ ની અંદર પણ ઉપલબ્ધ કરવા માં આવશે.
અને આ સ્માર્ટફફોન ની ખરીદી સાથે ગ્રાહકો ને રિલાયન્સ જીઓ નું રૂ. 7550 સુધી ના લાભો પણ આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ના પ્રથમ સેલ ની અંદર ગ્રાહકો ને રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ ફ્લિપકાર્ટ પર આપવા માં આવશે.
રિઅલમી સી3 ડિઝાઇન અને સ્પેક્સ
ડ્યુઅલ-સિમ નેનો + નેનો રીઅલમે સી 3, એન્ડ્રોઇડ 10 બેસ્ડ રીઅલમે યુઆઈ પર ચાલે છે, અને તેમાં 6.5-ઇંચ એચડી + 720x1600 પિક્સેલ્સ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે છે, જેમાં 89.8 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને કર્નીંગ રનિંગ ગોરીલા ગ્લાસ 3 છે. સુરક્ષા છે. આ ફોનમાં 12એનએમ મીડિયાટેક હેલિઓ જી70 એસસી દ્વારા 4 જીબી રેમ આપવામાં આવી છે. તે સમર્પિત માઇક્રોએસડી કાર્ડ 256 જીબી સુધી સ્લોટ્સનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત કરવાના વિકલ્પ સાથે જીબી નોનલાઇન જીબી boardનબોર્ડ સ્ટોરેજ પ્રદાન કરે છે.
રીઅલમે સી 3 માં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જે વર્ટિકલી ગોઠવાયેલ છે અને પાછળની પેનલના ઉપર ડાબા ખૂણા પર મૂકવામાં આવે છે. તેમાં 12 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર એફ / 1.8 હોલ અને 1.25μm અલ્ટ્રા-મોટો સિંગલ પિક્સેલ વિસ્તાર છે, અને એફ / 2.4 હોલ સાથે 2 મેગાપિક્સલનો ગૌણ ક કેમેરા છે. કેમેરા સુવિધાઓમાં એચડીઆર, નાઇટસ્કેપ, ક્રોમા બુસ્ટ, સ્લો મો 480 પી, 120 એફપીએસ, પીડીએફ, પોટ્રેટ મોડ અને વધુ શામેલ છે. ફ્રન્ટ અપમાં 5 મેગાપિક્સલનો એઆઈ ફ્રન્ટ કેમેરો છે જેમાં એચડીઆર, એઆઈ બ્યુટિફિકેશન, પેનોરેમિક વ્યૂ અને ટાઇમ લેપ્સ જેવી સુવિધાઓ છે.
અને આ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે. જેની અંદર 43.9 કલ્લાક સુધી નો ટોક ટાઈમ આપી શકે છે. અને 10.6 કલ્લાક સુધી ની પબજી, અને 20.8 કલાક નું મુવી પ્લે બેક અને 727.7 કલ્લાક નો સ્ટેન્ડબાય ટાઈમ આપી શકે છે. અને આ સ્માર્ટફોન નું વજન 195ગ્રામ રાખવા માં આવેલ છે. અને જો તેની અંદર કનેક્ટિવિટી ની વાત કરવા માં આવે તો તેની અંદર વાઇફાઇ, યુએસબી ઓટીજી, માઈક્રો યુએસબી પોર્ટ, વોલ્ટીઇ, બ્લુટુથ 5, જીપીએસ વગેરે જેવા ફીચર્સ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા સેન્સર પણ આપવા માં આવ્યા છે. જેની અંદર મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર, લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, જાયરો મીટર, અને એકસેલોમીટર આપવા માં આવ્યું છે.
અને બીજા પણ ઘણા બધા ફીચર્સ આ સ્માર્ટફોન ની અંદર આપવા માં આવ્યા છે જેની અંદર ડ્યુઅલ મોડ મ્યુઝિક શેર, ફોક્સ મોડ, થ્રી ફિંગર સ્ક્રીન શોટ, અને પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોટેક્ટર જેવા ફીચર્સ આ સ્માર્ટફોન ની અંદર આપવા માં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications