ક્યુઅલકોમ ઘ્વારા Q1 ફાસ્કેલ 2017 રિઝલ્ટ જાહેરાત, જાણો આગળ...

ક્યુઅલકોમ ઘ્વારા તેમનું Q1 ફાસ્કેલ 2017 રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં તેમને $1.06 પર શેર અને $6 બિલિયન રેવન્યુ મેળવ્યો.

By Anuj Prajapati
|

ક્યુઅલકોમ ઘ્વારા તેમનું Q1 ફાસ્કેલ 2017 રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં તેમને $1.06 પર શેર અને $6 બિલિયન રેવન્યુ મેળવ્યો. અત્યારે ક્યુઅલકોમ ઝેક રેન્કિંગ માં ત્રીજા નંબર પર છે. તેમનો અર્નિંગ રિપોર્ટ રિલીઝ થવાની સાથે જ 1.74% ડ્રોપ થઈને $55.91 પર શેર પર આવી ચુક્યો છે.

ક્યુઅલકોમ ઘ્વારા Q1 ફાસ્કેલ 2017 રિઝલ્ટ જાહેરાત, જાણો આગળ...

મેકર્સ ઘ્વારા $10.6 સેન્ટ્સ પર શેર અર્નિંગ પોસ્ટ કરવામાં આવી છે, જે ઝેક કોનસેન્સસ એસ્ટીમેટ ને મળતી આવે છે. આ નોન રીકરીંગ આઈટમ 51 સેન્ટ્સ એક્સકલુડ કરવામાં આવી છે. કંપની તેના રેવન્યુ ફિગર $6 બિલિયન નું સાક્ષી રહ્યું છે. જે ઝેક કોનસેન્સસ એસ્ટીમેટ ને થોડું મિસ કર્યું છે. તેના મુજબ $6.106 બિલિયન છે અને દર વર્ષે તેમાં 4% વધારો થઇ રહ્યો છે.

કંપની ઘ્વારા એવો પણ રિપોર્ટ આપવામાં આવી રહ્યો છે કે એમએસએમ (મોબાઈલ સ્ટેશન મોડેમ) ચિપ સેગ્મેન્ટ જેમાં સ્નેપડ્રેગન એલટી ઈ મોડેમ ટોટલ 217 મિલિયન છે. જેનું ટોટલ સેલ $62.9 મિલિયન જે ઓછા માં ઓછું છે પરંતુ ફોરકાસ્ટ એનાલિસ્ટ મુજબ $68.6 મિલિયન છે.

હુવાઈ પી10 બે નવા કલર વેરિયંટ ગ્રીન અને પર્પલ લોન્ચ થઇ શકે છે.

Q2 ફાસ્કેલ 2017, ક્યુઅલકોમ એક્સપર્ટ ઘ્વારા તેમાં રેવન્યુ માં ઘટાડો જોવા મળ્યો. જે $5.5 બિલિયન અને $6.3 બિલિયન વચ્ચે પહોંચ્યો હતો. આ ડ્રોપ 1 ટકાથી લઈને 13 ટકા સુધોનો રહ્યો હતો.

સ્ટીવ મોલેનકોપફ, જેઓ ક્યુઅલકોમ કોર્પોરેટ સીઈઓ છે તેમને જણાવ્યું કે તેઓ ઑટોમોટિવ, આઇઓટી, સિક્યોરિટી અને નેટવર્કિંગ માટે તેમની સ્ટ્રેટેજિક ટ્રાન્સફોર્મશન અને વધુ હાઈ ગ્રોથ પર ધ્યાન આપશે. તેમને કહ્યું કે તેઓ સેમિકન્ડક્ટર એન્જીન ફોર ઇન્ટેલીજન્ટ કનેક્ટેડ વર્લ્ડમાં સારી પોઝીશન અને લીડમાં છે.

આપણે બધાને જ ખબર છે કે એપલ ઘ્વારા ક્યુઅલકોમ પર $1 બિલિયન પેમેન્ટ ચાર્જનો કેસ કરવામાં આવ્યો છે. સ્ટીવ મોલેનકોપફ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની કંપની બિઝનેસ અને લીગલ મેટરને ખુબ જ સારી રીતે હેન્ડલ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Qualcomm, the chip maker has announced the Q1 fiscal 2017 results and it also estimates to witness a drop in the Q2 results.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X