Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme x અને રીયલમી 3આઇ અને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યા તેના સ્પેક્સ ફિચર્સ અને કિંમત વિશે જાણો
ચાઇનીઝ સ્માર્ટફોન રેડમી એ ભારતની અંદર પોતાના બે સ્માર્ટફોન રીયલ મી અને રીયલમી 3i ને લોન્ચ કર્યા છે. Realme x ક્યારે અફોર્ડેબલ midodrine સેગમેન્ટની અંદર કે જે રૂપિયા 20,000 કરતા ઓછા કિંમતમાં સ્પર્ધામાં મુકાશે ત્યારે રિયલમી 3 આય રેડમી ની સામે રૂપિયા 10,000 કરતા ઓછી કિંમતની અંદર સ્પર્ધામાં મુકાશે. અને આ બન્ને સ્માર્ટફોન ની અંદર ખૂબ જ સારા સ્પેક્સ આપવામાં આવ્યા છે. તો નવા રીયલમિ ફોન વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

નવા રીયલમી સ્માર્ટફોન ની કિંમત અને ઉપલબ્ધતા
Realme xa2 સ્ટોરી ની અંદર આવે છે કે જે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને આઠ જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ 4gb રેમ અને 128gb storage વેરિએન્ટની કિંમત 6,999 રાખવામાં આવેલ છે જ્યારે 8 જીબી રેમ અને 128gb storage વેરિએન્ટની કિંમત 6,999 રાખવામાં આવેલ છે realme x 24 મી જુલાઈ થી 12:00 થી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને ૧૮મી જુલાઈના રોજ કંપની દ્વારા એક ખાસ સ્પેશિયલ સેલ ની પણ શરૂઆત કરવામાં આવશે.
Realme 3 આઈ સ્પેક્સ
Realme 3 આઈ ની અંદર 6.22 ઇંચની ફૂલ એચડી plus ડિસ્પ્લે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર mediatek helio p60 આપવામાં આવેલ છે. અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવે છે. ચીની અંદર 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલ નું ઓપ્શન આપવામાં આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેના પર coloros 6.0 આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને 3 કલર ના વિકલ્પો આપવામાં આવે છે જેની અંદર ડાયમંડ બ્લુ રેડ અને બ્લેક નો સમાવેશ થાય છે. આગળની તરફ સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવે છે.
Realme x સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે કે જેમાં 19.9:9 નો aspect ratio આપવામાં આવે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનની અંદર કવાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવે છે. આ સ્માર્ટફોનની અંદર android 9.0 આપવામાં આવે છે જેના ઉપર કલર ઓએસ આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોનની અંદર ડ્યુઅલ કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવે છે જેની અંદર 48 મેગાપિક્સલ કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવે છે. આઠ દિવસની અંદર 3765 એમએએચની બેટરી આપવામાં આવે છે. અને આ ડિવાઇસ ની અંદર બે કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર બ્લૂ અને વાઇટ નો સમાવેશ કરવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
