Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિયલમી સી1, રિયલમી 2 ની કિંમત ફ્લિપકાર્ટ પર રૂ. 1000 સુધી વધારવા માં આવી
રિયલમી એ ઇન્ડિયા ની અંદર પોતાના 2 સ્માર્ટફોન ની કિંમત માં ધીમે થી વધારો કરી નાખ્યો છે. અને આવું થયું તેના થોડા દિવસો પહેલા જ કંપનીના સીઇઓ માધવ શેઠે હિન્ટ આપતા કહ્યું હતું કે દિવાળી પછી કિંમત માં કદાચ થોડો વધારો રૂ. નબળો પડવા ના કારણે થઇ શકે છે. રિયલમે સી 1 અને રીઅલમ 2 ની કિંમત માં ફ્લિપકાર્ટ પર રૂ. 1000 સુધી નો વધારો કરવા માં આવ્યો છે. જે એન્ટ્રી લેવલ રિયલમી સી1 છે તેની કિંમત હવે રૂ. 7,999 થઇ ગઈ છે અને રિયલમી 2 ની કિંમત હવે રૂ. 9,499 થઇ ગઈ છે. રિયલમી 1 અને રિયલમી 2 પ્રો ની કિંમત અત્યારે તો સરખી જ રાખવા માં આવી છે.

રિયલમી 2 ને ઓગસ્ટ માં રૂ. 8,990 માં લોન્ચ કરવા માં આવેલ હતો, 3જીબી અને 32જીબી વેરિયન્ટ માટે. અને ફ્લિપકાર્ટ પર હવે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 9,499 થઇ ગઈ છે. અને આ બધા ની વચ્ચે 4જીબી અને 64જીબી વેરિયન્ટ ની કિંમત માં કોઈ ફેરફાર નથી કરવા માં આવ્યો તેની કિંમત રૂ. 10,990 જ રાખવું માં આવી છે. રિયલમી સી1 ને સપ્ટેમ્બર માં લોન્ચ કરવા માં આવ્યો હતી ત્યારે તેની કિંમત રૂ. 6,999 રાખવા માં આવી હતી. અને તેના લોન્ચ વખતે કંપનીએ જણાવ્યું હતું કે આ એક શરૂઆત ની કિંમત છે જે માત્ર ફેસ્ટિવ સીઝન પૂરતી રાખવા માં આવી છે. તેથી હવે તે સ્માર્ટફોન ની કિંમત માં રૂ. 1000 નો વધારો કરવા માં આવ્યો છે જેથી હવે તે રૂ. 7,999 માં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
માધવ શેઠે થોડા દિવસ પહેલા ટ્વિટ કરતા કહ્યું હતું કે જેમ જેમ રૂ. નબળો પડતો જાય છે તેના કારણે રિયલમી જેવી બ્રાન્ડ કે જે ખુબ જ ઓછા માર્જિન થી કામ કરે છે તેમને ખુબ જ ખરાબ અસર થઇ રહી છે. અત્યાર પૂરતી આ પ્રાઈઝ હાઈક ની અસર માત્ર રિયલમી સી1 અને રિયલમી 2 પર જ જોવા મળી છે. રિયલમી 1 કે જે એમેઝોન ઇન્ડિયા પર વહેચવા માં આવી રહ્યો છે તેની કિંમત અત્યારે પણ રૂ. 10,990 બતાવવા માં આવી રહી છે. અને રિયલમી 2 પ્રો કે જે કંપની નો સૌથી વધુ સરહવા માં આવેલ ફોન છે તે પણ ફ્લિપકાર્ટ પર રૂ. 13,990 માં જ વહેંચવા માં આવી રહ્યો છે.
રિયલમી 2 અને રિયલમી સી1 એ બંને ડિઝાઇન અને હાર્ડવેર ની બાબતે ખુબ જ મળતા આવે છે. બંને સ્માર્ટફોન 6.2-ઇંચ એચડી + નોચ ડિસ્પ્લે સાથે આવે છે. બંને ની અંદર સ્નેપડ્રેગન 450 ચિપસેટ અને 4230 એમએએચ નીઓ બેટરી આપવા માં આવે છે. અને બંને ની અંદર પાછળ ની તરફ 13MP + 2MP ના કેમેરા આપવા માં આવે છે. ફ્રન્ટ કેમેરા ની અંદર ફેર પડે છે કેમ કે રિયલમી 2 ની અંદર 8એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે ત્યારે રિયલમી સી1 માં 5એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે.
અને શું રિયલમી દિવાળી બાદ પોતાના બીજા સ્માર્ટફોન ની કિંમત માં પણ વધારો કરવા જય રહી છે કે નહીં તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી. અને આ વર્ષ પૂરું થાય તે પહેલા કંપની હજી એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા ના પ્લાનિંગ ને ધરાવી રહી છે. તે પ્રથમ એવો સ્માર્ટફોન હશે કે જે હેલીઓ પી 70 ચિપસેટ દ્વારા લોન્ચ કરવા માં આવશે. અને તે જોવું રસપ્રદ રહેશે કે શું કંપની પોતાના કોમ્પિટિટિવ પ્રાઈઝિંગ ને ભવિષ્ય માં પણ જાળવી રાખી શકે છે કે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications