Just In
- 8 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
યુઝર્સ ને નવો અનુભવ આપવા માટે જીઓ ક્રિકેટ પ્લે અલોન્ગ જાહેર કરવા માં આવ્યું
આ 19 મી સપ્ટેમ્બર ના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ ની શરૂઆત થઇ, જેની ઘણા લાંબા સમય થી રાહ જોવા માં આવી રહી હતી. ક્રિકેટ ના ચાહકો માટે આ એક તહેવાર જેવું જ છે અને આ સમય દરમ્યાન જીઓ યુઝર્સ ને પ્લે એવોર્ડ વિનિંગ, જીઓ ક્રિકેટ પ્લે અલોન્ગ ની અંદર તેમની ક્રિકેટ ની સ્કિલ અજમાવવા નો પણ સમય આપવા માં આવશે, જેની અંદર તેઓ એ દરેક બોલ ની સાથે રમવા નું રહેશે અને દરેક સાચા જવાબ ની સાથે તેઓ ઇનામ પણ જીતી શકશે.
અને સાથે સાથે તમે પ્રિ મેચ સવાલ જવાબ ની અંદર પણ ભાગ લઇ શકો છો, અને તેની અંદર તમે તમારી મનગમતી ટિમ ને સ્ટીકર ચેટ ની અંદર સપોર્ટ પણ કરી શકો છો. અને આખી ગેમ દરમ્યાન તમે એક્સેસ સ્કોર, મેચ શેડ્યુઅલ, રિઝલ્ટ અને બીજી ઘણી બધી વસ્તુઓ નું એક્સેસ મેળવી શકો છો.
ડેઇલી રીવોર્ડ ની અંદર યુઝર્સ તેની અંદર દરરોજ પોતાની સાથે નવા નવા ઇનામ લઇ જય શકે છે, અને તેના માટે તેઓ એ દરરોજ આપવા માં આવતા ચેલેન્જીસ ને પુરા કરવા ના રહેશે. અને દરરોજ મેચ શરૂ થવા પેહલા યુઝર્સ ને ડેઇલી ચેલેન્જીસ ના વિભાગ ની નીચે બમ્પર પ્રાઈઝ પણ બતાવવા માં આવશે. તો ક્રિકેટ સીઝન ની અંદર આપણે ઘરે રહી અને જીઓ ક્રિકેટ પ્લે અલોન્ગ ની સાથે ઘણા બધા ઇનામ જીતી શકીયે છીએ.
અને આ જીઓ ક્રિકેટ પ્લે અલોન્ગ ને તમે માય જીઓ એપ ની અંદર જીઓ એન્ગેજ વિભાગ ની અંદર રમી શકો છો. અને તમે માય જીઓ એપ ને પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પે થી ડાઉનલોડ પણ કરી શકો છો. અને આ ગેમ ને બંને જીઓ યુઝર્સ અને નોન જીઓ યુઝર્સ દ્વારા રમી શકાય છે અને ઇનામ જીતી શકાય છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190