Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
અયોધ્યામાં મળશે સારા નેટવર્કની સુવિધા, Airtel, Vodafone Idea એ કર્યું આ કામ
અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે સાથે લોકોનું આવાગમન પણ વધી રહ્યું છે, જેને કારણે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિક્સી રહ્યું છે. હવે અયોધ્યામાં જે નવી જગ્યાઓ વિક્સી રહી છે, ત્યાં વધુ સારું નેટવર્ક પુરુ પાડવા માટે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહ્યા છે. ખાસ કરીને આ બંને કંપનીઝ ઓપ્ટિક ફાઈબર કેબલ્સ, સેલ ઓન વ્હિકલ્સની સાથે સાથે અયોધ્યામાં પોતાનો વધુ સ્ટાફ ડિપ્લોય કરી રહી છે. આજે પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે આ બંને કંપની દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વોડાફોન આઈડિયાના કહેવા પ્રમાણે નવી સાઈટ્સ, અયોધ્યાના ખૂણે ખૂણે વધુ સારું નેટવર્ક આવે તે માટે પર L2100 સ્પેક્ટ્રમ કેપેસિટી ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જ્યારે એરટેલ દ્વારા નવી સાઈટ્સ પર સેલ ઓન વ્હિકલ્સ મૂકવામાં આવ્યા છે, સાથેજ ફાઈબર કેબલ દ્વારા આખા શહેરને કનેક્ટ કરવામાં આવ્યું છે. જેથી કોઈ પણ કોલ્સ અને ઈન્ટરનેટ સર્વિસ અટકી ન પડે.
એરટેલના કહેવા પ્રમાણે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં નવા સાધનો અને બીટીએસ લગાવવામાં આયા છે. સાથે જ અયોધ્યા ધામ, અયોધ્યા કેન્ટ, એરપોર્ટ, કટરા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રામપ્રસ્થ પાર્ક, રામ ભદ્ર, બ્રહમ્કુંડ, ગુપ્તાર ઘાટ, પરિક્રમા માર્ગ અને હાઈવે પર પણ નેટવર્ક વધુ સારું આવે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે વોડાફોન દ્વારા અયોધ્યા રેલવે સ્ટેશન, રામ મંદિર કેમ્પસ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને લખનઉ, વારાણસી હાઈવે પર કેબલ નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવયું છે.
વોડાફોનના કહેવા પ્રમાણે સ્થાનિક ટેલિકોમ ડિપાર્ટમેન્ટ, સ્થાનિક તંત્ર અને અયોધ્યા ડેલપમેન્ટ કમિટીની મદદથી શહેરના એરપોર્ટ સહિત જુદા જુદા વિસ્તારોમાં નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવવામાં આવ્યું છે. જેને કારણે આખું અયોધ્ય નેટવર્કથી કનેક્ટેડ થઈ ગયું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
