પુના પોલીસ દ્વારા ટ્વીટર પર એલ.એસ.ડી માગતા વ્યક્તિને આ રીતે જવાબ આપવામાં આવ્યો

By Gizbot Bureau
|

વર્ષ 2020 ની અંદર પુરા પોલીસની સોશિયલ મીડિયા ટીમ દ્વારા ફરી એક વખત લોકોના હૃદય જીતી લેવામાં આવ્યા હતા ત્યારે તેઓ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા માટે જણાવી રહ્યા હતા. પુના પોલીસ દ્વારા ટ્વીટર પર લોકોને જણાવવામાં આવ્યું હતું કે તે લોકોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઇએ જેવા કે ચરસ ગાંજા મૈયા ઓ વગેરે આ ટ્વીટને એક વ્યક્તિ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે એલએસડીની અનુમતિ છે.

પુના પોલીસ દ્વારા ટ્વીટર પર એલ.એસ.ડી માગતા વ્યક્તિને આ રીતે જવાબ આપવામ

જેના જવાબ આપતાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને જણાવો કે તે કઈ જગ્યા પર મળે છે અને તેનો જવાબ આપતા તે વ્યક્તિ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે એક જ સરસ પણ હું તમને તેની જગ્યા જણાવજો તમે તેની અંદરથી 10 પેકેટ મને આપો. પરંતુ શું કોઈપણ વ્યક્તિએ તે વિચાર્યું હશે કે આ પ્રકારની કોમેંટ ને પુરા પોલીસ દ્વારા જવાબ આપવામાં આવશે.

ત્યારબાદ તેના જવાબની અંદર પુરા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમને માત્ર દસ જ નહીં પરંતુ તમે તે બધા જ પેકેટને રાખી શકો છો અને અમે તમને પણ તે પેકેટની સાથે અમારી પાસે રાખીશું તે ચાલશે. આ પ્રકારનો જવાબ પુણા પોલીસ દ્વારા ખૂબ જ ઝડપથી આપવામાં આવ્યો હતો જેને કારણે ઘણા બધા લોકોના હૃદય અને પોલીસ દ્વારા જીતી લેવામાં આવ્યા હતા.

આખા ભારતની અંદર પોલીસ ફોર્સ એ લોકોને મદદ કરવાની સાથે સાથે ખૂબ જ હાસ્યાસ્પદ જવાબો દેવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત બની રહ્યું છે. જ્યારે આખા દેશની અંદર બધા જ લોકો ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે તેઓ ચંદ્રયાન ટુ સાથે કોઈપણ રીતે સંપર્ક મેળવી શકે ત્યારે નાગપુર પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે ડો વિક્રમ તમે સાથે સંપર્ક કરો સિગ્નલ તોડવા નું ચલણ આપવામાં નહીં આવે છે જેથી આખા દેશની અંદર લોકોમાં થોડો માહોલ હલકો બનાવી શકાય.

Best Mobiles in India

Read more about:
English summary
Pune Police Respond To Tweet Asking LSD

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X