રિયલમી 3 પ્રો ઇન્ડિયા ની અંદર એપ્રિલ મહિના માં લોન્ચ કરવા માં આવશે

By Gizbot Bureau
|

રિયલીએ હવા અંતે પોતના નવા સ્માર્ટફોન રિયલમી 3 ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કર્યું છે, કે જે અત્યારે આપણા દેશ ની અંદર રૂ. 8999 ની કિંમત અને મીડિયા ટેક હેલીઓ પી70 પ્રોસેસર સાથે સૌથી સસ્તો બજેટ સ્માર્ટફોન છે. અને આ ફોન ના લોન્ચ ઇવેન્ટ ની અંદર કંપની એ જણાવ્યું હતું કે તેઓ એપલરીલ 2019 ની અંદર રિયલમી 3 પ્રો ને પણ ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા જય રહ્યા છે.

રિયલમી 3 પ્રો ઇન્ડિયા ની અંદર એપ્રિલ મહિના માં લોન્ચ કરવા માં આવશે

અને રિયલમી 3 પ્રો અમારા અંદાજ કરતા ઘણો વહેલો ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા માં આવી રહ્યો છે. માધવ શેઠ નું માનવ માં આવે તો તેમના જણાવ્યા અનુસાર આ રિયલમી 3 પ્રો ને ઇન્ડિયા ની અંદર આવતા મહિના માં લોન્ચ કરવા માં આવી શકે છે. કે જે રેડમી નોટ 7 પ્રો ની સામે તેને સરખી ટક્કર આપી શકે.

રિયલમી 3 પ્રો

રિયલમી અત્યારે રિયલમી 3 પ્રો એક ખુબ જ ઝડપી સ્માર્ટફોન હશે તેવી રીતે તેને ટીઝ કરી રહ્યું છે. અને ખાસ કરીને તેઓ આ સંર્ટફોન ની પુષ્ટિ ને રેડમી નોટ 7 પેઓ ની સાથે કરી રહ્યા છે. અને આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે. અથવા મીડિયા ટેક હેલીઓ પી90 ની સાથે લોન્ચ કરવા માં આવી શકે છે. અને તેની અંદર ઓછા માં ઓછી 4જીબી ની રેમ અને 64જીબી નો ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવી શકે છે.

અને અત્યારે સ્માર્ટફોન માર્કેટ ની અંદર જે પ્રકાર ની હરિફાય ચાલી રહી છે તેના પર થી કહી શકાય છે કે આ સ્માર્ટફોન ની અંદર ઓલેડ ડિસ્પ્લે અને ઇન્સ્ક્રીન ફિંગપ્રિન્ટ સેન્સર આપવા માં આવી શકે છે. જેના કારણે સ્માર્ટફોન નો ઓવરઓલ દેખાવ ઘણો અબધો સારો થઇ જશે.

અને આ સ્માર્ટફોન ની અંદર ઓછા માં ડ્યુઅલ રિઅર કેમરા આપવા માં આવી શકે છે. અને તેની અંદર સાથે સાથે હાઈ રિઝોલ્યુશન વાળો સેલ્ફી કેમરા પણ આપવા માં આવી શકે છે. અને રેડમી નોટ 7 ની જેમ જ આ સ્માર્ટફોન ની અંદર પણ 4000એમએએચ ની બેટરી આપવા માં આવી શકે છે. એ સાથે સાતેહ યુએસબી સી પોર્ટ દ્વારા ફાસ્ટ ચાર્જિંગ પણ આપી શકે છે.

અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાય પર આધારિત કલરોએસ 6 પર ચાલશે. અને રિયલમી 3 ની જેમ રિયલમી 3 પ્રો ની અંદર પણ કેમરા2 એપીઆઈ આપવામાં આવી શકે છે. અને યુઝર્સ થર્ડપાર્ટી કેમેરા એપ જેવી કે ગુગલ કેમરા વગેરે ને ઇન્સ્ટોલ કરી શકશે જેના કારણે તેઓ ને જોઈતા રિઝલ્ટ આપવા માં આવી શકે.

અને હવે જો રિયલમી 3 પ્રો ની કિંમત ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ના બેઝ વેરિયન્ટ ની કિંમત રૂ. 13,000 થી 15,000 ની આસ પાસ રાખવા માં આવી શકે છે. જેનું કારણ બીજા મીડ બજેટ સ્માર્ટફોન જેવા કે રેડમી નોટ 7 પ્રો, આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ2 છે જેની કિંમત પણ આ કિંમત ની આજુ બાજુ માં જ રાખવા માં આવેલ છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Realme 3 Pro to launch in April: Competes against the Redmi Note 7 Pro

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X