રીયલમી ફાઈવ આઈ ભારતની અંદર 9 મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે ફ્લિપકાર્ટ પર જોવા મળ્યું

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમયથી આ સ્માર્ટફોન વિશે સમાચારોની અંદર ચર્ચા થઈ રહી હતી. જ્યારથી આ સ્માર્ટફોનના વાઇફાઇ સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના કિકેટ મેચ સ્કોર પણ જોવામાં આવ્યા હતા ત્યારબાદ તે વસ્તુ સાફ થઈ ચૂકી હતી કે આ સ્માર્ટફોન માર્કેટની અંદર આવવા માટે એકદમ તૈયાર છે. અને કંપનીના વિયતનામ ના ફેસબુક પેજ દ્વારા આ સ્માર્ટફોનને છઠ્ઠી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે તેના વિશે ટીસ પણ કરવામાં આવ્યું હતું અને હવે કંપની દ્વારા એક ઓફિશિયલ ટ્વિટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રીયલમી ફાઈવ આઈ ભારતની અંદર 9 મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે

કે આ સ્માર્ટફોનને ભારતની અંદર જાન્યુઆરી 9 ના રોજ બપોરે સાડા બાર વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને કયા માર્કેટની અંદર સૌથી પહેલાં લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

કંપની દ્વારા ટ્વીટ જોવા જ જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોનને 9 મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે અને તેને કંપનીની સોશિયલ ચેનલ પર અને ઓફીસર વેબસાઈટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેની અંદર એક માઈક્રો સાઈટ વિશે પણ જણાવવામાં આવ્યું હતું કે જેના દ્વારા આ સ્માર્ટફોનની થોડી વધુ વિગતો જાણવા મળે છે. કંપનીના સીઈઓ અને કંપની દ્વારા જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોનને ભારતની અંદર 9 મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે તેની પુષ્ટી કરી નાખવામાં આવી છે.

અને તેના ઓફિસિયલ લોન્ચની પહેલાં જ કંપની દ્વારા ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોનને ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે કંપનીની વિયતનામ ફેસબુક પોસ્ટ ભરતી બીજી પણ ઘણી બધી વિગતો જાણવા મળી રહી છે તેની અંદર આ સ્માર્ટફોનને બે કલર વેરિએન્ટ બ્લુ અને ગ્રીન ની અંદર જોવામાં આવ્યો હતો નામ ની અંદર આ સ્માર્ટફોનને 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. તેથી એવું બની શકે છે કે આ સ્માર્ટફોનને આજે વિયતનામ ની અંદર ભારતની પહેલાં લોન્ચ કરવામાં આવે.

રિઅલમી 5આઈ સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવશે અને તેની પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવશે જેની અંદર પ્રાઈમરી લેન્સ લેન્સ પોટ્રેટ લેન્સ અને મેક્રો લેન્સ નો સમાવેશ કરવામાં આવશે તેની સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવશે અને તેની સાથે સાથે ખૂબ જ શક્તિશાળી સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવશે આ સ્માર્ટફોનના ચોક્કસ સ્પેસિફિકેશન્સ શું છે તે જાણવા વિશે આપણે ખૂબ જ વધુ સમય માટે રાહ જોવી નહીં પડે.

અને આ સ્માર્ટફોન વિશે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી અફવાઓ ફરી રહી છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવશે અને તેની સાથે 4gb રેમ આપવામાં આવશે અને ગિક બેન્ચ ના પરિણામ પરથી તે પણ જાણવા મળે છે કે આ સ્માર્ટફોનની અંદર કલર ઓએસ 6 આપવામાં આવશે કે જે એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

આ સ્માર્ટફોનની અંદર 4.5 ઇંચની એચડી plus ડિસ્પ્લે વોટર ડ્રોપ નોચ ની સાથે આપવામાં આવશે અને તેવું કહેવામાં આવે છે કે તેની પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે તેની અંદર બહાર મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા કેમેરા 2 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવશે જેની સાથે સાથે તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે.

રિઅલમી 5 સિરીઝ સ્માર્ટફોન ની અંદર અત્યારે ઘણા બધા સ્માર્ટફોન ઉપલબ્ધ છે જેવા કે રેળમી 5 પ્રો અને હવે તેની અંદર ફાઈ પણ જોડાવા જઈ રહ્યો છે અને કંપનીના જણાવ્યા અનુસાર રિઅલમી 5 પ્રો કે જેને ગયા વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી હતી તે સીરીઝ દ્વારા અત્યાર સુધીમાં 5.5 મિલિયન કરતાં પણ વધુ યુનિટ આખા વિશ્વની અંદર વહેંચવામાં આવ્યા છે તેવું કંપનીના સીઈઓ દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કિંમત

પાંચ સ્માર્ટફોનની કિંમત કંપની દ્વારા શું રાખવામાં આવે છે તેના વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી પરંતુ આ સ્માર્ટફોનના ચોક્કસ સ્પેસિફિકેશન્સ અને તેની ચોક્કસ કિંમત શું છે તે જાણવા માટે આપણે ખૂબ જ લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે કેમ કે તેને ભારતની અંદર 9 મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 5i To Launch On January 9 In India; Spotted On Flipkart

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X