Just In
- 3 days ago
YouTube Premiumનું સબસ્ક્રીપ્શન 12 મહિના માટે મળશે મફત, બસ આટલું કરો
- 4 days ago
Amazon OnePlus Nord 2T 5G Quiz: આપો માત્ર 5 સવાલના જવાબ, જીતો Nord 2T 5G ફોન સહિત આકર્ષક ઈનામ
- 4 days ago
Realme GT 2 Master Edition જુલાઈમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ અને અંદાજિત કિંમત
- 5 days ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
આરબીઆઈ દ્વારા ઈ વોલેટ માટે ફૂલ કેવાયસી ડેડલાઈન એક્સટેન્ડ કરવામાં આવી
ગ્રાહકોના ફુલ કેવાયસી કરવા માટે ડિજિટલ વોલેટ અને પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ માટેની ડેડલાઇન ને આરબીઆઈ દ્વારા ફરી એક વખત છ મહિના માટે વધારવામાં આવી છે. અને આ પગલાંને કારણે વોલેટ tissue જેવા કે પેટીએમ mobikwik એરટેલ મની એમેઝોન પે અને બે યુ જેવા લોકોને ઘણો બધો ફાયદો થશે.

જો આરબીઆઇ દ્વારા આ ડેડલાઇન ને વધારવામાં ન આવી હોત તો પ્રથમ સપ્ટેમ્બરથી ઘણા બધા ભારતીય યુઝર્સ પોતાના મોબાઈલ વોલેટ એપ ની અંદર ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે. વોલેટ દ્વારા યુઝર્સના કેવાયસી ને સંપૂર્ણ રીતે ૩૧મી ઓગસ્ટ પહેલા પૂરા કરવાના હતા. વિન્ટેજ પ્લેયર્સ દ્વારા યુઝર્સ ને એક વખત નો ઓપ્શન આપવાનો હતો કે જેની અંદર તેઓ પોતાના બેલેન્સ ની અંદર જેટલી પણ આઉટસ્ટેન્ડિંગ એકાઉન્ટ હોય તેને પોતાના બેન્ક એકાઉન્ટ ની અંદર ટ્રાન્સફર કરી નાખે.

અને હવે બુલેટ બિઝનેસની અંદર જેટલા પણ પ્લેયર છે તેમના માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે મહેન્દ્રા નીરુ કર કે જે ppi કમિટીના કો ચેર છે અને એમેઝોન પેન્સિલ છે તેમણે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે સરકાર દ્વારા ટૂંક સમયની અંદર કેવાયસી આધાર કાર્ડ દ્વારા કઈ રીતે કરવું તેના વિશે સંપૂર્ણ રિયાલિટી આપવામાં આવશે અથવા બીજા કોઇ રીતે નોંધ face-to-face ડિજિટલ કહેવાય છે મેથડ વિશે જણાવવામાં આવશે જેથી tpi ઈન્ડસ્ટ્રીના બધા જ લોકો આ કન્વર્ઝન ને સારી રીતે અને સંપૂર્ણ રીતે કરી શકે.
આ પ્રકારની પ્રથમ ડેડલાઇન ફેબ્રુઆરી એક હતી પરંતુ આરબીઆઈ દ્વારા તેને પણ એક સ્ટેન્ડ કરવામાં આવી હતી કેમ કે ઘણા બધાની વોલેટ પ્લેયર્સ દ્વારા ઘણી બધી અપિલ કરવામાં આવી હતી. ઘણી બધી ઈ વોલેટ કંપનીઓને સુપ્રીમકોર્ટના આધારકાર્ડ અને ઈ કેવાયસી ના નવા નિયમ બાદ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડયો હતો. અને આ નવા નિયમને કારણે બધી જ ડિજિટલ વોલેટ કંપનીઓએ જે યુઝર્સ પાસેથી આધાર ડેટા કર્યો હતો તે નેરી વેરીફાઈ ફિઝિકલી કરવો પડે તેમ હતો. અને દરેક ડિજિટલ વોલેટ કંપની માટે સૌથી અઘરું કામ એ જ હતું કે તેઓ એ બધા જ યૂઝર્સના ડોક્યુમેન્ટનાં ફીઝીક્લ ચેક કરવાના હતા કે જે ખુબ જ અઘરું કામ હતું.

અને આ ટ્રાન્જેક્શન re ફેઝ ની અંદર e-wallet કંપનીઓ જેવી કે ફ્રી ચાર્જ અને એમેઝોન પે દ્વારા પોતાના યૂઝર્સને જો કેવાયસી કમ્પ્લીટ ન થયું હોય તો પૈસા છોડવા અથવા કરવાની અનુમતિ આપી ન હતી જોકે તેઓ પોતાના અંદર પડેલા બેલેન્સ ને વાપરવાની અનુમતિ આપી રહ્યા હતા.
ઓફલાઈન યુપીઆઇ ટ્રાન્જેક્શન ની અંદર રિલીફ
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓફલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કે જે રૂ સુર ની અંદર થાય છે અને ક્યુ આર કોડ સ્કેન કરી અને પેક કરવામાં આવી રહ્યા છે તેની અંદરથી મર્ચન્ટ ફીને કાઢી નાખી છે. અને મોટા ટ્રાન્ઝેક્શનની અંદર પણ મર્ચન્ટ ફીને રૂસો રાખવામાં આવી છે. બીજા ટ્રાન્ઝેક્શનની અંદર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ 0.30% મેક્સિમમ રૂ રાખવામાં આવ્યું છે અત્યારે 0.25% ટ્રાન્જેક્શન રૂપિયા 2000 સુધી 0.65% છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086