Just In
- 3 hrs ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 1 day ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 2 days ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 3 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
Don't Miss
પુલવામાં એટેક ની અંદર આતંકવાદીઓ દ્વારા વર્ચ્યુઅલ સિમ વાળા ફોન નો ઉપીયોગ કરવા માં આવ્યો હતો
14મી ફેબ્રુઆરી ના દીસવે જે પુલવામાં ની અંદર એટેક થયો હતો તેની અંદર 40 સીઆરપીએફ ના જવાનો શહીદ થયા હતા અને આ એટેક ની અંદર આતંકવાદીઓ દ્વારા વર્ચ્યુઅલ સિમ વાળા નંબર અથવા વર્ચ્યુઅલ ફોન નો ઉપીયોગ કરવા માં આવ્યો હતો. અને ઓફિશિયલ્સ દ્વારા આપવા માં આવેલ લેટસેટ રિપોર્ટ ની અંદર આ વાત જણાવવા માં આવી હતી. અને આ રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે જે વ્યક્તિ એ બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો તે બોર્ડર ને ઓલે પર JeM સાથે સતત વર્ચ્યુઅલ સિમ દ્વારા કોન્ટેક્ટ માં હતો. તો વર્ચ્યુઅલ સિમ વિષે બધું જ જાણો અને આતંકવાદીઓ એ કઈ રીતે તેની મદદ થી ટ્રેક થવા થી બચ્યા હતા બધી જ બાબતો વિષે નીચે જાણો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, જેએમએમના ત્રાસવાદીએ "વર્ચ્યુઅલ સિમ" નો ઉપયોગ કર્યો હતો, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં પૂલવામા હુમલાનું સંકલન કરવા માટે સર્વિસ પ્રોવાઇડર દ્વારા જનરેટ કરવામાં આવ્યું હતું.
વર્ચ્યુઅલ સિમ કનેક્શન હોઈ ત્યારે તમારે એક્ટિવ મોબાઈલ કનેક્શન માટે લોકલ રજીસ્ટર્ડ સિમ કાર્ડ મેળવવા ની જરૂર પડતી નથી.
તે મોબાઈલ નંબર કોમ્પ્યુટર જનરેટેડ હોઈ છે અને તેના કારણે તે કોઈ પણ સર્વિસ પ્રોવાઇડર્સ નો હોઈ શકે છે તેથી તે યુકે, યુએસ અથવા બીજા પણ ગમે તે દેશ નો હોઈ શકે છે.
અને યુઝર્સે તે વર્ચ્યુઅલ નંબર દ્વારા કોલ્સ કરવા માટે જેતે સર્વિસ પ્રોવાઇડર્સ ની એપ ને ડાઉનલોડ કરવી પડે છે.
અને તે વર્ચ્યુઅલ નંબર ફેસબુક, વોટ્સએપ વગેરે જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર રજીસ્ટર્ડ હોઈ છે.
અને આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા જે કન્ફોર્મેશન માટે નો મેસેજ મોકલવા માં આવે છે તે સ્માર્ટફોન પર મેળવવા માં આવે છે જેથી કનકેશન ને એક્ટિવેટ કરી શકાય.
વર્ચ્યુઅલ સિમ્સ લોકોને 50 થી વધુ દેશોમાંથી સ્થાનિક ફોન નંબર્સ પર કૉલ્સ કરવા અથવા પ્રાપ્ત કરવા દે છે
મોટા ભાગ ના વર્ચ્યુઅલ સિમ પ્રોવાઇડર્સ વર્ચ્યઅલ ફોન નૂમ્બર્સ ની કોઈ લિમિટ નથી રાખતા. એક વખત સિમ કાર્ડ મેળવ્યા બાદ.
અધિકારીએ એવો દાવો કર્યો હતો કે પુલ્વામા બોમ્બર દ્વારા ઉપયોગમાં લેવાતી સંખ્યાઓ "+1" સાથે પૂર્વ-નિશ્ચિત હતી, એમએસઆઈએસડીએન યુનાઇટેડ સ્ટેટ્સ માટે વપરાતી હતી.
સુરક્ષા એજન્સીઓ હવે આ સિમ કાર્ડ ને કોણે ખરીદ્યું હતું અને કોને તેના માટે પૈસા આપ્યા હતા વગેરે જેવી માહિતીઓ ભેગી કરી રહી છે.
અને આ વર્ચ્યુઅલ સિમ કાર્ડ દ્વારા જે આઈપી એડ્રેસ મળ્યા છે તેના આધારે પણ અત્યારે સુરક્ષા એજન્સીઓ આગળ ની કાર્યવાહી કરી રહી છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190