રિઅલમી સી2 ને રૂ. 5999 માં લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

અને જેવું કે લોકો માની રહ્યા હતા તેવી જ રીતે ઇન્ડિયા ની અંદર આજે રિઅલમી સી2 ને લોન્ચ કરવા માં આવ્યો છે, કે જે રિઅલમી સી2 નું નવું મોડેલ છે. અને આ સ્માર્ટફોન ને રિઅલમી 3 પ્રો ની સાથે લોન્ચ કરવા માં આવ્યો છે. અને ગયા વર્ષે સપ્ટેમ્બર ની અંદર કંપની દ્વારા રિઅલમી કઈ1 ને એક બજેટ સ્માર્ટફોન તરીકે રૂ. 6999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો.

રિઅલમી સી2 ને રૂ. 5999 માં લોન્ચ કરવા માં આવ્યો

રિઅલમી સી2 કિંમત અને ઉપલબ્ધતા

રિઅલમી સી2 ને પણ બે સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે અને બેઝ વેરિયન્ટ ની અંદર 2જીબી રેમ અને 16જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવેલ છે અને તેની કિંમત રૂ. 5999 રાખવા માં આવેલ છે અને બીજા વેરિયન્ટ ની અંદર 3જીબી રેમ અને 32જીબ સ્ટોરેજ આપવા માં આવેલ છે અને તેની કિંમત રૂ. 7999 રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન માત્ર ફ્લિપકાર્ટ પર જ ઉપલબ્ધ કરવા માં આવશે.

અને આ હેન્ડસેટ ને ફ્લિપકાર્ટ પર 15મી મેં ના દિવસે 12 વાગ્યા થી ફ્લિપકાર્ટ અને રિઅલમી ની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવા માં આવશે. અને કંપનીએ રિલાયન્સ જીઓ સાથે ભાગીદારી પણ કરી છે જેના કારણે તેઓ ગ્રાહકો એન રૂ. 5300 સુધી નો ફાયદો કરાવી શકે. અને આ ડીવાઈસ તે જ સમયે ઓફલાઈન માર્કેટ ની અંદર પણ વહેંચણ માટે ઉપલબ્ધ કરવા માં આવશે.

રિઅલમી સી2 સ્પેસિફિકેશન

રિઅલમી સી2 ની અંદર 6.1 ઇંચ ની એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને 19.5:9 આસ્પેક્ટ રેશિઓ આપવા માં આવેલ છે. અને સાથે સાથે 2.0GHz નું મીડિયાટેક હેલીઓ પી22 પ્રોસેસર આઈએમજી પાવર વીઆર જીઈ 8320 જીપીયુ, સાથે આપવા માં આવેલ છે અને, જેવું કે ઉપર જણાવ્યું આ હેન્ડસેટ 2 સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર આપવા માં આવેલ છે. 2જીબી રેમ અને 16જીબી સ્ટોરેજ અને 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ, અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 પાયે પર આધારિત પર આવે છે અને આ ખુબ જ ઓછા સસ્તા એવા સ્માર્ટફોન માંથી એક છે કે જેની અંદર લેટેસ્ટ ઓએસ આપવા માં આવે છે.

અને જો કેમેરા ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે, જેની અંદર 13મેગાપિક્સલ અને 2મેગાપિક્સલ ના બે સેન્સર આપવા માં આવેલ છે. અને આ ડ્યુઅલ કેમેરા ની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સપોર્ટ આપવા માં આવેલ છે. અને આગળ ની તરફ 5મેગાપિક્સલ નો સેલ્ફી કેમેરા એઆઈ ના સપોર્ટ સાથે આપવા માં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે, અને આ ડીવાઈસ ની અંદર 4 જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.2, 3.5 એમએમ હેડસેટ જેક અને માઇક્રોસબી પોર્ટ પણ આપવા માં આવેલ છે. અને બેટરી ની અંદર પણ આ ખુબ જ ઓછા બજેટ સ્માર્ટફોન ની અંદર આટલી મોટી બેટરી આપવા માં આવેલ છે. અને રિઅલમી સી2 નો મુખ્ય સ્પર્ધક ઝિયામી નો ગો સ્માર્ટફોન હશે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme C2 launched at Rs 5,999, cheapest smartphone with this feature

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X