Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોન નું પાવરબટન ના ચાલતું હોઈ ત્યારે શું કરવું
ઘણી બધી વખત એવું બનતું હોઈ છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ના પાવર બટન ખરાબ થઇ જતા હોઈ છે અને તેવી પરિસ્થિતિ ની અંદર સ્માર્ટફોન નો ઉપીયોગ કરવો એ ખુબ જ અઘરું અથવા તો અશક્ય બની જતું હોઈ છે. જોકે આવું થાય ત્યારે સૌથી સારો અને સાચ્ચો રસ્તો તો એજ છે કે તમે તમારા સ્માર્ટફોન ના પાવરબટન ને સરખું કરાવી લો પરંતુ તેની અંદર ઘણો બધો સમય જતો હોઈ છે. તો તેવી પરિસ્થિતિ ની અંદર જ્યાં સુધી તે સરખું ના થાય ત્યારે તેનો ઉપીયોગ કઈ રીતે કરવો. તામર સ્માર્ટફોન ની સ્ક્રીન ને કઈ રીતે જગાડવી? આ ખુબ જ અઘરી વસ્તુ લાગી રહી છે પરંતુ અમે એક સૂચિ બનાવી છે જેની અંદર આવી પરિસ્થિતિ ની અંદર તમે કઈ રીતે તમારા સ્માર્ટફોન ની સ્ક્રીન ને જગાડી શકો છો તેના વિષે જણાવાવ માં આવેલ છે.

ફિંગરપ્રિન્ટ સ્કેનર ના ઉપીયોગ થી
આજ કાલ ના સ્માર્ટફોન ની અંદર એક્ટિવ ફિંગપ્રિન્ટ સ્કેનર આપવા માં આવતા હોઈ છે જે તમારા સ્માર્ટફોન ની સ્ક્રીન ઓફ હોઈ ત્યારે પણ એક્ટિવ રહેતા હોઈ છે. અને જો તમે તમારા સ્માર્ટફોન પર ફિંગરપ્રિન્ટ સ્કેનર ને સેટ કરેલું હોઈ તો તેવા સન્જોગો ની અંદર યુઝર્સ ફિંગરપ્રિન્ટ ની મદદ થી તેમના સ્માર્ટફોન ને અનલોક કરી અને સ્ક્રીન ને ઓપન કરી શકે છે.
જેસ્ચર આધારિત ફીચર ની મદદથી
લગભગ દરેક સ્માર્ટફોન ની અંદર કૈક ને કૈક જેસ્ચર ના ફીચર્સ પણ આપવા માં આવેલ છે જેમ કે ડબલ ટેપ સ્ક્રીન ને જગાડવા માટે, સ્વાઇપ ટુ વેક, લિફ્ટ ટુ વેક વગેરે જેવા જેસ્ચર ના ફીચર પણ આપવા માં આવેલા હોઈ છે. અને આ ફીચર ને ચાલુ કરવા માટે સેટિંગ્સ ની અંદર જય અને તેને ચાલુ કરો અને ત્યાર બાદ જેતે જેસ્ચર નો ઉપીયોગ કરી અને સ્માર્ટફીન ની સ્ક્રીન ને ઓન કરી શકો છો.
થર્ડ પાર્ટી એપ્સ નો ઉપીયોગ કરી ને
Google Play Store પર ઘણા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે જેમ કે પાવર બટનથી વોલ્યુમ બટન, વગેરે, જે વપરાશકર્તાઓને સ્માર્ટફોનની વોલ્યુમ બટન પર સ્માર્ટફોન પાવર બટન વિધેયને સુધારવામાં સક્ષમ બનાવે છે. ત્યાં ગ્રેવીટી સ્ક્રીન, પ્રોક્સિમિટી એક્શન અને ઘણા વધુ એપ્લિકેશન્સ છે જે સ્માર્ટફોન પર હાવભાવ-આધારિત સુવિધાઓ ઉમેરી શકે છે.
ટ્રાયલ અને એરર મેથડ નો ઉપીયોગ દ્વારા
સૂચના દર્શાવવા ચાર્જ કરતી વખતે કેટલાક સ્માર્ટફોન ડિસ્પ્લે ચાલુ કરે છે. બીજી વસ્તુ એ એલાર્મ સેટ કરી રહી છે જે ફોનની સ્ક્રીનને ચાલુ કરે છે. એલાર્મ વિચાર કેટલાક સ્માર્ટફોન સાથે પણ કાર્ય કરે છે જ્યારે તેઓ એલાર્મ્સને આપમેળે ઉપકરણ ચાલુ કરે છે ત્યારે બંધ થાય છે.
અને જો આમાં જણાવવા માં આવેલ કોઈ પણ ટ્રીક તમને કામ ના લાગે તો છેલ્લે તમે ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર પર થી તમારા સ્માર્ટફોન ના હોમ બટન ને તો ફિક્સ કરાવી જ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications