Just In
Don't Miss
પબજી લાઈટ બેટા હવે ઇન્ડિયા ની અંદર ચાલુ થઈ ગયું છે
બેટલ રોયલ ગેમ મેકર્સ અને વધુને વધુ ખેલાડીઓને પોતાની સાથે સામેલ કરવા માંગતા હતા. એવા યુઝર્સ કે છે લો એન્ડ હાર્ડવેર ડિવાઇસ નો ઉપયોગ કરે છે અને પોતાના યુઝર્સને વધારવા માટે પબ્લિક ગ્રુપના ડેવલોપર્સ દ્વારા આ વર્ષની શરૂઆતમાં પ્લેયર્સ અને બેકગ્રાઉન્ડના લાઈટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેના માટે આપણે રજીસ્ટ્રેશન ભારતની અંદર ગયા મહિને શરૂ કરવામાં આવ્યા હતા. અને હવે પબજી લાઈટ બેટા વર્ઝન ઇન્ડિયા ની અંદર લાઈવ થઈ ગયું છે. તેમના સર્વરને થોડા સમય માટે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તેને સરખી રીતે ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ગેમ લાઈવ થઈ ગઈ છે.
એવા યૂઝર્સ કે જેમણે આ ગેમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે લોકો તેમની અંદર login કરી શકે છે તેની સાથે સાથે નવા પ્લેયર્સ પણ તેની અંદર લોગિન કરી શકે છે. એક વખત જ્યારે પબજી લાઇટ લોન્ચ અને ઇન્સ્ટોલ કરી દેવામાં આવે ત્યારબાદ ખેલાડીઓએ તેમની અંદર પોતાના એકાઉન્ટ સાથે લોગીન થવું પડશે. Pubg lite game ની સાઈઝ 2.4 જીબી રાખવામાં આવેલ છે અને બીજા વધારાના 60 એમબીનું લોન્ચર ડાઉનલોડ કરવામાં આવશે.
પબજી લાઈટ પહેલેથી જ ઘણા બધા દેશો ની અંદર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે જેની અંદર હોંગકોંગ તાઈવાન બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશો નો સમાવેશ કરવામાં આવે છે. અને પબજી ઇન્ડિયાના ફેસબુક પેજ દ્વારા થોડા સમય પહેલાં જ તે વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે આ વર્ઝન ને ટૂંક સમયની અંદર ઇન્ડિયામાં પણ લોન્ચ કરવામાં આવશે. અને આ બાબત પર ટીન કરતાં કંપનીએ પોતાના ફેસબુક પેજના કવર ફોટાને બદલ્યું છે જેની અંદર તાજમહાલ દેખાઇ રહ્યો છે અને તેની અંદર લખેલું છે કે પબજી લાઈટ કમિંગ સુન.
પબજી લાઇટ ના ફ્રી રજીસ્ટ્રેશન ગયા મહિને તેમની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે ઇવેન્ટ ચાલુ કરી દેવામાં આવી હતી. આ એવી ત્રીજી જુલાઈ સુધી ચાલી હતી. અને જે લોકોએ તેની અંદર ભાગ લીધો હતો તેમને એક ખાસ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. Pubg lite મોડ્યુલને લો એન્ડ હાર્ડવેર માટે બનાવવામાં આવ્યું છે પરંતુ તે હાર્ડવેર કેવો હોવો જોઈએ તો તેના વિશે અમે એક સુચી બનાવી છે કે ઓછામાં ઓછી આ ગેમ રમવા માટે કઈ કઈ જરૂરિયાતો પૂરી થતી હોવી જોઈએ.
મીનીમમ સિસ્ટમ ની જરૂરિયાતો
- કોરાઈ 3 @2.4ghz
- 4 જીબી રેમ
- ઈન્ટેલ એચડી 4000
- 4gb એચડીડી
- Windows 7 8 અથવા ટેન 64 bit
કઈ કઈ જરૂરિયાતો હોવી જોઈએ
- કોરાઈ 5 @2.8ghz
- 8gb રેમ
- એન વીડીયા જીપી એક્સ 660 અથવા એએમડી radon એચડી 7870
- 4gb એચડીડી
- Windows 7 8 અથવા 10 64 bit
અમુક ગૅમસ ને એવું લાગી શકે છે કે આ ગેમ તેમની સિસ્ટમ પર સરખી રીતે કામ નથી કરી રહી. અને અમુક ફિકસ વિશે દ્વારા તેમની વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ તેમના ડાઉનલોડ પેજ પર જણાવ્યું હતું કે જે યુઝર્સને આ ગેમ રમવાની અંદર તકલીફ થઈ રહી છે તેઓ પોતાની સિસ્ટમની અંદર માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ cplus અથવા ડોટ નેટ ફ્રેમવર્ક 4.65 અથવા ડાયરેક્ટ ઇલેવન ઇન્સ્ટોલ કરી શકે છે જેને કારણે તેઓના પીસી પર કોઈ અસર નહીં થાય અને તેમની ગેમ સારી રીતે ચાલી શકશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190