Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિઅલમી બ્લેક ફ્રાયડે સેલ 29મી નવેમ્બરે શરૂ કરવામાં આવશે
રીયલમી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ભારતની અંદર તેમના black ફ્રાયડે સેલ ની શરૂઆત ૨૯મી નવેમ્બર થી કરશે. આ સેલ ને ફ્લિપકાર્ટ તેમજ કંપની પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર યોજવામાં આવશે.

કંપનીની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર ગ્રાહકોને એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા કેશબેક રૂપિયા 500 સુધી આપવામાં આવશે. અને તે ઉપરાંત થોડા સમય પહેલાં જ કંપની દ્વારા ભારતની અંદર બે નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર રીયલ મી ટુ પ્રો અને રીયલ મી ફાઈવ એસ નો સમાવેશ કરવામાં આવે છે કે જેને આની પહેલા અઠવાડિયાની અંદર જ ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા હતા અને તે આ સેલ દરમ્યાન પણ ખરીદી માટે ઉપલબ્ધ રાખવામાં આવશે.
જોકે રિયલ મી 5 ep તેનો પ્રથમ સેલ આ સેલ દરમ્યાન યોજાશે કે જે ફ્લિપકાર્ટ અને રીયલમી ની ઓફીસીયલ વેબસાઇટ બંને પર 12pm ના રોજ શરૂ કરવામાં આવશે.
કંપનીના ટીઝરમાં એ પણ બહાર આવ્યું છે કે ખરીદદારો રિયલમે 5 પ્રોની ખરીદી પર 1000 રૂપિયાના કુપન જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ માટે કુપન્સ મેળવી શકે છે. તેને કેટલાક મહિના પહેલા 13,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. રિઅલમી 3આઈ, રિઅલમી સી2 અને રિઅલમી 3 પર 500 રૂપિયામાં બીજું કૂપન છે.
આ સ્માર્ટફોનને જે કિંમત પર લોન્ચ કરવામાં આવ્યા હતા હજુ પણ તે જ કિંમત બતાવવામાં આવી રહી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સેલ દરમ્યાન નવા લોન્ચ કરવામાં આવેલ સ્માર્ટફોનની કિંમત ની અંદર પણ ઘટાડો કરવામાં આવી શકે છે.
અને આ શેર ની સિઝન દરમિયાન શાઓમી દ્વારા પણ એમ આઈ સુપર સેશનની શરૂઆત કરવામાં આવી છે કે જે ૨૮મી નવેમ્બર સુધી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ ૨૯મી નવેમ્બર થી 2જી ડિસેમ્બર સુધી કંપનીનો બ્લેક ફ્રાઇડે ની શરૂઆત કરવામાં આવશે.
અને તે ઉપરાંત અત્યારે એમેઝોન પર પણ એમેઝોન ફેબ ફોન ફેસ્ટ ચાલી રહ્યો છે જેની અંદર આઈફોન એક્સઆર સેમસંગ ગેલેક્સી એમ 30 ઓપ્પો એ50 2020 સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
અને અને માત્ર એટલું જ નહીં પરંતુ વનપ્લસ દ્વારા પણ તેમની પાંચમી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના બદલામાં તેઓ એમેઝોન પર વનપ્લસ 7 પ્રો અને વનપ્લસ 7ટી પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications