રિઅલમી 5 અને રિઅલિમી 5 પ્રો ને ઇન્ડિયા ની અંદર ક્વાડ કેમેરા સાથે રૂ. 9999 ની શરૂઆત ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો

By Gizbot Bureau
|

ભારત ની અંદર આજે રિઅલમી 5 અને 5 પ્રો ને લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ બંને સ્માર્ટફોન ની અંદર ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવ્યું છે અને કંપની દ્વારા આ સ્માર્ટફોન ની સાથે નવા ઈયરફોન ને પણ લોન્ચ કરવા માં આવ્યા છે. જેનું નામ રિઅલમી બડ્સ 2 રાખવા માં આવ્યું છે. અને કંપની ના સીઈઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રિઅલમી એ પ્રથમ એવી કંપની છે કે જેણે સૌથી ઝડપી 8 મિલિયન શિપમેન્ટ ના માઈલસ્ટોન ને મેલતુંઓ હોઈ. અને હવે કંપની ના ભારત ની અંદર 10 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે.

રિઅલમી 5 અને રિઅલિમી 5 પ્રો ને ઇન્ડિયા ની અંદર ક્વાડ કેમેરા સાથે

રિઅલમી 5 સ્પેસિફિકેશન

રિઅલમી 5 ની અંદર ક્રિસ્ટલ ડિઝાઇન આપવવા માં આવી છે, જેની અંદર હોલોગ્રાફીક કલર ઈફેક્ટ આપવા માં આવી છે. અને આ સ્માર્ટફોન ને બે કલર ના વિકલ્પ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવી છે કે જે બ્લુ અને પર્પલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચ ની એચડી પ્લસ મીની ડ્રોપ ડિસ્પ્લે, 78% ના સ્ક્રીન ટુ બોડી રેતીઓ ની સાથે આપે છે. અને તેની નાદર કંપની દ્વારા સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવા માં આવે છે.

અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે રિઅલમી 5 એ પ્રથમ એવો સ્માર્ટફોન છે કે જે સ્નેપડ્રેગન 665 ની સાથે ઇન્ડિયા માં આવી રહ્યો હોઈ. અને આ સ્માર્ટફોન ની અડનર 3 વેરિયન્ટ ને લોન્ચ કરવા માં આવ્યા છે જેની અંદર 3જીબી રેમ ને 32જીબી સ્ટોરેજ અને 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ અને 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ નો સમાવેશ થાય છે. અને માઈક્રોએસડી કાર્ડ ની મદદ થી આ મેમરી ને 256જીબી સુધી વધારી પણ શકાય છે.

જો કેમેરા ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવે છે. જેની અંદર 12એમપી નો પ્રાઈમરી સેસનર એફ। 8 ની સાથે આપવા માં આવે છે. અને એલઈડી ફ્લેશ પણ આપવા માં આવે છે. અને 8એમપી નો અલ્ટ્રા વાઈડ સેન્સર એફઃ 2.2ની સાથે અને 2એમપી નું ડેપ્થ સેન્સર આપવા માં આવે છે, જેનો ઉપીયોગ મેક્રો ફોટોઝ માટે પણ કરી શકાય છે. આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 9 પાયે આપવા માં આવે છે જેની ઉપર કલર ઓએસ 6.0 આપવા માં આવે છે. અને જો બેટરી ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 5000 એમિચ ની બેટરી આપવા માં આવે છે. અને સાથે સાથે 13એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવે છે.

રિઅલમી 5 પ્રો સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન ની અંદર પણ રિઅલમી 5 જેવી જ હોલોગ્રાફીક ડિઝાઇન આપવા માં આવી છે. અને આ સ્માર્ટફોન ને [ન બે કલર વેરિયન્ટ ની અંદર લોન્ચ કરવા માં આવશે જેની અંદર બ્લુ અને ગ્રીન નો સમાવેશ કરવા માં આવ્યો છે. આ સમારતોફાન ની અંદર 6.3 ઇંચ ની એફએચડી પ્લસ ડિસ્પ્લે ડ્યું ડ્રોપ નોચ ની સાથે આપવા માં આવે છે અને તેની અંદર 90.6નો સ્ક્રીન ટુ બોડી રેતીઓ આપવા માં આવે છે. અને તેનીં અંદર સ્ક્રીન ની સુરક્ષા માટે કોર્નિંગ ગોરીલા ગક્લાસ 5 નું રક્ષણ પણ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવા માં આવે છે. જેની સાથે 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ અને 8જીબી રેમ અને 127જીબી સ્ટોરેજ ના વેરિયન્ટ આપવા માં આવે છે.

અને જો કેમરા ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવ્યું છે. જેની અંદર 48એમપી નું સોની ઍમૅમૅક્સ 586 સેન્સર આપવા માં આવ્યું છે. જેની અંદર એફ 1.79 નું એપ્રેચર આપવા માં આવે છે. અને સાથે સાથે એઆઈસ અને એલઈડી ફ્લેશ પણ આપવા માં આવેલ છે. અને બીજો 8એમપી નો અલ્ટ્રા વાઈડ સેન્સર આપવા આવે છે અને અને 2એમપી નું ડેપ્થ સેસનર અને 2એમપી નું મેક્રો સેન્સર આપવા માં આવ્યું છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 4035એમિચ ની બેટરી આપવા માં આવે છે. જેની સાથે વુક 3.0 ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા આપવા માં આવેલ છે. અને તે 30 મિનિટ ની અંદર 55% ડીવાઈસ ને ચાર્જ કરી શકે છે તેવું કંપની દ્વારા દાવો કરવા માં આવ્યો હતો.

રિઅલમી 5 અને 5 પ્રો કિંમત અને ઉપલબ્ધતા

રિઅલમી 5 ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવે છે જેની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ અને 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ અને 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ નાવિકલ્પો વિકલ્પો આપવા માં આવ્યા છે, આ વેરિયન્ટ ની કિંમત રૂ. 9999 થી શરૂ કરવા માં આવે છે જે 11,999 સુધી જાય છે અને આ સ્માર્ટફોન ને તમે 27મી ઓગસ્ટ થી રિઅલમી ની ઓફીફીશીયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર થી શકશો.

રીઅલમે 5 પ્રો ત્રણ વેરિએન્ટમાં આવે છે - 4 જીબી રેમ + 64 જીબી રોમ, 6 જીબી રેમ + 64 જીબી રોમ, અને 8 જીબી રેમ + 128 જીબી રોમ. ડિવાઇસની કિંમત રૂ. 13,999, રૂ. 14,999 અને રૂ. 16,999 જાળવી રાખ્યા છે. તે 4 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ અને રીઅલમે ડોટ કોમ દ્વારા વેચાણ પર જશે. કંપનીએ રિયલમે આઇકોનિક કેસ પણ રૂ. 399 અને 21 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. રિયલમે બડ્સ 2 ની કિંમત રૂ. 599.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 5 and Realme 5 Pro have been launched in India today. Along with these smartphones featuring quad cameras at the rear, the company also launched a new pair of wireless earphones called Realme Buds 2, Realme iconic case and Realme tote bag. The price starts from Rs. 9,999 in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X