રિયલમી 3 સ્માર્ટફોન ને ઇન્ડિયા માં લોન્ચ કરવા માં આવ્યા, તેની કિંમત, સ્પેક્સ વિષે જાણો

By Gizbot Bureau
|

રિયલમીએ સોમવાર ના રોજ ઇન્ડિયા ની અંદર પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી 3 ને લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન ણ બેઝ મોડેલ ની કિંમત રૂ. 8999 નક્કી કરવા માં આવી છે, અને ટોચ ના મોડેલ ની કિંમત રૂ. 10,999 નક્કી કરવા માં આવી છે. અને પ્રથમ સેલ 12મી માર્ચ ના રોજ 12 વાગે કરવા માં આવશે. અને રિયલમીએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષ ની અંદર એપ્રિલ મહિના માં પોતાના રિયલમી 3 પ્રો ને લોન્ચ કરશે.

રિયલમી 3 સ્માર્ટફોન ને ઇન્ડિયા માં લોન્ચ કરવા માં આવ્યા, તેની કિંમત

રિયલમી 3 ની અંદર ગ્રેડિયન્ટ યુનિબૉડિ ડિઝાઇન આપવા માં આવેલ છે અને તેની અંદર બે કલર નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને આ સ્માર્ટફોન બે કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને રિયલમી ના આઇકોનિક કેસીસ રૂ. 599 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવશે.

રિયલમી 3 સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન ની અંદર 6.2ઇંચ નો એચડી પ્લસ નોચ ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને અને સાથે સાથે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન પણ આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર મીડીયાટેક હેલીઓ પી70 પ્રોસેસર નો ઉપીયોગ કરવા માં આવેલ છે.

અને સાથે સાતેહ બે સ્ટોરેજ વેરિયન્ટ આપવા માં આવશે જેમાંથી એક ની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવશે અને બીજા ની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવશે. અને સોફ્ટવેર ની વાત કરીયે તો આ સ્માર્ટફોન કલર ઓએસ6.0 પર ચાલશે કે જે એન્ડ્રોઇડ પાય પર આધારિત છે.

અને જો કેમેરા ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ ડ્યુઅલ કેમરા સેટઅપ આપવા માં આવેલ છે જેમાંથી એક 13મેગાપિક્સલ અને બીજું 2 મેગાપિક્સલ નું સેન્સર આપવા માં આવેલ છે. અને કેમરા ના ફીચર્સ ની વાત કિરાયે તો તેની અંદર એફ 1.8 નું એપ્રેચર આપવા માં આવેલ છે, 5પી લેન્સ નાઈટ સ્કેપ, હાયબ્રીડ એચડીઆર, ક્રોમ બુસ્ટ, પોર્ટેટ મોડ, અને 1.112યુએમ પિક્સલ્સ, અને આગળ ની તરફ આ સ્માર્ટફોન માં 13મેગાપિક્સલ નો સેલ્ફી કેમરા આપવા માં આવ્યો છે, જેની અંદર 1.12યુએમ પિક્સલ્સ આપવા માં આવેલ છે અને સાથે સાથે એઆઈ બ્યુટીફીકેશન, એચડીઆર અને એઆઈ ફેસ અનલોક જેવા ફીચર્સ આપવા માં આવેલ છે.

અને આ સ્માર્ટફોન ની બેટરી ની વાત કરીયે તો તે 4230એમએએચ ની આપવા મ આવેલ છે. અને જો ફોન ના બીજા અગત્ય ના ફીચર્સ વિષે વાત કિયે તો આ સ્માર્ટફોન ની અંદર બ્લૂટૂથ 4.2, ડ્યુઅલ નેનો-સિમ કાર્ડ્સ, માઇક્રોએસડી વિસ્તરણ (2 + 1 સ્લોટ્સ), પાછળના ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડ્યુઅલ વોલોટ પણ આપવા માં આવેલ છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Realme 3 smartphone launched in India: Price, specifications, features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X