પબજી મોબાઈલ અપડેટ: 14 એવા બદલાવ જે તમે ચુકી ગયા હશો

|

છેલ્લા થોડા સમય આમ પબજી એ ખુબ જ વધુ લોક પ્રિય ગેમ બની ગઈ છે અને તેઓ પોતાના યુઝર્સ ને તેમાં એન્ગેજ્ડ રાખવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. અને રેગ્યુલર અપડેટ્સ ના કારણે પ્લેયર્સ તેને રમતી વખતે પણ ઘણી બધી નવી વસ્તુઓ ઉમેરતા જતા હોઈ છે. અને થોડા સમય પહેલા જ એક ખુબ જ મોટું અપડેટ આવ્યું હતું જેની અંદર નવા વાહન, નવી રાઈફલ્સ અને વધુ અઘરા મોડ્સ અને અમુક ઓપ્ટમાંઈઝેશન કરવા માં આવ્યા હતા. અને તમે જો તેને ચુકી ગયા હોવ તો તેની અંદર નવું શું છે તે અહીં જણાવવા માં આવેલ છે.

પબજી મોબાઈલ અપડેટ: 14 એવા બદલાવ જે તમે ચુકી ગયા હશો

M762 ઓટોમેટિક રાઇફલ આવી ગઈ છે.

આ અપડેટ દ્વારા M 762 ઓટોમેટિક રાઇફલ લાવવા માં આવી છે જે તમને ત્રણેય મેપ પર મળી જશે. અને એવું જણાવવા માં આવેલ હતું કે આ પ્રથમ 7.62mm ની રાઇફલ છે જેને એકોમોડેટ કરવા માં આવી છે. અને બીજા બધા કરતા આ ગન ની અંદર 3 મોડ આપવા માં આવેલ છે, સિંગલ શોટ, ટ્રિપલ શોટ અને ફૂલ ઓટોમેટિક.

સ્કૂટર પર રાઈડ કરો

તમારા માં ના મોટા ભાગ ના લોકો એ બાઈક, મોટરબોટ, જીપ અને કાર ચલાવી હશે, અને હવે તમે સ્કૂટર પણ ચલાવી શકો છો. જોકે તેને માત્ર શેનહોકે મેપ પૂરતું જ સીમિત રાખવા માં આવેલ છે. અને તેની અંદર માત્ર 2 પ્લેયર્સ સમય શકે છે.

નાઈટ મોડ કરતા કૈક વધારે

જો તમે અત્યર થી જ નાઈટ મોડ થી કંટાળી ગયા હોવ તો શેનહોક મેપ માટે નવો ડાયનેમિક વેધર લોન્ચ કરવા માં આવ્યું છે. અને તેની અંદર સન્ની રેઇન અને ફોગી વાતાવરણ નો ઉપીયોગ કરવા માં આવ્યો છે.

હાર્ડકોર મોડ સાથે તમારી જાત ને ચેલેન્જ કરો

પબજી ની અંદર એક નવો હાર્ડકોર મોડ એડ કરવા માં આવ્યો છે જે ગેમ ને વધુ ચેલેંજિંગ બનાવી નાખે છે. આ મોડ ની અંદર તમે ફૂટસ્ટેપ અને દુશમન ના ગનશોટ ને મેપ ની અંદર નહિ જોઈ શકો. તમને મેન્યુઅલી બધી જ વસ્તુઓ ને ઉપાડવી પડશે અને દરવાજાઓ પણ પોતાની મેળે જ નહિ ખુલી જાય. અને આ મોડ ધીમે ધીમે હાર્ડકોર વીક તરીકે પણ લોન્ચ કરવા માં આવશે.

તમારી ગન અને રાઈફલ્સ માટે નવા લુક

નવા ફાયર આર્મ ફિનિશ આ અપડેટ ની અંદર આપવા માં આવ્યા છે. તેને ફ્રી માં નહીં આપવા માં આવે, પરંતુ તે એક નવા લુક ને જરૂર થી એડ કરે છે. તેને રોયલ પાસ સીઝન 4 તરીકે લોન્ચ કરવા માં આવ્યા છે.

રેર ઓઉટફીટ્સ અને બીજા રિવોર્ડ્સ

રોયલ પાસ સીઝન 4 ની અંદર રેર ઓઉટફીટ રિવૉર્ડસ પણ આપવા માં આવેલ છે, નવા કેરેક્ટર ફેસ અને નવી હર સ્ટાઇલ પણ લોન્ચ કરવા માં આવી છે.

UC ને એલાઇટ પાસ રીવોર્ડ માટે એડ કરવા માં આવ્યા

ખેલાડીઓ એ પણ જોશે કે PUBG એ આગામી સીઝનના પાસ ખરીદવા માટે ખેલાડીઓ માટે એલિટ પાસ પુરસ્કારોમાં 600 યુસી ઉમેરી છે.

BP અથવા RP પોઇન્ટ સરળતા થી ખરીદી શકાશે.

આ ગેમ ની અંદર હવે સરખું કરવા માં આવેલ રિડમ્પશન ફીચર આપવા માં આવેલ છે, તેથી હવે એલાઇટ પાસ યુઝર્સ BP અથવા RP પોઇન્ટ દ્વારા ડિસ્કાઉન્ટેડ વસ્તુઓ ને ખરીદી શકશે.

મિશન કાર્ડ જોડવા માં આવ્યા

રોયલ પાસ સીઝન 4 દ્વારા પ્લેયર્સ માટે મિશન કાર્ડ જોડવા માં આવ્યા છે, અઘરા મિશન ને પુરા કરવા માટે.

બ્લેક ફ્રાયડે ઇવેન્ટ

અને આ અપડેટ દ્વારા બેલ્કફ્રાયડે ઇવેન્ટ રાખવા માં આવી હતી જેની અંદર ડિસ્કાઉન્ટેડ બેક્સ વધુ સસ્તી કિંમત પર ઉપલબ્ધ રાખવા માં આવ્યા હતા.

ઓડ઼સ શું છે?

રોયલ પાસ સીઝન 4 એ સિસ્ટમ ઉમેરે છે જ્યાં ચોક્કસ ક્રેટ વસ્તુઓ મેળવવાની અવરોધો મર્યાદિત સમય માટે નાટકીય રીતે વધી જાય છે. વધુ માહિતી માટે ટ્યૂન રહો.

ભાષા પસન્દ કરવા ના ઓપ્શન ને વધુ સારો બનાવવા માં આવ્યો.

અન્ય સુધારણાના ભાગરૂપે, મેચમેકિંગ અને ચેટ હવે બીજી ભાષા પસંદ ન કરવા માટે સમર્થન આપે છે.

ઓપ્ટિમાઇઝડ ચેટ સિસ્ટમ ઓછી રેમ રોકે છે

પબજી મોબાઈલ ની અંદર હવે ઓપ્ટિમાઇઝડ ચેટ સિસ્ટમ છે, જે ઓછી રેમ રોકી અને વધુ મેસેજીસ મેળવી શકે છે.

શોપ નું નવું ફ્રન્ટ પેજ

અને શોપ ના ફ્રન્ટ પેજ ને નવું બનાવવા માં આવેલ છે જેના કારણે તેઓ એ ગન્સ વાળા ફોટા વળી થીમ બનાવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
PUBG Mobile update: 14 changes in PUBG that you may have missed

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X