આ નવા સ્માર્ટફોન દ્વારા 64 મેગાપિક્સલ કેમેરા ને બજેટ સેગમેન્ટની અંદર લઈ આવવામાં આવશે

By Gizbot Bureau
|

રીયલમી દ્વારા તેમના રિઅલમી 5 સિરીઝના સ્માર્ટફોન ને ભારતની અંદર લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને કંપની દ્વારા ટૂંક સમયની અંદર જ રિઅલમી 6 અને 6 પ્રો લોન્ચ કરવામાં આવી શકે છે રિઅલમી 6 ઇન્ડિયાના સીઈઓ માધવ સેટ દ્વારા તેના વિશે જ પીસ કરવામાં આવ્યું હતું જેના પર તેઓ ટ્વિટર પર બે નવા સ્માર્ટફોન લોન્ચ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારતની અંદર તેમની નંબર સીરીઝ અને પ્રો સિરીઝના 9 મિલિયન કરતાં પણ વધુ ડીવાઈઝ વહેંચ્યા છે. અને તેમણે વધુમાં જોડતા તે પણ જણાવ્યું હતું કે રીયલ મી પરિવાર ની અંદર આ ડિવાઇસને સૌથી વધુ પ્રેમ આપવામાં આવ્યો છે.

આ નવા સ્માર્ટફોન દ્વારા 64 મેગાપિક્સલ કેમેરા ને બજેટ સેગમેન્ટની અંદર

ભારતની અંદર ટૂંક સમયમાં રિઅલમી 6 સિરીઝને લોન્ચ કરવામાં આવી શકે છે

અને તે ટ્વીટ ની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે કંપની તેની સીરીઝ ના નવા સ્માર્ટફોનને ભારતની અંદર લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને ત્યાર પછી એક બીજું ટ્વીટ કરવામાં આવ્યું હતું જેની અંદર કેમેરા સેમ્પલ મેં શેર કરવામાં આવ્યા હતા. જેની અંદર તેમણે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ની બાજુમાં પોઝ આપ્યો હતો. અને તેની અંદર જે વોટરમાર્ક આપવામાં આવ્યો હતો તેના દ્વારા તે વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે રીયલ મી 6 ની અંદર 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવશે. અને સાથે સાથે તે વાતની પણ પુષ્ટી થઇ ચૂકી હતી કે આ સ્માર્ટફોનની અંદર પાછળની તરફ ચાર કેમેરા આપવામાં આવશે.

અને તેના પરથી હવે એક વાત ચોક્કસ થી કરી શકાય કે રીયલ મી દ્વારા 64 મેગાપિક્સલ બજેટ સ્માર્ટફોન ની અંદર લઈ આવવામાં આવી રહ્યું છે. અને આ સિરિઝમાં સ્માર્ટફોનને ટૂંક સમયની અંદર ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે તેના વિશે કંપની દ્વારા ફરી એક વખત સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યું હતું.

તે ઝાડ પરથી એક વાતની પુષ્ટિ થાય છે કે ટૂંક સમયની અંદર આ નવી સીરીઝ ને ભારતની અંદર લોન્ચ કરવામાં આવી રહી છે પરંતુ તેને ક્યારે લોન્ચ કરવામાં આવી રહી છે અને તેની અંદર કયા સ્પેસિફિકેશન્સ હશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. સાથે સાથે એવી પણ રિપોર્ટ આવ્યા હતા કે રીયલ મી દ્વારા રિઅલમી 6આઈ સ્માર્ટફોન પર પણ કામ કરવામાં આવ્યું છે કે જે તે લાઈન ની અંદર સૌથી અફોર્ડેબલ ડિવાઇસ સાબિત થઈ શકે છે.

સાથે સાથે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ કેમેરા સપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે સાથે સાથે માઈક્રો યુએસબી પોર્ટ આપવામાં આવી શકે છે.

કેમ કે આ એક બજેટ સ્માર્ટફોન છે તેમ છતાં તેની અંદર હાર્ડવેર ની અંદર જેમકે પ્રોસેસર અને બેટરી કેપેસિટી ની અંદર વધારો કરવામાં આવી શકે છે. રીયલમી દ્વારા છેલ્લા થોડા સમયમાં શિપમેન્ટ ની અંદર ઘટાડો જોવામાં આવ્યો હતો અને આ નવા સ્માર્ટફોનને લોન્ચ ની સાથે તેની અંદર વધારો થઈ શકે છે તેવું અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 6 To Launch With 64MP Primary Camera

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X